www.citywatchnews.com

Just another WordPress site

Day: September 2, 2018

શ્રાવણ વદ સાતમ ને શુક્રવારના રોજ શીતળા સાતમના દિવસે પૌરાણિક કથા અનુસાર શહેરભરમાં અનેક વિસ્તારોમાં શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી

શ્રાવણ વદ સાતમ ને શુક્રવારના રોજ શીતળા સાતમના દિવસે પૌરાણિક કથા અનુસાર શહેરભરમાં અનેક વિસ્તારોમાં શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી. જેમાં શહેરની સ્ત્રીઓએ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી  શીતળા માતાની પૂજા કરી હતી. સુરત ના તમામ…

વડિયા ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં જોડાયા પાટીદારો….પાટીદારો દવારા હાર્દિક પટેલ ને સમર્થન જાહેર કર્યું….પાટીદાર મહિલાઓ પણ પ્રતીક ધરણામાં જોડાઈ…જુઓ વિડીઓ

અમરેલી-વડિયા ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં જોડાયા પાટીદારો….. પાટીદારો દવારા હાર્દિક પટેલ ને સમર્થન જાહેર કર્યું…. પાટીદાર મહિલાઓ પણ પ્રતીક ધરણામાં જોડાઈ…

હાર્દિક પટેલનાં સમર્થનમાં બોટાદમાં પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ

હાર્દિક પટેલના ઉપવાસના સમરથન મા બોટાદમા પાટીદારો દ્વારા ઉપવાસ શરૂ કર્યા છે જયારે રામધૂન ના બદલે હવે સરદાર ધુન કરવામા આવશે કારણ રામના નામે ભાજપે આખા દેશને મૂરખ બનાવ્યા છે તેમજ હાર્દિક પટેલને મળવા ફકત એસપી સ્વામી ગયા જેથી અન્ય…

રૂવા ગામના રહેણાકી મકાનમાંથી ઉંચી બ્રાન્ડનો ઈગ્લીંશ દારૂ જબ્બે

શહેરના રૂવાગામનાં રહેણાકી મકાનમાં ઘોઘારોડ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે રેડ કરી રૂા.દોઢ લાખનો ઉચી બ્રાન્ડનો ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જો કે રેડ દરમિયાન બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.  ઇશરાણી પોલીસ સ્ટાફને…

રાજા સ્‍કૂલ ઓફ આર્ટ દ્વારા હરિઓમ ડેરીનાં સહયોગથી કૂકીંગ સ્‍પર્ધા યોજાઈ

ગત શનિવારે તા.રપ/8ના રોજ નવીનચંદ્ર રતનશીભાઈ રાજા સ્‍કૂલ ઓફ આર્ટ દ્વારા હરિઓમ ડેરી ફાર્મના સહયોગથી દિનેશભાઈ વિઠલાણીની સ્‍મૃતિમાં કૂકીંગ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવેલ. આ કોમ્‍પિટિશનના ન્‍યુટ્રિશિયન અને ડ્રિન્‍ક વિભાગ, સ્‍વીટસ વિભાગ અને સેન્‍ડવીચ વિભાગ માટેની સ્‍પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં…

શિહોર તાલુકાના સુરકા ખાતે પાંચ ગ્રામ્ય ની સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં પાટીદારો દ્વારા સરકાર વિરોધી સુત્રોચાર અને ધૂન

શિહોર તાલુકા ના સુરકા ખાતે પાંચ કરતા વધુ ગ્રામ્ય પીપળીયા સણોસરા બોરડી સુરકા સહિત ના ગ્રામ્ય માં થી પાટીદારો દ્વારા સત્યાગ્રહ  હાર્દિક પટેલ ના સમર્થન માં કેશુભગત ના નેતૃત્વ માં  પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી ની માંગ આંદોલન નું…

બગસરા વીસ્તારના ખેડુત આકસ્મીક અવસાન થતા બગસરા એ.પી.એમ.સી દ્વારા ચેક વિતરણ

બગસરા શહેરમાબંગલીચોકવીસ્તારનાખેડુત ચીમનભાઈમનજીભાઈબાબરીયાનુ આકસ્મીકઅવસાનથતા તેમનાવારસદારને બગસરાએપીએમસીમાથીરુ50000.રુપસાંસહજારનોચેકઆપતાગુજરાતસરકારના માજીમંત્રી બાવકુભાઈઉંધાડ સાથેએપીએમસીનાચેરમેન કાંતિભાઈસતાસીયા બગસરાશહેરભાજપના એવીરીબડીયા હીરપરાભાઈ

સાવરકુંડલા ના સીમરણ ખાતે પાટીદારો દ્વારા સત્યાગ્રહ છાવણીમાં સુત્રોચાર

સાવરકુંડલા ના સીમરણ ખાતે પાટીદારો દ્વારા સત્યગ્રહ સાવણી માં સુત્રોચાર (સરદાર લડે થે ગોરો સે હમ લડગે ચોરો સે  ) ના નારા સાથે સત્યગ્રહ  અને ધૂન સાથે    પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી ની માંગ સાથે ઉપવાસ કરતા હાર્દિક…

લીલીયા વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્શો ઝડપાયા

મે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીના શ્રી નિર્લીપ્ત રાય સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી દેસાઇ સાહેબ તથા શ્રી મોણપરા સાહેબ  નાઓએ  તા.૨૭/૦૮/૨૦૧૮ થી તા.૦૩/૦૯/૨૦૧૮ ની પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ અને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે અન્વયે આજરોજ…