www.citywatchnews.com

Just another WordPress site

Day: August 9, 2018

અમરેલી

પર્યાવરણ ને બચાવવા સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટે કર્યું વૃક્ષારોપણ…. વૃક્ષોના જતનની જવાબદારી લીધી જવાનોએ…… દરેક સરકારી કર્મીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાની અપીલ…..

સાવરકુંડલા પર્યાવરણ ને થતા ગંભીર નુક્શાનો પાછળ વૃક્ષોની જાળવણી જતનનો અભાવ છે તો વધુ પડતા વૃક્ષોના છેદન ને કારણે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો થતી આવી છે ત્યારે અમરેલી જિલ્લા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડર અશોકભાઈ જોશીની સૂચના અને વૃક્ષો પ્રત્યેના…

અમરેલી

અમરેલી ગાંધીનગર ફ્રુડ વિભાગ દ્વારા દુધના સેમ્પલો લેવા ત્રણ તાલુકા મથકો પર ચેકીંગ…..ધારી તાલુકાના ચાંચઇ, દલખાણીયા રોડ પર પશુપાલકોને ત્યાં ચેકીંગ…ફ્રુડ વિભાગના ઓચિંતા ચેકીંગથી પશુપાલકોમાં ચિંતા

અમરેલી-અમરેલી ગાંધીનગર ફ્રુડ વિભાગ દ્વારા દુધના સેમ્પલો લેવા ત્રણ તાલુકા મથકો પર ચેકીંગ….. ધારી તાલુકાના ચાંચઇ, દલખાણીયા રોડ પર પશુપાલકોને ત્યાં ચેકીંગ…. બાબરા ના જી.એ.ડી.સી.વિસ્તાર, અમરાપરા વિસ્તારમાં ચેકીંગ….. કુંકાવાવ ના ભૂખલી અને ખજૂરી ગામોના દૂધ સંચાલકોને ત્યાં ચેકીંગ….. ત્રણ તાલુકા…

ગુજરાત

ભુજ કચ્છ માં કલ્પસર સહયોગ સમિતિ ના ધામાં સોરાષ્ટ્ર કચ્છ માટે દરેક જીવાત્મા નું કલ્યાણ કરનારી યોજના સરકાર વહેલી તકે સ્વીકારે તે માટે જન જાગૃતિ અભિયાન

ભુજ કચ્છ જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માં મિશન કલ્પસર સહયોગ સમિતિ નો પ્રચાર પ્રવાસ નખત્રણા ભુજ કૂપમાં સહિત ના સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સાથે બેઠકો ઠેર ઠેર બેનર પોસ્ટરો શેરી નાટકો વીડિયો પ્રોજેક્ટર દ્વારા કલ્પસર જળઅભિયાન…

અમરેલી

અપહરણના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ તરફથી ગુમ થયેલ બાળકો તથા અપહરણ કરાયેલ સગીર વયની દિકરા/દિકરીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હતી. જે ઝુંબેશના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ ગુમ તથા અપહરણના ગુન્હાઓ નાસતા-ફરતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા…

અમરેલી

શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૪ ટ્રેકટરો તથા એક લોડર સહિત ૧૧ લાખનો મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ…

અમરેલી

લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દ્વારા સોગંદનામાં સહિત ના મોંઘા પ્રોસાઈડીગ વાળા દાખલા માંથી મુક્તિ આપવા માંગ

લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા સોગંદનામાં  સહિત ના મોંઘા પ્રોસાઈડીગ વાળા દાખલા માંથી મુક્તિ આપવા માંગ ની માંગ જાતિ આવક સહિત ના દાખલા માટે સેલ્ફએસએસ સ્ટેડ થિયરી અપનાવો ની રજુઆત વિવિધ પ્રમાણપત્રોના સોગંદનામા માંથી મુક્તિ આપવા માટે ઉચ્ચ…

અમરેલી

દામનગર લાઠી સહિતના ગ્રામ્યની વિદ્યાર્થીની ઓની યાતના ભાર વાહકમાં ભણશે ગુજરાત?

લાઠી દામનગર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓ ની મુશ્કેલી સ્ત્રીસશક્તિ કરણ અને સુરક્ષા સેતુ ની જોરશોર થી ઉજવણી કરતા કાર્યક્રમો વચ્ચે જિલ્લા ના નેતા ઓ વિચારે પરિવહન માટે પછાત ભુરખીયા રામપર તાજપર મેથળી ધામેલ હજીરાધાર ભટવદર ઠાંસા હાવતડ ઇગોરાળા છભાડીયા…

અમરેલી

લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતો ને પાકવીમા અને પશુપાલકો ને ધારચારા ની ઝડપી વ્યવસ્થા ની માંગ

લાઠી બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદાર શ્રી ને…

અમરેલી

લાઠી તાલુકાને ૨૦૧૭ ના પાકવિમા માં ઘોર અન્યાય,તાલુકાના ૫૧ ગામ પૈકી માત્ર ૭ ગામને વિમો- નારોલા

તાજેતરમાં જ અમરેલી જીલ્લાનો ૨૦૧૭ નો ખરીફ પાકવિમો રૂ. ૨૧૮ કરોડ જાહેર થયેલ છે. જાહેરાત મુજબ લાઠી તાલુકાના ૫૧ ગામો પૈકી માત્ર ૭ ગામને કપાસપાકની મંજુર થયેલ વિમારકમ ૧.૩૫ એક કરોડ પાંત્રીસ લાખ છે. જેમાં અડતાલા ૨,૭૧ % (૨, ૭૫…

અમરેલી

લાઠી શહેર ના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નિરીક્ષકો અને સ્થાનિક ધારાસભ્ય ની હાજરી માં કોંગ્રેસ કારોબારી ની બેઠક મળી

લાઠી શહેર ના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કારોબારી ની બેઠક મળી નિરીક્ષક શ્રી મનહરભાઈ વસાણી અને મહેશભાઈ કાકડીયા ની હાજરી માં સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સાદુરભાઈ ડેર જિલ્લા પંચાયત…