www.citywatchnews.com

Just another WordPress site

Day: September 7, 2018

સોમનાથ મહાદેવ ને શ્વેત પુષ્પનો શુણગાર કરાયો

સોમનાથ મહાદેવ ને શ્વેત પુષ્પનો શુણગાર કરાયો

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે કરેલા ઉપવાસ

હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીની માંગ અને અનામતની માંગ સાથે છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે, ત્યારે કોંગ્રેસ આ મામલે તેને સીધેસીધો ટેકો આપી રહી છે. પરંતુ હાર્દિકના ઉપવાસ આંદોલન મામલે સંવેદનહીનતા અને અહંકાર ત્યાગી ૨૪ કલાકમાં યોગ્ય…

હાર્દિકની માંગ ઉપર આજે મુખ્ય ચર્ચા : વિવાદનો ઉકેલ આવી શકે

ગુજરાત સરકાર અને પાટીદાર અનામત તેમજ ખેડૂત દેવા માફી માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલ બંને તરફથી પોતપોતાનું વલણ આંશિકરીતે હળવું કરવામાં આવતા વાતચીતનો માર્ગ મોકળો થયો છે. એકબાજુ હાર્દિક પટેલ સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. બીજી…

તબિયત વધારે ખરાબ થતાં હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયા

પાટીદાર સમુદાય માટે અનામતની માંગ અને ખેડૂતોની દેવા માફીની માંગણી આમરણંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે વધારે બગડ્યા બાદ હાર્દિકને તાબડતોડ સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને આઈસીયુમાં સારવાર શરૂ થઇ હતી. બીજી બાજુ હાર્દિક…

બહેરામપુરા ઢોરવાડામાં માત્ર ૧૫ દિવસમાં ૩૩ પશુના મોત

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રખડતાં ઢોરને પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂરવામાં આવે છે, પરંતુ આ ઢોરવાડામાં પૂરવામાં આવ્યા બાદ આવા ઢોરની યોગ્ય દેખભાળ કરાતી ન હોવાથી અને ગંભીર નિષ્કાળજીના કારણે આવા ઢોરનાંં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. જેના કારણે મ્યુનિસિપલ વર્તુળોમાં…

અખિલેશની ઓરંગઝેબ સાથે યોગી આદિત્યનાથે તુલના કરી

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જારદાર પ્રહાર કર્યા હતા. યોગી આદિત્યનાથે અખિલેશની સરખામણી મોગલ શાસક ઔરંગઝેબ સાથે કરી હતી અને કહ્યું હતું કે, તેમના કારણે રાજ્યના લોકો હજુ પરેશાન થયેલા છે….

તેલંગાણા : ૧૦૫ ઉમેદવારની યાદી ચંદ્રશેખર રાવે જાહેર કરી

તેલંગાણામાં વિધાનસભા ભંગ થતાની સાથે જ કારોબારી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ૧૦૫ ઉમેદવારોની યાદી આજે જાહેર કરી હતી. ચૂંટણીમાં પાર્ટીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. આગામીચૂંટણીમાં પાર્ટીની ટિકિટ પર આ ૧૦૫ ઉમેદવાર લડનાર છે. કેસીઆરે ચૂંટણી…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ ભડકો : મોંઘવારીમાં પરેશાની

પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો હતો જેથી બંનેના ભાવ ઓલટાઈમ હાઇ સપાટી ઉપર પહોંચી ગયા છે….

યુએસ ઓપન : ઓસાકા અને સેરેના વચ્ચે ફાઇનલ

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ હવે મહાન ખેલાડી સેરેના વિલિયમ્સ અને જાપાનની કિલર બનેલી ઓસાકા વચ્ચે રમાશે. પોતાની સેમીફાઇનલ મેચમાં જાપાની સ્ટારે કિ પર સીધા સેટામાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. જ્યારે અન્ય સેમીફાઇનલમાં સેરેના વિલિયમ્સે સેવાસ્ટોવા…

જાપાન : જેબી તોફાન બાદ હવે પ્રચંડ ભૂંકપમાં ખુવારી

જાપાનમાં જેબી તોફાનથી ભારે નુકસાન થયા બાદ હવે જાપાન ભૂકંપથી હચમચી ઉઠ્યુ છે. ગુરૂવારના દિવસે આવેલા ૬.૭ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ મોતનો આંકડો વધીને ૧૬ ઉપર પહોંચી ગયો છે. અનેક મકાનો ધરાશાયી થઇ ગયા છે. ૨૬ લોકો હજુ લાપતા હોવાના…