www.citywatchnews.com

Just another WordPress site

Day: August 7, 2018

અમરેલી

સાવરકુંડલા નાં અભરામપરા ગામ ની સિમ વિસ્તારમાં ચાર થી વધુ સિંહો આવી ચડ્યા…જુઓ વીડિઓ …

સાવરકુંડલા નાં અભરામપરા ગામ ની સિમ વિસ્તારમાં  ચાર થી વધુ સિંહો આવી ચડ્યા.વહેલી રાત્રે ગામ માં ઘુસી એક પશુ નું મારણ કર્યું .વહેલી સવાર માં સિંહો એ ગામ પાસે ની કાંટ માં ડેરો જમાવ્યો લોકો ભયભીત. સિંહો મારણ ખાતા હોય…

ભાવનગર

કાળી રીબીન સાથે એસ.ટી. કર્મીઓનું આંદોલન

ભાવનગર એસ.ટી. ડીવીઝનના કર્મચારીઓ દ્વારા ૭મું પગારપંચ આપવા, ખાનગીકરણ અટકાવવા સહિત અન્ય પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ સાથે બ્લેક પટ્ટી ધારણ કરી આંદોલનનો આરંભ કર્યો છે. રાજ્યમાં એસ.ટી. ડીવીઝનમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓ દ્વારા તેમને મળવાપાત્ર હક્ક હીસ્સાઓ સંદર્ભે રાજ્ય સરકારને…

ભાવનગર

વેરા પેટે ૩૧૧ આસામીઓની મિલ્કતોને સીલ કરાતા ફફડાટ

ભાવનગર મહાનગર પાલીકા બાકી ઘરવેરા વિભાગ દ્વારા ૩૧૧ જેટલી મિલ્કત ધારકોને વસુલાત માટે નોટીસો વિગેરે પ્રક્રિયાઓ પછી સીલો મારી દેવામાં આવ્યા છે. આઠ દિવસમાં ગામમાં તંત્ર એકાદ કરોડ જેવી રકમ મેળવીને આમ વેરા વસુલાત માટે તંત્ર દ્વારા લેવાય રહેલા કડકાઈ…

ભાવનગર

કાર્ટન સ્કવેરના બીજા માળેથી આધેડની મોતની છલાંગ

શહેરના કાળુભારોડ ઉપર સુર્યદીપ કોમ્પ્લેક્ષની સામે આવેલ કાર્ટન સ્કેવરના કોમ્પલેક્ષના બીજા માળેથી આજે બપોરના સમયે આશરે ૪પ થી પ૦ વર્ષની ઉમરના આધેડે નીચે જંપ લાવતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેનુ મોત થયું હતું. બનાવ બનતાની સાથેજ…

રાષ્ટ્રીય

ઓબીસી પંચને બંધારણીય દરજ્જા આપતું બિલ પસાર

રાષ્ટ્રીય  પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જા આપવા સાથે સંબંધિત બંધારણીય સુધારા બિલને આજે સંસદની લીલીઝંડી મળી ગઈ હતી. રાજ્યસભાએ સોમવારના દિવસે આની સાથે સંબંધિત બંધારણીય સુધારા બિલ ૨૦૧૭ને ૧૫૬ની સરખામણીમાં શૂન્ય મતે પસાર કરી દીધું હતું. લોકસભામાં આ બિલને પહેલાથી…

રાષ્ટ્રીય

ઇન્ડોનેશિયા ભૂકંપ : મૃત્યુ પામનારની સંખ્યા ૯૬ થઇ

ઇન્ડોનેશિયના દ્ધિપ લોમબોકમાં આવેલા વિનાશકારી ધરતીકંપમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૯૬ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા સેંકડોમાં પહોંચી ગઇ છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર બનેલી…

રાષ્ટ્રીય

ખુબસુરત કેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે

ઓસ્કાર વિજેતા અભિનેત્રી ખુબસુરત કેટ વિન્સલેટ પાસે હાલમાં ત્રણ ફિલ્મો હાથમાં રહેલી છે. તેની પાસે જે ફિલ્મો હાથમાં છે તેમાં અવતારની સિક્વલ ફિલ્મનો સમાવેશ થાય છે. અવતાર ફિલ્મ ૨૦૦૯માં રજૂ કરવામાં આવી હતી. જે રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સિક્વલ…

રાષ્ટ્રીય

પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ખુબ ઉત્સુકતા

શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જાડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે. આ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક બનેલા છે. કારણ કે આ ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જા કે ફિલ્મની રજૂઆતની…

રાષ્ટ્રીય

કરીના કપુર અક્ષય કુમારની સાથે ફરીવાર કામ કરી શકે

કરીના કપુરની વીરે ધી વેડિગ બાદ હાલમાં તેની પાસે હાથમાં કોઇ ફિલ્મ નથી. જા કે એવા હેવાલ આવી રહ્યા છે જે તે ફરી એકવાર અક્ષય કુમારની સાથે એક ફિલ્મમાં કામ કરી શકે છે જેની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવી…

ભાવનગર

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને મહુવા માર્કેટીંગ  યાર્ડ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લાના પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબને મળતા આવા તડીયાર થયેલ ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના…