www.citywatchnews.com

Just another WordPress site

Day: August 4, 2018

અમરેલી

ખાંભા તાલુકાના ડેડાણ મા પ્રાથમિક શાળામાં હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયૂં

મોહસીન પઠાણ ડેડાણ અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી અશોકભાઈ જોષી ની સૂચના અનુસાર તાલીમ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ડેડાણ હોમગાર્ડ ઇન્ચાર્જ કમાન્ડર શ્રી ધનશ્યામભાઈ કચ્છી જે ડી જોષી મૂન્નાભાઇ શિયાળ અશોક પરમાર સહિતના હોમગાર્ડ જવાનો દ્વારા ડેડાણ ખાતે…

અમરેલી

વડિયા સુરવો ડેમ ખાતે વાડિયા પંચાયત ટિમ દ્વારા વૃક્ષાએ નું રોપણ કરાયું

રાજુ કારિયા વડિયા વડિયા પંચાયત પ્રમુખ છગનભાઇ ઢોલરીયા તેમજ મહમદભાઈ રસોયા વેપારી મંડળ પ્રમુખ મિતુલભાઈ ગણાત્રા ધીરુભાઈ ઢોલરીયા.મિહિરભાઈ સુમરા જેઓ ના હાથે vruxa રોપણ કરવામાં આવ્યું આ તકે પંચાયત કર્મચારી ટિમ પણ જોડાઈ હતી

અમરેલી

દામનગર શહેર ની પાણી પુરવઠા બોર્ડ ની કચેરી કમ્પાઉન્ડ માં નવ લાખ લીટર ની પાણી શુદ્ધિકરણ ની ક્ષમતા ધરાવતો સંપ ધડાકા ભેર તૂટી પડ્યો

દામનગર શહેર ના પાણી પુરવઠા બોર્ડ ની કચેરી કમ્પાઉન્ડ માં આવેલ ત્રણ સંપ પેકી એક નંબર નો સંપ બપોર ના ૩-૧૫ કલાકે ધડાકા ભેટ તૂટી પડ્યો નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવા ની ક્ષમતા ધરાવતો  સંપ અચાનક તૂટી પડવા નું…

અમરેલી

બાબરા તાલુકા સંકલનની બેઠકમાં હોબાળો…સંકલન સમિતિની બેઠકમાં લોક પ્રશ્નો સાંભળવામાં નહી આવતા હોવાનો આક્ષેપ…ભાજપના ઈશારે તંત્રના બાબુઓ કામ કરતા હોવાનો આક્ષેપ : વિરજી ઠુમર….

રાજુ બસીયા બાબરા બાબરામાં બીઆરસી ભવન ખાતે પ્રાન્ત અધિકારી ના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિતિમાં તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી આ બેઠકમાં તાલુકાના વિવિધ પ્રકારના લોક પ્રશ્નો રજૂ થતા હોય છે અને તેનો સ્થળ પર નિકાલ કરવામાં…

રાષ્ટ્રીય

અમદાવાદ : કાર ચોરી કરતી ટોળકીના ૩ શખ્સો ઝડપાયા

અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરીઓ કરતી ટોળકીના ત્રણ ઈસમોને પકડી લઈ તેમની પાસેથી ચોરીની ૨૮ જેટલી કાર કબ્જે કરીને ૨૫૧ જેટલા કાર ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાંચની ટીમ જ્યારે પેટ્રોલીંગ પર હતી…

રાષ્ટ્રીય

શહેરમાં જાપાનીઝ-સિચુઆન સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ કુરો શરૂ

ગુજરાત રાજ્યના જાપાનીઝ સમુદાય સાથે મજબૂત સંબંધો તથા રાજ્યમાં જાપાનીઝ મૂડીરોકાણમાં તેમજ વ્યુહાત્મક ભાગીદારીઓમાં સતત થઈ રહેલા વધારાની સાથે સાથે જાપાન અને ગુજરાત વચ્ચે સતત વાયબ્રન્ટ સાંસ્કૃતિક આદાન-પ્રદાનને ધ્યાનમાં લઈને બિઝનેસ ટ્રાવેલર્સને અપેક્ષિત ન હોય તેવો સારો અનુભવ પૂરો પાડવાના…

રાષ્ટ્રીય

શું થયું ગુજરાતી કોમેડી ફિલ્મની સ્ટારકાસ્ટ શહેરની મુલાકાત

ગુજરાતી કોમેડી ફિલ્મ શું થયુ? ના પ્રમોશનને લઇ ફિલ્મનો હીરો મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા સહિતની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. ફિલ્મના પ્રમોશનને લઇ સ્ટારકાસ્ટ ભારે ઉત્સાહિત હોવા સાથે તેમણે જણાવ્યું કે, કંઇક અલગ અને રસપ્રદ વિષય આધારિત આ ફિલ્મ…

રાષ્ટ્રીય

મગફળી કાંડ : ભાજપ સરકાર સત્યને છુપાવવા પ્રયાસો કરે છે

તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસ દરમ્યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે, તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ ૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનોમાં સંગ્રહીત છે તે…

રાષ્ટ્રીય

મગફળીના પ્રશ્ને કોંગી મગરના આસું સારવાનું બંધ કરે : ભાજપ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મગફળી મામલે કોંગ્રેસ મગરના આસું સારવાનું અને જુઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે. મગફળી ખરીદી કે કોઈ કૌભાંડ નથી પરંતુ ભાજપા સરકારની ખેડુતોના હિત માટેની ઉદાહરણરૂપ ઉત્તમ કામગીરી છે. ગયા વર્ષે ગુજરાતમાં મગફળીનો…

રાષ્ટ્રીય

હવે સેક્સી અર્શી થિયેટરમાં પણ ભૂમિકા કરવા સુસજ્જ

બિગ બોસ-૧૧માં પોતાના વિવાદાસ્પદ નિવેદન અને ડ્રેસના કારણે ચર્ચામાં રહેનાર અભિનેત્રી સેક્સી અર્શી ખાન હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. તે તમિળ અને હિન્દી ફિલ્મો મેળવી રહી હોવાના હેવાલ મળ્યા છે. તે થિયેટરમાં પણ પોતાની…