www.citywatchnews.com

Just another WordPress site

Month: September 2018

ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠૂમર દ્વારા રાફેલ ડીલ મુદ્દે મોદી સરકાર પર કરેલા આકરા પ્રહારો

ધારાસભ્યશ્રી વીરજીભાઇ ઠૂમરે આજરોજ અત્રે પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે, હું જ્યાં સુધી જાણું છુ અને સમજુ છુ ત્યાં સુધી રાફેલ યુધ્ધ વિમાનોની ખરીદીમાં દેવામાં ડૂબેલા દેશના જાણીતા ઔધોગિક ગૃહ રીલાયન્સ જૂથના અનિલ ધીરુભાઈ અંબાણી (અદાગ) ના ચેરમેન અનિલ…

કચ્‍છના ઓમ સાધના મંદિરમાં દિલિપ સંઘાણીના હસ્તે શિવ પૂજન કરવામાં આવ્યું

સહકારી ડેલીગશનએ કચ્‍છ મુલાકાત વેળા ઉદયનગર સ્થિત પ્રસિદ્ધ ઓમ સાધના મંદિરમાં શિવ દર્શનની ધન્યતા અનુભવી હતી. દિલિપ સંઘાણી દ્વારા ભક્તિસર વાતાવરણમાં શિવપૂજન અર્ચન કરવામાં આવેલું હતું. આ તકે ઇફકો પદાધિકારીઓ , કર્મચારીગણ ઉપસ્થિત રહેલ તેમ જણાવેલ છે.

દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો : વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા

દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો , વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા, વનવિભાગની વધુ એક કચેરી ખોલીને સ્‍ટાફ વધારવાનું આશ્‍વાસન અપાયું, 4થી પ સિંહો સારવારમાં અને 100 જેટલી ટીમ દ્વારા સિંહનું ચેકીંગ કરાયું ધારી નજીક 14-14 સિંહોના મોતની…

કંડલા પ્‍લાન્‍ટની મુલાકાતે દિલીપ સંઘાણી સહીત ડેલીગેશન

ખેતી પાકોના ઉત્‍પાદનમાં સક્રિય ભૂમિકા ભજવતા રાસાયણીક ખાતરો સમગ્ર દેશમાં પુરા પાડતી સહકારી સંસ્‍થા ઈફકોનાં કંડલા પ્‍લાન્‍ટની આજે દિલીપ સંઘાણી સહિતનાં ડેલીગેશને મુલાકાત લઈ પ્‍લાન્‍ટની વિવિધ કામગીરી નિહાળી હતી. કચ્‍છનાકંડલા ખાતે વિશાળ પરિસરમાં પથરાયેલ આ પ્‍લાન્‍ટની વિવિધ જાણકારી મેળવી પ્‍લાન્‍ટની…

સરદાર વલલ્ભભાઈ પટેલનું અપમાન એ ગુજરાતીઓનું અપમાન

    દેશની એકતા અને અખંડીતતાના શિલ્પી એવા સરદાર વલલ્ભભાઈ પટેલ નું વૈશ્વિક ઓળખ ધરાવતું સ્‍મારક નર્મદા ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનીટી જે વિશ્વનું સૌથી ઉંચુ સ્‍મારક બનશે. તેના વિશે કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી દ્રારા સ્‍ટેચ્‍યુ ને મેઈડ ઈન…

યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીનીઓને ઉચ્ચ કારકિર્દી બનાવવા મોટીવેટ કરવામાં આવેલ

ભાવનગર જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે પાલીતાણાની શ્રીમતિ એમ.એમ.કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી સપ્તાહ-૨૦૧૮ નાં સમાપન સમારોહની ઉજવણી કરવામાં આવેલ. જેમાં જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી પ્રતિપાલસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીની બહેનોને આગામી સમયમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓ…