www.citywatchnews.com

Just another WordPress site

Month: August 2018

અમરેલી

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અને કમલમ ટ્રસ્ટ ના ઉપક્રમે સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો.

  દેશના પનોતા પુત્ર પુર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રી અટલ બિહારી બાજપાઇજી ના આત્માશ્રેયાર્થે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અને કમલમ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજવા માં આવ્યો હતો.જેમા સાવરકુંડલા શહેર માંથી ૩૭૫ થી…

અમરેલી

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ નાગદેવતા નું મંદિર મા આજે નાગપપાંચમ નો મેળો

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ નાગદેવતા નું મંદિર મા આજે નાગપપાંચમ નો મેળો આજે નાગપપાંચમ ના દિવસે મંદિર ના બાજુમાં આવેલા તળાવ માંથી આરતી સમયે નાગદેવતા દર્શન આપે છે. તળાવ મા બારેમાસ ભરાયેલું રહે છે. સાક્ષાત નાગદેવતા વસવાટ કરે છે….

અમરેલી

બાબરામાં વિપ્ર યુવાન નું રોકડ રકમ ભરેલ પાકીટ પરત કરી પટેલ યુવાને પ્રામાણિકતા દાખવી

બાબરામાં વિપ્ર યુવાન નું રોકડ રકમ ભરેલ પાકીટ પરત કરી પટેલ યુવાને પ્રામાણિકતા દાખવી સ્થાનિક આગેવાનો ની હાજરીમાં મૂળ માલિક ને પાકીટ પરત કર્યું બાબરામાં રહેતા દીપકભાઈ મણિશંકર તેરૈયા નું રોકડ રકમ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ શહેર માં ક્યાંક…

ભાવનગર

ભાવનગર ના આગેવાનો હાર્દિક પટેલની મુલાકાતે

ગુજરાત ખેડૂતોના હિતમાં  ખેડૂતો ના દેવામાફી માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ 25 વર્ષના પાટીદાર યુવાન હાર્દિક પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછવા અને ટેકો આપતા  તળાજા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) કસરકારના ઇન્ચાર્જ…

અમરેલી

બાબરાના મોટા દેવળીયા ગામેથી શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

હાલમાં શ્રાવણ માસ શરૂ હોય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે અને કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર…

અમરેલી

લીલીયાના પૂંજાપાદર ખાતે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ

લીલીયા તાલુકાના પૂંજાપાદર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે, વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ સેવાસેતુના ચોથો તબક્કો યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્‍યું…

ભાવનગર

ભાવનગર શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરતા રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે

ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરતાં મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામના રાજ્યકક્ષાનામંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે અને મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યુ હતું. વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમમાં વિધીવત…

ભાવનગર

ભાવનગરમાં જુગાર રમતા ૧૬ શખ્સોની ધરપકડ

ચિત્રા વિસ્તારમાં અનાજનાં ગોડાઉન નજીક મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે શ્રાવણી જુગારની બાજી માંડી બેઠેલા ભૌમિક દિનેશભાઇ માવરીયા, મનુભાઇ ધીરૂભાઇ મકવાણા, કનિદૈ લાકિઅ ધુધાભાઇ માસુમભાઇ ચૌહાણ, અજય લક્ષ્મણભાઇ ચૌહાણ, રોહિત હાદાભાઇ પ્રજાપતિ, ધનશ્યામ બટુકભાઇ બારૈયા, રમેશભાઇ રવજીભાઇ ગોહેલ, શ્રાવણભાઇ પ્રજાપતિ,…

ગુજરાત

નાગપાંચમની ઉજવણીઃ કાલે રાંધણ છઠ્ઠ ઉજવાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા થનગનાટ છે અને લોકો જન્માષ્ટમી પર્વને માણવા ઉત્સાહીત છે. આજે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી રહી છે જયારે કનિદૈ લાકિઅ કાલે રાંધણ છઠ્ઠ ઉજવાશે. રવિવારે શિતળા સાતમ અને સોમવારે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. આપણી…