www.citywatchnews.com

Just another WordPress site

Day: September 4, 2018

અમરેલીમાં એસબીઆઈ બેન્કમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા : 1,36 કરોડની ચોરી કરીને તસ્કરો ફરાર

અમરેલીની SBI બેંકમાં જ 1 કરોડ અને 35 લાખની ચોરી થઇ હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે . જાણવા મળતી વિગત મુજબ અમરેલીની નાગનાથ શાખામાં કાલે મોડી રાતે બેંકના પાછળની બાજુએ બાકોરૂં કરીને તસ્કરોએ 1 કરોડ 35 લાખની…

લાઠી તાલુકાના નારણગઢ મુકામે વિશાળ ખેડૂત સંમેલન યોજાશે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભવ્ય આયોજન

 લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પોતાન વિસ્તાર બાબરા લાઠી અને દામનગર ના ગ્રામ્યવિસ્તાર ની મુલાકાત કરી લોકોને પડતી મુશ્કેલીઓ જાણવા નો પ્રયાસ કરી તેના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવે છે અગાવ પ્રથમ તબક્કામાં બાબરા તાલુકાના અન્ય ગ્રામ્યવિસ્તાર ની મુલાકાત કરી…

દામનગર શહેરના બી.એ.પી.એસ. મંદિર,સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો

દામનગર શહેર માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવતા વિવિધ મંદિરો પૃષ્ટિય માર્ગીય હવેલી માં સમસ્ત વૈષ્ણવો દ્વારા હિંડોળા દર્શન કેક રાસોત્સવ સુંદર સુશોભન સાથે દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય જન્માષ્ટમી ઉજવાય દામનગર બી એ પી એસ સ્વામી નારાયણ મંદિર…

સૌરાષ્ટ્ર ના દરેક જીલ્લામાં હાર્દિક પટેલના સમર્થનમાં વેગ પકડતું પાટીદાર આંદોલન

ગઢડા સ્વામી ના તાલુકા ના ધોધાસમડી ગામે હાર્દિક પટેલ ના સમર્થન ના પાટીદારો દ્વારા ધૂન આરક્ષણ અને ખેડૂત દેવા માફી ની માંગ સાથે ઉપવાસ કરતા હાર્દિક પટેલ ના સમર્થન માં ગઢડા સ્વામી ના તાલુકા ના ધોધાસમડી ખાતે ખૂબ મોટી સંખ્યા…

ભાવનગરના બુધેલ ગામે નીતિનભાઈ ઘેલાણી અને અન્ય 4 યુવાનો દ્વારા માથે મુંડન કરાવી હાર્દિક પટેક ના સમર્થન મા જોડાયા

ખેડૂતોના દેવા માફ અને અનામત માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ પાટીદાર યુવાન હાર્દિક પટેલ નો આજે 11 મો દિવસ છે ભાવનગર તાલુકાના બુધેલ ગામે  પ્રતીક ઉપવાસ સાથે પાસ કન્વીનર નીતિનભાઈ ઘેલાણી અને અન્ય 4 યુવાનો દ્વારા માથે મુંડન કરાવી હાર્દિક…

લાઠી શહેર દરેક મંદિરો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવાયો

લાઠી શહેર ના ચાંવડ દરવાજા સમસ્ત શહેર આયોજિત ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો સાથે વિજય હનુમાનજી મંદિર સેવક સમુદાય દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો પૃષ્ટિય માર્ગીય હવેલી રામજી મંદિર સહિત ના ધર્મસ્થાનો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ને હેપી બર્થડે ઉત્સાહ પૂર્વક ઉજવતા…

જાફરાબાદ તાલુકાનામોટા માણસા હાર્દિક પટેલના સમર્થનમાં ધુન કરતા તાલુકાના પાટીદાર યુવાનો

જાફરાબાદ તાલુકાના મોટા માણસા હાદિક પટેલના સમર્થનમાં ધુન કરતા તાલુકાના પાટીદાર યુવાનો

તુલસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવ ભાવભેર ઉજવાયો

ગીરના આહ્લાદક વાતાવરણમાં પ્રકૃતિ અને પરમેશ્વરનું સાંનિધ્ય માણવા અગણિત ભાવિકો ઉમટયા ; ભગવાન શ્યામના જન્મ વધામણાં ભગવાન સુંદર શ્યામના પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર ભવ્ય ઉજવણી કરાઈ હતી . ભગવાન શ્યામના સ્વયંભૂ બેસણાં છે તેવા તુલસીશ્યામ તીર્થધામમાં ભગવાનના…

રાજુલા શહેરમાં ઊચા વ્યાજે નાણાં આપી વ્યાજ વટાનો ધંધો કરનાર ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ…

રાજુલા વાવેરા રોડ પર વાલ્મીકિ વાસમા રહેતા બળવંતભાઈ છગનભાઇ જપડિયા ઉ.વ.૪૦ વાળાએ અલ્પેશભાઇ ધોહાભાઇ ધાખડા તથા શિવાભાઈ કનુભાઈ ધાખડા રહે. બંને વદ તા.રાજુલા વાળાએ પૈકીનં.૧ વાળાએ આજથી આશરે આઠેક માસ પહેલા રૂ.૨૦,૦૦૦/- ૨૦ ટકા નાં વ્યાજદરે આપેલ અને નં.વાળાએ રૂ.૧૦,૦૦૦/-…

અમરેલીના લોકમેળામાં કૃષ્ણજન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

અમરેલીના લોકમેળામાં કૃષ્ણજન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી