www.citywatchnews.com

Just another WordPress site

Day: August 5, 2018

અમરેલી

આંકડાની માથાકૂટને બદલે એક એક બાળકને લક્ષ્યમાં રાખો : શ્રી વિનોદ રાવ

આંકડાની માથાકૂટને બદલે એક એક બાળકને લક્ષ્યમાં રાખો તેમ શિક્ષણ અગ્રસચિવ શ્રી વિનોદ રાવે લોકભારતી સણોસરામાં “મિશન વિદ્યા” સમિક્ષ કાર્યક્રમમાં જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સઘન રીતે શિક્ષણમાં સુધારો લાવવા પાયાના સ્તરથી જ કામગીરી થાય તે હેતુથી “મિશન વિદ્યા” સંદર્ભે…

અમરેલી

ધારી ગીર પૂર્વમાં ર સિંહણનાં મોતથી સિંહપ્રેમીઓમાં નારાજગી

વન વિભાગની નિષ્‍ક્રીયતાની તપાસ જરૂરી ધારી ગીર પૂર્વમાં ર સિંહણનાં મોતથી સિંહપ્રેમીઓમાં નારાજગી. 3 દીપડા બાદ વધુ ર સિંહણ કાળનો કોળિયો બની. ધારી પંથકમાં ર દિવસ પહેલા 3 દીપડાનાં કમોત થયાની ઘટનાના અહેવાલની શાહી સૂકાઈ નથી. ત્‍યાં આજે ર સિંહણના…

રાષ્ટ્રીય

મગફળી કૌભાંડની હાઈકોર્ટનાં સીટીંગ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં તપાસ કરાવવા માંગ

અસલી આરોપીઓને સ્‍થાને ફરિયાદીને આરોપી બનાવવાનો કારસો ભાજપ સરકારે આચરેલાં રૂ. 4000 કરોડના મગફળી કાંડમાં ‘‘મગફળી માટી ભેળવી છે કે માટીમાં મગફળી ?ની તટસ્‍થ તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના નેતૃત્‍વમાં કરવાની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ સરકારે ખરીદેલી મગફળીના ખાનગી…

અમરેલી

શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં શ્રાવણ માસ દરમિયાન પંચ મહાયાગ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળીયામાં પંચમહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં વિશ્વ કલ્યાણ અર્થે સંત ગોપાલગીરીબાપુ સેવક સમુદાય અને શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા પૂરા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ પાંચ યજ્ઞ યોજાશે. પંચ દિવસીય ગણેશયાગ…

ભાવનગર

મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો રેલી સાથે થયેલો પ્રારંભ

ભાવનગર જિલ્લામા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી તા. ૦૧ ઓગષ્ટ થી શરૂ થયેલ છે. તદ અનુસાર તા. ૦૧ ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. ૦૨ ના રોજ બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. ૦૩ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા. ૦૪…

ભાવનગર

હિરાના કારખાનામાંથી રૂા.૫.૩૦ લાખની લૂંટ કરનાર બે સગીર સહિત ૫ ઝડપાયા

શહેરનાં તળાજા જકાતનાકાથી ટોપથ્રી જવાના રસ્તે રાધે ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલ હિરાના કારખાનામાં વહેલી સવારે પીસ્તલ જેવા હથીયારો સાથે ઘુસી આવી રૂા.૫.૩૦ લાખના હિરા અને રોકડની લૂંટ ચલાવનાર બે સગીર સહિત પાંચ ઈસમોને એલ.સી.બી.ટીમે ઝડપી લીધા હતા અને તમામ મુદ્દામાલ રીકવર…

ભાવનગર

વડવા કુંભાર શેરીમાં તસ્કરોનો તરખાટ પ્લાસ્ટીકના વેપારીની દુકાનમાં ખાતર પાડ્યુ

શહેરના વડવા વિસ્તારમાં આવેલ એક દુકાનમાંથી રૂા.દોઢ લાખની મત્તા ચોરી થવા પામી છે. સમગ્ર બનાવ અંગે એ.ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં આવેલ કુંભારવાળી શેરીમાં ‘સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક’ ના નામે દુકાન ધરાવતા તથા લોહાણા જ્ઞાતિના અગ્રણી દિનેશબાઈ…

ભાવનગર

કૈલાસ ગુરૂકુળ ખાતે તુલસી જન્મોત્સવ ઉજવાશે

ચિત્રકુટ ધામ-તલગાજરડા તથા કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ મનાવવામાં આવશે. આ સાથે વાલ્મીકી વ્યાસ તથા તુલસી પદક અર્પણ સમારોહ અને તુલસી સાહિત્ય સંગોષ્ઠિ યોજાશે. મંગળવાર તા.૧૪ ઓગષ્ટથી શુક્રવાર તા.૧૭ ઓગષ્ટ દરમિયાન પ્રતિ વર્ષની જેમ સંત તુલસીદાસજીના જન્મદિન…

રાષ્ટ્રીય

મગફળી કાંડ : નાફેડ ચેરમેનના ભત્રીજા સહિત ૨૨ની ધરપકડ

રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાંથી ધૂળ, માટીના ઢેફા નીકળવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કૌભાંડમાં આજે આખરે પોલીસે નાફેડના ચેરમેન વાઘજી બોડાના ભત્રીજા રોહિત બોડા સહિત ૨૨ આરોપીઓની ધરપકડ કરતાં રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. મગફળી…