www.citywatchnews.com

Just another WordPress site

Day: September 3, 2018

લીલીયા તાલુકા મોટા કણકોટ ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામ ધૂન

પાટીદાર સમાજને બંધારણીય અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગ સાથે હાર્દિક પટેલને લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામના મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા છે. અને ગામના ચોરે રામ ધૂન બોલાવી હાર્દિકના સમર્થનમાં આવ્યા છે.

ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

રીપોર્ટ મોહસીન પઠાણ પ્રાપ્ત વિગત અનુસાર ડેડાણ ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભવય શોભાયાત્રા નૂ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીમનાથ મહાદેવ મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી અને પટેલ પરા તથા વિવિધ મંદિરો પરથી પસાર થઈ ને મેઈન બજાર. બસ સ્ટેન્ડ. તેમજ…

ધારી ના દેવળા મુકામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

ધારી ના દેવળા મુકામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી* હાલમાં શ્રાવણ માસ શરૂ હોય સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં…

ધારી મુકામે જાહેરમાં સ્ટ્રીઇટ લાઇટના અજવાળે શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

હાલમાં શ્રાવણ માસ શરૂ હોય સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે અને કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ…

તળાજા ખાતે પ્રતીક ઉપવાસ કરી રહેલ છાવણીની મુલાકાતે કોંગી અગ્રણીઓ

ખેડૂતોના દેવા માફ અને અનામત માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ પાટીદાર યુવાન હાર્દિક પટેલ નો આજે 10 મો દિવસ છે તળાજા ખાતે પ્રતીક ઉપવાસ કરી રહેલ છાવણી ની મુલાકાત કરતા તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,તળાજા…

જાફરાબાદ કડીયાળી સહિત મોટા ભેલમાં રથયાત્રા તેમજ દહીંહાડી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો

જાફરાબાદ કડીયાળી સહિત મોટા ભેલમાં ઉજવાયો જન્માષ્ટમી મોહત્સવ રથયાત્રા તેમજ દહીંહાડીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ કડીયાળી ગામમાં જન્માષ્ટમી નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગામડામાં પણ શહેરી વિસ્તારો જેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ માં રથ યાત્રા…

ઘારી તાલુકા ના ગોપાલગ્રામ મા આજે જન્માષ્ટમીની ઉજવણી કરાય

ઘારી તાલુકા ના ગોપાલગ્રામ મા આજે જન્માષ્ટમી નીમિતે ઘોડાપુર માનવ મેળામણ રામજીમંદિરે ઉમટી પડીયા તેમજ આજ રોજ હરેશ ભાઈ સાવલીયા તરફ થી રામ ચંદ્ર ભગવાન ને નવા વાઘા પેરાવામા આવીયા ગાજ તે વાજતે તેમજ સંદિપ ભાઈ સાવલીયા તરફ થી પેરાવા…

અમરેલી તાલુકા પોલીસે ૧૫ શકુનીઓ તથા  મોબાઇલ નંગ-૭ મળી કુલ મુદ્દામાલ રૂ. ૩૦૪૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ 

ચક્કરગઢ ગામે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એમ.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ…

સરંભડા ગામ માથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી તાલુકા પોલીસે ૩ શકુનીઓ તથા  મોબાઇલ નંગ-૩ મળી કુલ મુદ્દામાલ કિ. રૂ.      ૧૬૪૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા…

મોટા માચીયાળા ગામે  ૩ શકુનીઓ ને જાહેર જુગાર રમતા પકડીપાડી  રોકડ રૂપીયા ૧૦,૨૩૦/-ના મુદ્દામાલ કબ્જે

અમરેલી તાલુકા પોલીસ તથા અમરેલી સકૅલ પોલીસ ઇન્સપેકટર સાહેબ ની ટીમ દ્રાર સંયુકત મા    મોટા માચીયાળા ગામે  ૩ શકુનીઓ ને જાહેર જુગાર રમતા પકડીપાડી  રોકડ રૂપીયા ૧૦,૨૩૦/-ના મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા…