www.citywatchnews.com

Just another WordPress site

Day: September 6, 2018

નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જાફરાબાદ પોલીસ

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર દેશી તથા વિદેશી દારૂ અંગેની ચોરી છૂપીથી હેરફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહી લિસ્ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખી વધુમાં વધુ દેશી તથા વિદેશી દારૂના કેસો કરવા…

કોંગ્રેસ હવે આવેદન પત્રો આપી સમાજ અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે :જીતુભાઈ વાઘાણી

તાજેતરમાં કોંગ્રેસ દ્વારા મહામહીમ રાજ્યપાલ તથા આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદન પત્ર આપ્યુ. આ બંને આવેદન પત્રોમાં કોંગ્રેસે અનામતનો ક્યાય ઉલ્લેખ કર્યો નથી. આજનું આવેદનપત્ર પણ છેતરામણું અને જુઠ્ઠું સાબીત થયુ છે. કોંગ્રેસ ઓબીસીમાંથી અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર કેમ…

સાવરકુંડલાની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પરેશાન

સાવરકુંડલાની જુની હોસ્પિટલ…..આજથી આશરે સાઈઠ વર્ષ પહેલા બનેલી આ હોસ્પિટલની બાજુમા જ આ જ કમ્પાઉંડમા કરોડોના ખર્ચે બનેલી આ છે નવી સિવિલ હોસ્પિટલ….જેનુ લોકાર્પણ તા.19.10.17ના રોજ્ કેન્દ્રના પરીવહન મંત્રી મનસુખ માંડવિયાએ કર્યુ હતુ…. સાવરકુંડલા શહેર સાથે 84 ગામડાનો આધાર એવી…

ધારીના મોરઝર ગામે ખેડૂત પાટીદાર દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ

ધારી ના મોરજર ગામે ખેડૂત પાટીદાર એ દેવા માફ ને હાર્દિક પટેલ ના સમર્થન માં પ્રતીક ઉપવાસ કરિયા મોરજર ગામ પાટીદારો બહોળી સંખ્યામાં એકઠા થય માં ખોડલ ને હાર્દિક ની તબિયત સુધરે આવી પ્રાથના સાથે રામ ધૂન કરી.

વડીયામાં મહિલા સરપંચ દ્વારા સ્મશાનમાં રામધુન કાર્યક્રમ યોજાયો

હિન્દૂ સંસ્કૃતિમાં માં દીકરી કે પુત્રી કે કોઈ સ્ત્રી ક્યારેય સમસાન જવાનું થાય જ નહીં….સિવાય કે મૃત્યુ પરંતુ વડિયા ના સરપંચ એવા મહિલા રમાબેન છગનભાઈ ઢોલરીયા જેઓ એ ગામની સમસ્ત દરેક જ્ઞાતિ ની બહેનો ને આમંત્રણ આપી દરેક બહેનો ના…

રેતીની સમસ્યામાં લોકોને રાહત મળે તે માટે ડો. કાનાબારના પ્રયાસોને સફળતા

અમરેલી જીલ્લામાં ઇકોજોનની જોગવાઈઓમાં હાઇકોર્ટના આદેશોને કારણે બાંધકામની રેતીની સમસ્યા ઉભી થઈ હતી. બાંધકામમાં વપરાતી રેતી ભાદર અને ભોગવો નદીના રૂટના વિસ્તારમાથી મંગાવવી પડતી હોય રેતીના ભાવો આસમાને પહોંચ્યા હતા. રેતીની આ તંગીનો લાભ લઈ કેટલાંક લોકોએ ખાણ ખનીજ અને…

વડિયાના હનુમાન ખીજડિયા ગામે હાર્દિકના સમર્થનમાંધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

વડિયા ના હનુમાન ખીજડિયા ગામે હાર્દિક ના સમર્થન માં અને હાર્દિક ની ઉપવાસ દરમ્યાન તંદુરસ્તી જળવાઈ રહે એ હેતુ થી ધૂન નો કાર્યક્રમ રાખવામાં આવેલો આ ધૂન માં 200 થી 250 યુવાનો વડીલો અને 100 બહેનો જોડાઈ હતી સાથે સાથે…

સરકારની કચેરીઓની સામે ટ્રાફિક પોલીસની નવી ઝુંબેશ

ટ્રાફિક પોલીસ વિભાગે આજે સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ માટે શહેરમાં વિવિધ સ્થળોએ સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. આજે સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ કલાક સુધી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ પર ૧૦ ટીમ સાથે અંદાજે ૧૦૦ જેટલા ટ્રાફિક પોલીસે…

જેટ એરવેઝ ગૂંચ : પગાર નહીં મળવાને લઈને પાયલોટ ખફા

નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહેલી જેટ એરવેઝ કંપનીને હવે વધુને વધુ મુશ્કેલી પડી રહી છે. પગાર ન મળવાના કારણે પાયલોટે નારાજગી વ્યક્ત કરી છે અને સહકાર ન આપવાની ચેતવણી આપી છે. જેટ એરવેઝના પાયલોટો અને એન્જિનિયરોના પગારમાં વિલંબની સ્થિતિ જાવા…

દલાલ સ્ટ્રીટમાં તેજી : ૨૨૪ પોઈન્ટનો નોંધપાત્ર ઉછાળા

શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ ઉછળીને ૩૮૨૪૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઈન્ટ ઉછળીને ૧૧૫૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેકટર ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં ૨.૭ ટકાનો ઉછાળો…