www.citywatchnews.com

Just another WordPress site

Day: August 3, 2018

અમરેલી

સાવરકુંડલા ના ઘનશ્યામનગરમાં ૧૧ ફૂટ ની દીવાલ ટપીને દીપડાએ ગાય નું મારણ કર્યું …

ઘનશ્યામ નગર મા ૧૧ ફુટ દીવાલ ટપી ને દીપડાયે ગીર ગાયની ૪ મહીનાની વાછડી નુ મારણ કરીયુ છે. સવારે ૩ વાગે દીવાલ ટપીને આવયો હતો. જે ના માલીક દાસભાઈ ભાકુભાઈ કસવાળા ની વાછડીનુ મારણ કરેલ છે.  ગામમા દીપડા દીવાલ કુદતા ભયનો…

અમરેલી

ગૌ રક્ષક સ્વ.રાજુભાઈ ગાંડાભાઈ રબારીની હત્યા બાબતે નિવેદન

સવિનય ઉપરોક્ત બાબતે આપ સાહેબશ્રીને વિદિત ત્તાય કે તા.૨૫-૭-૨૦૧૮ ના રોજ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌ રક્ષક સ્વ.રાજુભાઈ ગાંડાભાઈ રબારી કે જેઓ સતત ગૌ રક્ષા માટે પ્રયત્નશીલ રહેતા. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવેલ હોઈ, તેમજ આપણો…

રાષ્ટ્રીય

કાર્ટુન કલાકાર મોટુ-પતુલએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું

દેશની નંબર વન બાળકોની મનોરંજન ચેનલ નિકલોડિયનના સૌથી લોકપ્રિય કાર્ટુન કલાકાર મોટુ અને પતલુ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. શહેરના મીરઝાપુર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં મોટુ અને પતલુએ અચાનક મુલાકાત લઇ શાળાના બાળકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા….

રાષ્ટ્રીય

મરાઠાને અનામત આપવા માટેની માંગને સંપૂર્ણ ટેકો

મહારાષ્ટ્ર સરકારે આજે ખાતરી આપી હતી કે, મરાઠા સમુદાયના લોકોને અનામત આપવા માટેની માંગણીને તે ટેકો આપે છે. સરકારે ખાતરી આપી છે કે, સમુદાયના સભ્યોને કાયદાકીયરીતે અનામત આપવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તરફથી આ ખાતરી આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું…

રાષ્ટ્રીય

પેટ્રોલ પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ પર કેશબેક ઓછુ

પેટ્રોલ પંપ પર ડિઝીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી કેશબેક યોજનામાં કાપ મુકવામાં આવ્યો છે. ગ્રાહકોને પેટ્રોલ-ડિઝલ ભરાવવાની  સ્થિતિ ડિઝીટલ ચુકવણી પર હવે ૦.૭૫ ટકાના બદલે માત્ર ૦.૨૫ ટકા જ છૂટછાટ મળશે. ચુકાદા સાથે જાડાયેલા લોકો દ્વારા આ…

રાષ્ટ્રીય

ICSE શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (આઇસીએસઇ) પણ હવે હાલમાં ચાલી રહેલા આ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનાં પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવતાં હતાં, પરંતુ હવે ધોરણ-૯ અને ધોરણ-૧૧ની…

રાષ્ટ્રીય

પાર્કિંગને લઇ નોટિસને અમલી ન કરનાર શાળાઓ પર તવાઈ

શહેરમાં ચાલતી ટ્રાફિકની ડ્રાઈવને ટ્રાફિક પોલીસ આજથી વધુ કડક બનાવવા જઈ રહી છે. ટ્રાફિક અને પા‹કગ મુદ્દે શહેરની શાળા-કોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ વગેરે મિલકતોને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસનું સમયમર્યાદામાં પાલન નહી કરાય તો ટ્રાફિક પોલીસ દ્વારા આવી કસૂરવાર…

રાષ્ટ્રીય

નવરાત્રિ વેકેશન : નિર્ણય પર ફેર વિચારણા કરવાની માંગ

અમદાવાદ શહેરમાં મોટાભાગની ખાનગી સ્કુલો નવરાત્રિ વેકેશનને લઇને વાંધો ઉઠાવી રહી છે. આને લઇને હજુ પણ ચર્ચા ચાલી રહી છે. મોટાભાગની ખાનગી સ્કુલોએ ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગણી કરી છે. આટલી રજા પડશે તો પાઠ્યક્રમ અથવા તો અભ્યાસક્રમને કઇરીતે પૂર્ણ…

અમરેલી

રાજુલા જાફરાબાદને પાક વિમામા અન્યાય…પાક વિમાંમાંથી બાકાત અને જાફરાબાદમાં માત્ર કપાસનો નજીવી રકમનો પાક વિમો : ટીકુભાઈ વરુ

તાજેતરમાં ગુજરાત સરકારના ભા.જ.પ. ના આગેવાનો દ્વારા પાક વિમાની મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે. ત્યારે રાજુલા વિસ્તારને પાકવિમા માથી બાકાત ક્યાં કારણોસર કરેલ. અને જાફરાબાદ તાલુકામાં માત્ર કપાસનો પાક વીમો માત્ર રૂ.૩ ટકા એટલે રૂ.૮૮૦૫૦.૬૬ જેવી નજીવી રકમ ફાળવી…

ભાવનગર

ભાવનગર શહેરના વિસ્તારોમાં આરસીસી રોડ તેમજ ડ્રેનેજના કામોનું ખાતમહુર્ત

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી આજ રોજ ભાવનગર શહેરમાં અનેક તેના મત વિસ્તારમાં ખાતમહુર્ત કરવામાં આવ્યા હતા જેમાં શહેરના કાળીયાબીડમાં આરસીસી રોડનું ખાતમહુર્ત કર્યું હતું તો શહેરના ફુલસર,હાદાનગર અને કુંભારવાડા જેવા વિસ્તારોમાં આરસીસી રોડ તેમજ ડ્રેનેજના…