www.citywatchnews.com

Just another WordPress site

Day: August 8, 2018

ભાવનગર

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાય રાહુલ ગાંધીજીના શક્તિ પ્રોજેકટ અને જન્ મિત્ર પર ભાર મૂકવામાં આવ્યો,આવનારી લોકસભા માં ભાવનગર માં કૉંગ્રેસ જીતે તેવી રીતે યોજના બદ્ધ કામ કરવા…

અમરેલી

રંગપુર રોડ પર તુફાન ગાડીમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી તાલુકા પોલીસે ૬૪ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક તુફાન ગાડી તથા મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૨,૫૫,૨૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત…

અમરેલી

ખાંભા માં પાક વીમા પ્રશ્ને આન્યાય થતા આવતી કાલે માર્કેટિંગ યાર્ડ ખાંભા ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાશે 

ખાંભા દશરથસિંહ   અમરેલી જિલ્લા માં સરકાર દ્વારા પકવીમા મા અન્યાય થતો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ના 10 તાલુકાઓમાં 2017 – 18 ના પાક વિમાની રકમ ખેડૂતોને સરકાર વીમા કંપની દ્વારા ફાળવવા આવી છે જેમાં ખાંભા તાલુકા માં સરકાર દ્વારા…

અમરેલી

આગામી સ્વાતંત્ર્ય પર્વ ની જિલ્લા કક્ષાની ઉજવણી લીલીયા ખાતે કરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં આગામી સ્વાતંત્ર્યપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી લીલીયા તાલુકા મથકે કરવામાં આવનાર છે. જે સંદર્ભે આજરોજ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક ની અધ્યક્ષતામાં જિલ્લાના વરિષ્ડ અધિકારીઓની બેઠક સંપન્ન થઇ હતી. કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્યપર્વની ઉજવણી સમગ્ર જિલ્લામાં શાનદાર…

ભાવનગર

આવતીકાલે જીલ્લાભરમાં ઉજવાશે સિંહ દિવસ શિક્ષણ અને વન વિભાગનું સયુંકત આયોજન

ભાવનગર જીલ્લામાં પાંચ-છ દસકાના અંતરાલ પછી સિંહનો વિહાર શક્યો બન્યો છે. શેત્રુંજીના કાંઠાળ વિસ્તારના ઘાન્સીયા જંગલોમાં અને મહુવાના રાનીગળાની પ્રવતમાળામાં તેનો વસવાટ કાયમી બન્યો છે. તેથી તેના સંરક્ષણ-સંવર્ધનની જવાબદારી સૌ કોઈની બને છે. સિંહને માનવમિત્ર અને ગૌરવપદે સ્થાપિત કરવા સમગ્ર…

ભાવનગર

ભંડારિયા ધાવડીમાતાના મંદિરે શનિવારે યોજાશે ખીરના હવનનો વિશિષ્ઠ ઉત્સવ

જીવલેણ રોગચાળા વખતે ગ્રામજનોનો બચાવ થયો અને ત્યારથી શરૂ થઈ ખીરના હવનની પ્રથા : ૧૦૦ વર્ષથી પણ વધુ જૂની આ પરંપરા  આજે પણ પુરા શ્રધ્ધા ભાવથી જળવાઈ છે, આ દિવસે માત્ર ખીર જ બને છે ! ભાવનગર પાસેના ભંડારિયા –…

રાષ્ટ્રીય

૧૦ લાખ ટન મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કરેલા આક્ષેપોનું ખંડન કરી પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૪માં જ ભ્રષ્ટાચારના મગરમચ્છોને દેશની જનતાએ કેન્દ્ર સરકારમાંથી દૂર કર્યા છે તેમજ દેશના ૧૭ જેટલા રાજ્યોમાંથી કોંગ્રેસને દૂર કરી છે. સત્તા વગર…

રાષ્ટ્રીય

સમતામૂલક સમાજનું નિર્માણ ભાજપની કટિબદ્ધતા : વાઘાણી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જા અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તથા કેન્દ્ર સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, દેશના પછાત વર્ગના કરોડો રૂપિયા લોકોને ન્યાય અપાવવા તેમજ તેમને વિકાસપથ પર આગળ વધારવાના પોતાના વચનને…

રાષ્ટ્રીય

દુષ્કર્મ કેસ : ભાનુશાળી સામે ફરિયાદને હાઇકોર્ટે રદ કરી

ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતા દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવી હતી. આ કેસમાં પીડિતા અને જયંતિ ભાનુશાળી વચ્ચે થયેલા સમાધાનકારી વલણને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખ્યું હતું અને પીડિતા તેમ જ…

રાષ્ટ્રીય

અમદાવાદ : ૨૫ હજારથી વધુ રીક્ષા માટે પાર્કિગ સ્ટેન્ડ બનશે

શહેરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન આજે ફરી એકવાર જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસએ.વાય.કોગજેની ખંડપીઠે રાજય સરકાર, અમ્યુકો તંત્ર, પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગને ઉદ્દેશીને તમામ પગલાંઓના અસરકારક અમલ અને સતત મોનીટરીંગ સહિત મહત્વના…