www.citywatchnews.com

Just another WordPress site

Day: September 5, 2018

શ્રાવણ માસના પવિત્ર દિને સોમનાથ મહાદેવને ફ્રૂટનો શણગાર કરાયો

શ્રાવણ માસના પવિત્ર દિને સોમનાથ મહાદેવને ફ્રૂટનો શણગાર કરાયો

યુએસ ઓપન ટેનિસ: રોચક ક્વાર્ટરમાં નડાલની જીત થઈ

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. આજે વર્તમાન ચેમ્પિયન રાફેલ નડાલે પાંચ સેટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડોમેનિક થીમ ઉપર જીત મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો. આ વર્ષના યુએસ ઓપન ઈતિહાસની સૌથી લાંબી મેચ રમાઈ હતી….

જાપાન :વિનાશક તોફાનમાં ૧૨ લાખ લોકો ફસાઇ ગયા

જાપાનમાં વિનાશકારી ટાઇફુન અથવા તો છેલ્લા ૨૫ વર્ષના સૌથી પ્રચંડ તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. આ તોફાનના કારણે ૧૨ લાખથી વધારે લોકો જુદા જુદા સ્થળો પર ફસાઇ ગયા છે. જેબી તોફાનના કારણે ૧૦ લોકોના મોત થયા છે અને ૨૦૦થી…

કોલકત્તા પુર ઘટના:૨૧ લોકો હજુ સારવાર હેઠળ

પશ્ચિમ બંગાળના કોલકત્તાના માઝેરરહાટ વિસ્તારમાં પુલ ધરાશાયી થવાની ઘટનામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે અને ૨૧ લોકો હજુ સારવાર હેઠળ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે….

વારાણસીમાં ત્રણ મહિના સુધી પ્રધાનોની ફોજ રહેશે

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મહાગઠબંધન તરફથી મળનાર પડકારોને ધ્યાનમાં લઇને ભાજપે હવે નવી રણનિતી પર કામગીરી શરૂ કરી દીધી છે. મોદી માટે ભાજપે ૨૫ પ્રધાનોની એક ટીમ ઉતારી દેવાની તૈયારી કરી છે અને આને લઇને રણનિતી અમલી પણ કરવામાં આવી ચુકી…

કેરળ બાદ હવે નાગાલેન્ડમાં પુરની સ્થિતિ વણસી ચુકી છે

કેરળ બાદ હવે દેશના પૂર્વોતર રાજય નાગાલેન્ડમાં પણ પુરની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. હજુ સુધી એક ડઝનથી વધારે લોકોના મોત થયા છે. પ્રદેશના કેટલાક ભાગો સંપર્કવિહોણા થઇ ગયા છે. કેન્દ્રિય અધિકારીઓની એક ટીમ સરહદી રાજ્યમાં પુરના કારણે થયેલા નુકસાનની…

ભાવનગરનાં કલ્યાણનગમાં ૩ લાખના મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપાયું :ભાવનગર એલસીબીએ સાત શકુનિઓને દબોચી લીધા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ તહેવાર નિમીત્તે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં રમવામાં આવતાં જુગારનાં કેસો શોધી કાઢવા અંગે રાખવામાં આવેલ ડ્રાઇવ સબબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા…

શ્રી સોમનાથમાં મહાકવિ કાલીદાસનાં કુમાર સંભવ મહાકાવ્‍યની મંચ ઉપર નૃત્‍ય દ્વારા પ્રસ્‍તુતી

પ્રભાસપાટણઃ આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય સોમનાથ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી સેક્રેટરી પી.કે.લહેરીના હસ્‍તે કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યે અમદાવાદનાં શિવાંજલી ઇન્‍સ્‍ટીટયુટના કલાકારો દ્વારા મહાકવિ કાલીદાસનાં કુંભાર સંભવ પુસ્‍તક આધરીત શિવ પાર્વતી વિવાહ નૃત્‍યુ નાટીકા સાત સર્ગમાં રજુ કરેલ શિવ પાર્વતી અકિલા…

ઉત્તરપ્રદેશ : છ જિલ્લામાં પુરની સ્થિતિ ચિંતાજનક, ૧૮નાં મોત

ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઇ છે. મંગળવારથી અવિરત વરસાદ જારી રહેવાના કારણે હાલત કફોડી બનેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વરસાદ અને વીજળી પડવાના કારણે વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા છે. યુપીમાં હજુ…

મૌની રોય ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર

મૌની રોય ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા…