www.citywatchnews.com

Just another WordPress site

Day: August 1, 2018

અમરેલી

ખાંભા નજીક લાપળા ડુંગર પાસે બીમાર મોર મળી આવતા વન વિભાગ દ્વારા સારવાર આપવા માં આવી

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા તુલસીશ્યામ રેન્જ ના પીપળવા રાઉન્ડ ના ખાંભા રેવન્યુ ના લાપળા ડુંગર ના લાપળા વિસ્તાર માંથી એક રાષ્ટીય પક્ષી મોર બીમાર હાલત માં વન વિભાગ ના ટ્રેકર જીતુભાઇ ને મળી આવતા મોર ને સારવાર અર્થ ખાંભા પશુ…

અમરેલી

ખાંભા તુલસીશ્યામ રેન્જ ના રાવલ ડેમ માંથી મગર નો મૃત દેહ મળી આવ્યો.વન વિભાગ દ્વારા મગર ના મૃત દેહ નું પી એમ કરી અગ્નિસંસ્કાર આપવા માં આવ્યો

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા તુલસીશ્યામ રેન્જ ના રાવલ ડેમ માંથી મગર નો મૃત દેહ મળી આવ્યો.વન વિભાગ દ્વારા મગર ના મૃત દેહ નું પી એમ કરી અગ્નિસંસ્કાર આપવા માં આવ્યો         આજ રોજ ખાંભા તુલસીશ્યામ રેન્જ ના…

અમરેલી

શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૩ ટ્રેકટરો ને તેર લાખનો મુદામાલ સાથે પકડી પાડી ગુન્હો રજી.કરાવતા અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ…

અમરેલી

વન મહોત્‍સવના ભાગરૂપે જળસિંચન-અમરેલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

વન મહોત્‍સવના ભાગરૂપે જળસિંચન-અમરેલી દ્વારા અમરેલી સ્‍થિત ઇરિગેશન બંગલો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ તકે અમરેલી જિલ્‍લાના જળસિંચનના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સી.એ. ચાવડા, જળસિંચનના અધિકારી-પદાધિકારીશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રી જયંતીભાઇ રાણવા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી કૌશિકભાઇ વેકરીયા,…

અમરેલી

અમરેલીની નામાંકિત પેઢી પર આઈ.ટી.અને GSTનો દરોડો….પેઢી સંચાલકોની ગાડીઓ અલગ અલગ જગ્યા જોવા મળી….!! કઈ છે નામાંકિત પેઢી અને આઈ.ટી.દરોડોમાં શુ ચાલી રહ્યું છે હાલ….?? જુઓ સિટીવોચ નો exclusive અહેવાલ…..

અમરેલીની નામાંકિત શિતલ આઈસ્ક્રીમ ફેકટરીમાં આઈ.ટી.અને GSTનો દરોડો…. ભાવનગર આઈ.ટી.ની પાંચ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે… આઈ.ટી.અને GST દરોડા દરમ્યાન મીડિયા કર્મીઓને દૂર કરાયા…. શીતલ આઈસ્ક્રીમ કંપનીએ પોતાની 12 દૂધ ગાડીઓ જુદા જુદા સ્થળોએ છુપાવી…. 5 ગાડી અમરેલીના રિલાયન્સ પંપે… 3…

અમરેલી

બાબરામાં સેવન સ્ટાર શોપિંગમાં અચાનક ટોરસ ટ્રક ઘુસી જતા ભારે નાસભાગ…જુઓ આ વિડીયો

રાજુ બસિયા બાબરા બાબરા બસસ્ટેશન સામે આવેલ સેવન સ્ટાર શોપિંગ માં રાજસ્થાન પાસિંગનો ટોરસ ટ્રક આજ સવારે ઘુસવા પામ્યો હતો. જોકે આ બનાવ માં કોઈ જાનહાની થવા પામી નથી અને ચાલક ટ્રક છોડી ફરાર થયો છે. આજ સવારે ૮/૨૦ ના…

અમરેલી

વિપક્ષના નેતા ધાનાણીને વધુ મળી એક પછડાટ… ભાજપ શાસિત પાલિકા પર અવિશ્વાસનો થયો ફિયાસ્કો…. કઈ પાલિકા અને કેમ થયું સુરસૂરીયું….. જુઓ સિટીવોચ નો exclilusive અહેવાલ…

અમરેલી –  બગસરાની ભાજપ શાસિત પાલિકા સામે અવિશ્વાસ નું સુરસુરીયું. દોઢ મહિના પહેલા ભાજપે કોંગ્રેસના કબ્જા માંથી સત્તા કરી હતી કબ્જે. 10 કોંગી સભ્યોએ મૂકી હતી અવિશ્વાસની દરખાસ્ત. કોંગ્રેસે મુકેલી અવિશ્વાસની દરખાસ્ત નો થયો ફિયાસ્કો. અવિશ્વાસ દરખાસ્તમાં 8 જ સભ્યો…

અમરેલી

અમરેલી-લીલીયા બૃહદગીર ની કોલર આઈ.ડી. સિંહણ નું મોત…7 થી 8 વર્ષની કોલર સિંહણનું હોઈમોકરોટીઝ ની બીમારીથી થયું મોત…લોહીમાં ઇન્ફેક્શન અવવાથી જસાધાર સારવાર દરમ્યાન મોત થયાની વનવિભાગની પુષ્ટી… કોલર સિંહણ ના મોતથી સિંહપ્રેમીઓમાં શોક…

અમરેલી-લીલીયા બૃહદગીર ની કોલર આઈ.ડી. સિંહણ નું મોત. 7 થી 8 વર્ષની કોલર સિંહણનું હોઈમોકરોટીઝ ની બીમારીથી થયું મોત. લોહીમાં ઇન્ફેક્શન અવવાથી જસાધાર સારવાર દરમ્યાન મોત થયાની વનવિભાગની પુષ્ટી. કોલર સિંહણ ના મોતથી સિંહપ્રેમીઓમાં શોક.

અમરેલી

સાવરકુંડલા ગારીયાધારમાં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા મીટીંગો નો ધમધમાટ શરૂ. જલ હે તો કલ હે નો નારો આપતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

અમરેલી જિલ્લા માં કલ્પસર સહયોગ સમિતિ ને ઠેર ઠેર જન સમર્થન ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને અગ્રણી ઓ દ્વારા તા૩૧/૭ ના રોજ અમરેલી શહેર તેમજ સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તાર ના અમૃતવેલ તેમજ ગ્રારિયાધાર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય ની ગુપ મીટીંગો મોડી…

અમરેલી

ખાંભા બસ સ્ટેશન માં દરરોજ સર્જતા અકસ્માત થી રોડ પર તાત્કાલીક બંપ મુકવા ખાંભા મામલતદાર ને આવેદનપત્ર

ખાંભા બસ સ્ટેશન માં નાગરાજ હોટલ થી બસ સ્ટેશન માં વિકાસ પથ ના સિમેટ કોકરેટ ના માxમાં સ્ટેટ ના 90 નંબર ના હાઇવે ઉપર આવેલ વળાંક માં  બે માસ થી મસ મોટા ફૂટ ફૂટ ના ખાડા પાડવા થી દરરોજ  ટુ વહીલ…