www.citywatchnews.com

Just another WordPress site

Day: August 2, 2018

અમરેલી

ધારીના સરસીયા રેન્જમાં ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો….ધારીના લીંબડીયા નેરા વિસ્તારની મોડીરાતની ઘટના…મૃત સ્વાનના મૃતદેહમાં પોઇજન મેળવ્યું હોવાની વનતંત્રને શંકા…નતંત્ર દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ….

ટીનું લલિયા ધારી અમરેલી-ધારીના સરસીયા રેન્જમાં ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો…. ધારીના લીંબડીયા નેરા વિસ્તારની મોડીરાતની ઘટના… મૃત સ્વાનની મીજબાની માણતા ત્રણ દીપડા મોતને ભેટ્યા… મૃત સ્વાનના મૃતદેહમાં પોઇજન મેળવ્યું હોવાની વનતંત્રને શંકા….. વનતંત્ર દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ…. સિંહોના શંકાસ્પદ…

ભાવનગર

ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી બે ઇસમોને કુલ રૂ.૪૬,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલ…

અમરેલી

ખાંભા ગોંદ્રા ચોક આંગણવાડી ખાતે નાના ભૂલકાઓને ફ્રુટ વિતરણ

મોહસીન પઠાણ ડેડાણ ગુજરાત ના યશસ્વી અને ઝાબાજ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે ખાંભા ગોંદ્રા ચોક આંગણવાડી ખાતે નાના ભૂલકાઓને ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયેલ આ ઉત્સવ  માં તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઇ શેલડીયા,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ…

અમરેલી

ઘનલક્ષમી બાયોકેમ પ્રા લિમિટેડ આયોજિત સહકારી સંમેલન” ખાંભા માર્કેટિંગ યાર્ડ માં મળ્યું

અમરેલી જિલ્લા ના ખાંભા માર્કેટીંગ યાર્ડ ખાતે આજ રોજ તા-૨-૮-૨૦૧૮ ગુરુવાર ના રોજ ઘનલક્ષમી બાયોકેમ પ્રા લિમિટેડ મારફત “સહકાર સંમેલન”નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજકોમાસોલના ડીરેકટર અને સહકારી આગેવાન શ્રી દિપકભાઈ માલાણી,યાડૅના પ્રમુખ શ્રી હરિભાઈ પટેલ,રબારિકા મંડળી ના પ્રમુખ…

અમરેલી

પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા અમરેલી જીલ્‍લાના જાફરાબાદ પો.સ્ટે.વોન્‍ટેડ આરોપીઓ ઝડપાયા

પોલીસ અધિક્ષકશ્રી. અમરેલીનાઓએ ગુન્‍હાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમ દ્વારા અમરેલી જીલ્‍લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. ૪૯/૨૦૧૭,…

અમરેલી

સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી હજજે બયતુલ્લાહ ની મુબારક સફરે રવાના થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા

સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ડો. ગફારભાઈ જાદવના પુત્ર અને પુત્રવધુ મો.મુસ્તુફા અને રજીયાબાનું હજજે બયતુલ્લાહ ની મુબારક સફરે રવાના થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરીને મુબારક સફર આસન બની રહે દુઆએ ખૈર કરેલ હતી જુમ્મા મસ્જિદના…

અમરેલી

રાજુલા હિંડોરણા વચ્ચે બની વધુ એક અકસ્માતની ઘટના…બાલકૃષ્ણ વિદ્યાપીઠ નજીક 2 યુવકો ટ્રક નીચે ચગદાયા….4 મુસાફરોને સામાન્ય ઇજા……..

અમરેલી-રાજુલા હિંડોરણા વચ્ચે બની વધુ એક અકસ્માતની ઘટના… બાલકૃષ્ણ વિદ્યાપીઠ નજીક 2 યુવકો ટ્રક નીચે ચગદાયા…. મેજીક રીક્ષા માં બહાર ટીંગાયેલા 2 યુવકો ના થયા મોત…. સ્પીડ બ્રેકર ને કારણે બ્રેક મારતા બન્ને યુવકો નીચે પછડાયા…… પાછળ આવી રહેલા ટ્રકની…

રાષ્ટ્રીય

સ્ટાર પ્રિયંકા ચોપડા વધુ એક હોલિવુડ ફિલ્મમાં છે : રિપોર્ટ

બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપડા હવે વધુ એક હોલિવુડ ફિલ્મ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે. હાલમાં પ્રિયંકા ચોપડા પોતાની અંગત લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી છે. બીજી બાજુ સલમાન ખાન અભિનિત…

રાષ્ટ્રીય

ગુલશન કુમારની બાયોપિકમાં રણબીરને લેવાનો નિર્ણય થયો

ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય હવે કરવામાં આવ્યો છે. બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને મોટી સફળતા…

રાષ્ટ્રીય

સંજય દત્તની લાઇફ પર ફિલ્મ બાદ વેબ સીરીઝની તૈયારીઓ

બાયોપિક ફિલ્મ સંજુને બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતા હાંસલ થયા બાદ હવે સંજય દત્તની લાઇફ પર વે સીરીઝ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ વેબ સીરીઝમાં સંજય દત્તની લાઇફ સાથે ફિલ્મમાં પણ ન દર્શાવાઇ હોય તેવી બાબતોને રજૂ…