www.citywatchnews.com

Just another WordPress site

Day: August 10, 2018

અમરેલી

દામનગર શહેરમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિનની ઉજવણી

તારીખ તા૧૦/૮ એટલે રાષ્ટ્રિય કૃમિ નાશક દિવસ,  દામનગર શહેરમાં લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ દામનગર ની પ્રા. શાળા સવાણી પ્રા.શાળા  દામનગર કે. કે. નારોલા પ્રા શાળા દામનગર કન્યા શાળા દામનગર ભૂરાખીયા પ્રા. શાળા તથા…

અમરેલી

સાવરકુંડલા ખાતે હજારો છાત્રો એ વન્ય પ્રકૃતિ માટે રેલી યોજી સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લીધી

સાવરકુંડલા માં વિશ્વ સિંહ દીને મહારેલી પાંચ હજાર વિદ્યાર્થી ઓ ની મહારેલી માં શિક્ષકો પોલીસ સાધુસંતો સહિત પ્રકૃતિ પ્રેમી ઓ ની વિશાળ હાજરી ધરાવતી મહારેલી સાવરકુંડલા ની મુખ્ય બજારો માં વન્ય પ્રકૃતિ ના જતન જાળવણી કરતા પોસ્ટરો બેનરો સાથે ધ્યાનાકર્ષક…

અમરેલી

ખાંભા માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી 

મોહસીન પઠાણ ડેડાણ ખાંભા ના સ્કૂલના વિધ્યાર્થીઓએ સિંહ ના માસ પહેરીને યોજી રેલી ,ખાંભા માં વિશ્વ સિંહ દિવસ ની મહારેલી નુ આયોજન ,વિધ્યાર્થી ઓ દ્વારા સિંહ રક્ષણ માટે ખાંભા શહેરના જાહેર માગ ઉપર સિંહ ના માસ પહેરીને સૂત્રોચાર કરવામાં આવ્યા, રેલીમાં આર એફ ઓ પટેલ…

ભાવનગર

તળાજા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

તળાજા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તળાજા ગલ્સ હાઈસ્કૂલ તળાજા ખાતે વન વિભાગ ના સહ કર્મચારીઓ તથા સિંહ દિવસ તાલુકા કો.ઓડીનેટર જીતુભાઈ જોષી તથા હિરેનભાઈ સગર ના સહયોગથી એશિયાઈ સિંહોની…

અમરેલી

અમરેલી ના વડિયા માં આજે શાળાઓ માં સિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી

અમરેલી ના વડિયા માં આજે શાળાઓ માં સિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી. આજે સુરગવાળા સાર્વજનિક સ્કૂલ ખાતે શાળાના તમામ બાળકો સિંહ નો મોરો પહેરી વડિયા શહેર માં શોભા યાત્રા રૂપે ફર્યા. આ તકે વડિયા સરપંચ છગનભાઇ ઢોલરીયા તથા…

અમરેલી

વડિયા માં આજે અમૃતબેન હરિલાલ કન્યા વિદ્યાલય ખાતે બહેનોને સાયકલ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

અમરેલી ના વડિયા માં આજે અમૃતબેન હરિલાલ કન્યા વિદ્યાલય ખાતે બહેનોને સાયકલ વિતરણ નો કાર્યક્રમ યોજાયો વડિયા તાલુકા ની ફર્સ્ટ નંબર ની ફક્ત બહેનો માટે ની આ શાળા માં આજુબાજુ ના ગામડેથી અનેક બહેનો વડિયા ભણવા માટે આવે છે વધારે…

અમરેલી

ઇશ્વરિયાના ઈશ્વરપુરમાં બાળસિંહ…

વિશ્વસિંહ દિવસની સર્વત્ર થયેલી ઉજવણીમાં ઇશ્વરિયાના ઈશ્વરપુર શાળાના બાળકો સામેલ થયા હતા. સિહોર તાલુકા સહ-સંયોજક શ્રી મુકેશકુમાર પંડિતની ઉપસ્થિતિમાં આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ અને શિક્ષકશ્રી તુલસીદાસ ડાભીના સંચાલન નીચે વિવિધ આયોજન થયેલ. સિંહના મહોર પહેરી બાળકો ઈશ્વરપુર વિસ્તારમાં બલ્સિંહ બનીને…

અમરેલી

દામનગર શહેર ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા લાયન ડે ની રેલી

દામનગર શહેર ની પ્રાથમિક શાળા નવજ્યોત વિદ્યાલય અને તાલુકા શાળા નં ૨  દ્વારા લાયન ડે નિમિતે જન જાગૃતિ રેલી યોજી સિંહ ના માસ્ક પહેરી વિદ્યાર્થી ઓ દ્વારા સિંહ અને વન્ય પ્રાણી માટે પોસ્ટર બેનર અને સૂત્રો દ્વારા પ્રકૃતિ નું જતન…

ભાવનગર

એકટીવામાંથી ૬.પ૦ લાખની ચોરીમાં બે ઝડપાયા

ગઇ તા.૦૪/૦૮/ફરિયાદી ભરતભાઇ ધનજીભાઇ ગોહેલ રહે. અકવાડા તા.જી.ભાવનગરવાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તે હિરાની ઓફીસમાં નોકરી કરે છે.તેઓને તેનાં શેઠે નિર્મળનગર,માધવ રત્ન કોમ્પ્લેકસમાં આવેલ આંગડિયાની ઓફિસમાંથી રૂ.૬,૫૦,૦૦૦/-લઇ આવવાનું કહેલ.જેથી ફરિયાદી પોતાનું એકટીવા સ્કુટર રજી.નં. જીજે -૦૧-…

ભાવનગર

ગંગાજળીયા તળાવ પાસેથી ચોરી કરેલ એકટીવા સાથે સિહોરનો શખ્સ ઝડપાયો

સિહોરના ટાણા રોડ પર લીલાપરની બાજુમાં રહેતા શખ્સને એલ.સી.બી.ટીમે ગંગાજળીયા તળાવ પાસેથી ચોરાવ એકટીવા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગંગાજળીયા તળાવ,રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે આવતાં શંકાસ્પદ સ્કુટર સાથે મહેશ…