www.citywatchnews.com

Just another WordPress site

Day: August 6, 2018

અમરેલી

ઓરી- રૂબેલા અંતર્ગત લાઠી મા લાલજી દાદા ના વડલા ખાતે યોજાયી તાલુકા ની શાળા ના આચાર્ય શ્રી ની મીટીંગ

માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી વી. સી. બોડાણા, લાઠી મામલતદાર સાહેબ શ્રી આર. કે. મનાત, લાઠી RCHO સાહેબ શ્રી ડૉ. આર. કે. જાટ અમરેલી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. આર આર મકવાણા, લાઠી ની અધ્યક્ષતા હેઠળ લાલજી દાદાના વડલા ખાતે…

અમરેલી

ઇફકો અને લોકભારતી સણોસરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ…

ઇફકો અને લોકભારતી સણોસરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે શ્રી અરુણભાઈ દવે એ કહ્યું કે, આપણે જીવતા રેહવું હોય તો, ઝાડ વાવવા પડશે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે ઇફકોના સંકલનથી રવિવાર તા.૫ ના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. અહીં અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ…

ભાવનગર

ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂતો દ્વારા જમીન રી સર્વે કરવા અને જી.પી સી એલ દ્વારા જે જમીન સંપાદન મામલે આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર કલેક્ટર શ્રી ને આવેદન આપી  ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂતો દ્વારા જમીન રી સર્વે કરવા અને જી.પી સી એલ દ્વારા જે જમીન સંપાદન કરી છે,અને 2013 ની કલમ 24(2) નો સરેઆમ ભંગ કરી બળજબરીથી કબજો મેળવી કામ ચાલુ કરવામાં…

રાષ્ટ્રીય

મગફળી કાંડમાં મગરમચ્છની ધરપકડ હજુય બાકી : ધાનાણી

મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજકોટમાં શાપર જીઆઇડીસી ગોડાઉનની બહાર પ્રતીક ઉપવાસ પર બેસી આજે સતત ત્રીજા દિવસે ખેડૂતો માટેની તેમની લડત ચાલુ રાખી હતી. રાજયભરમાં ભારે ખળભળાટ જગાવનાર પેઢલા મગફળી કૌભાંડમાં ગઇકાલે પોલીસ દ્વારા નાફેડના ચેરમેનના ભત્રીજા…

રાષ્ટ્રીય

લો ગાર્ડન ખાણીપીણી બજાર વેપારીઓના ધરણાં-દેખાવો

શહેરના લા ગાર્ડન વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ખાણીપીણી બજાર પર તાજેતરમાં જ અમ્યુકોએ બુલડોઝર ફેરવી નાંખ્યા બાદ રોજીરોટી વિનાના સંખ્યાબંધ વેપારીઓ-ફરિયાઓ અને પાથરણાંવાળાઓ દ્વારા આજે લો ગાર્ડન વિસ્તારની આ ગલીમાં સંદેશાત્મક સૂત્રો લખેલા બેનરો, પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન અને ધરણાં…

વિડિયો ગેલેરી

ગુજરાત : જુદા જુદા અકસ્માતમાં ૧૨ના મોત…૪૨થી વધારે ઘાયલ

ગુજરાતમાં રવિવારનો દિવસ અકસ્માતની દ્રષ્ટીએ રક્તરંજિત રહ્યો હતો. જુદા જુદા અક્સમાતોમાં ૧૨થી વધુ લોકોના મોત થઈ ગયા હતા અને ૪૨થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ભુજથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભુજ-નખત્રાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં છ લોકોના…

રાષ્ટ્રીય

મોદીની ગુજરાત યાત્રાને લઈ આક્રમક તૈયારીઓ શરૂ થઈ

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપે ચૂંટણીને લઈને કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ૨૩મી ઓગસ્ટના દિવસે ગુજરાત પહોંચી રહ્યા છે. મોદી અગાઉ ૨૦મી જુલાઈના દિવસે ગુજરાત પહોંચનાર હતા પરંતુ વરસાડ અને જુનાગઢમાં અતિ ભારે…

રાષ્ટ્રીય

ઈનડોનેશિયામાં ફરી સાતથી વધુની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

ઈન્ડોનેશિયાના લોમબાક દ્વિપમાં આજે પ્રચંડ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભારે તબાહી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જાકે હજુ સુધી મોતના આંકડાને લઈને કોઈ માહિતી મળી શકી નથી. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા સાતથી વધુ હોવાનું પણ જાણવા…

રાષ્ટ્રીય

૨૪ લાખથી વધુ પોસ્ટ હજુ જુદા જુદા ક્ષેત્રમાં ખાલી છે

બેરોજગારીને લઈને દેશભરમાં હોબાળો મચેલો છે ત્યારે ૨૪ લાખથી વધુ જગ્યાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તરમાં હજુ સુધી ખાલી પડેલી છે. આ જ્ગ્યાઓને ભરવાને લઈને પણ વારંવાર રજુઆતો થતી રહી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં હાલમાં જ આ અંગેની માહિતી…

રાષ્ટ્રીય

આર્થિક ધોરણે અનામત મળે તો પણ આંદોલન બંધ કરીશું

પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની તારીખ નજીક આવતી જાય છે તે પહેલાં આજે હાર્દિક પટેલનું આર્થિક આરક્ષણ મુદ્દે નિવેદન સામે આવ્યું છે, જેને લઇ ગુજરાતના રાજકારણમાં ફરી પાછો ગરમાવો આવ્યો છે. હાર્દિક પટેલે…