www.citywatchnews.com

Just another WordPress site

Day: September 8, 2018

તક્ષશિલા કોલેજ ખાતે સપેકટેકરાવ ગેઇમ્સની ઇન્ટર કોલેજ ટુર્નામેંટ યોજાઇ

ભાઇઓની ત્રણ સેટની મેચ અત્યંત રસાકસી ભરેલ જેમાં તક્ષશિલા કોલેજ ૨૧-૧૬, ૨૧-૧૭ થી ચેમ્પિયન બનેલ વિશ્વમાં ૧૦૦ કરતાં વધુ દેશોમાં રમાતી અને ભારતના પૂર્વાતર રાજયોની અતી લોકપ્રિય રમત સપેકટેકરાવની આજ રોજ તક્ષશિલા કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે આંતર કોલેજ સપેકટેકરાવ…

સમુદ્રની વચ્ચે બિરાજતા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે લોકો સમુદ્રમાં સ્ન્નાન કરશે

ભાવનગર ના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે બિરાજતા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે 1 લાખથી વધુ લોકો સમુદ્ર માં સ્ન્નાન કરશે અને અહીં ભાદરવી અમાસનો મેળો પણ ભરાશે જેમાં મોટી સઁખ્યામા લોકો જોડાશે પાંડવો ના સમયમાં આ શિવલિંગ ની સ્થાઆના કરવામાં આવી…

સેશન્સ કોર્ટ રાજુલા દ્વારા આરોપી યોગેશ બટુક ખેર, અમરેલીવાળાના ફરી વખત પોલીસ રીમાન્ડ મંજુર

પ્રોહી બુટલેગર યોગેશ બટુક ખેર, રહે.અમરેલીવાળાના નામ.સેશન્સ કોર્ટમાંથી ફરી વખત વધુ દિન-પ ના પોલીસ રીમાન્ડ  મળ્યા. પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્ટે.ના પ્રોહી ગુ.ર.નં.૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ,…

પરિવારજનોના સ્‍વાસ્થ્ય માટેનું સુરક્ષાકવચ એવું મા અમૃત્તમ કાર્ડ ઉપયોગી છે

, તા.૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૮ શુક્રવાર સમગ્ર રાજયમાં ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય કામગીરી એક જ સ્‍થળે કરવામાં આવે છે. પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતો અને તેમના પ્રશ્નોનો ઉકેલ ઝડપી તેમજ તાત્‍કાલિક આવે તે હેતુથી રાજય સરકારે પારદર્શી અને ગતિશીલ…

મોટર સાયકલ તથા મોટરકાર માટેના બાકી રહેલ નંબર માટે ઇ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરાશે

એ.આર.ટી.ઓ. કચેરી-અમરેલી દ્વારા દ્વિચક્રી (ટુ-વ્‍હીલર) મોટર સાયકલ તથા મોટરકાર વાહન માટે GJ 14 AN M/CY & GJ14 AK LMVની બાકી રહેલ નંબર માટે ફરી ઇ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સદર ઇ-ઓકશનમાં ભાગ લેવા માટેનો સમયગાળો અને શરતો મુજબ, તા.૧૧ થી…

અમરેલીના નાના માચીયાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

અમરેલી તાલુકાના નાના માચીયાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તેવો રાજય સરકારનો હેતુ છે. કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી ડી.એન. સતાણીએ નાના માચીયાળા ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરીનું…

કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી બોડાણાએ લુણકી ખાતે સેવા સેતુ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

બાબરા તાલુકાના લુણકી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી બોડાણાએ લુણકી ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.  બોડાણાએ લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કર્યુ હતુ. પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતો અને તેમના પ્રશ્નોનો ઉકેલ…

મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચ-નવી દિલ્હી દ્વારા તા.૧ જાન્‍યુઆરી-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. મતદાર યાદી સંબંધેના હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો સમયગાળો તા.૧ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ થી તા.૧૫ ઓકટોબર-૨૦૧૮ રાખવામાં આવેલ છે. તા.૧ જાન્‍યુઆરી-૨૦૧૯ના રોજ જે…

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં મિશન કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નો વિમોચન

ભાવનગર શિશુવિહાર સંસ્થા સંકુલ માં મિશન કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નો વિમોચન લોકસાહિત્યકાર  અભેસિંહ રાઠોડ ના વરદ હસ્તે કરાયું આ તકે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વી સી વિધુતભાઈ જોશી ડો વિનુભાઈ ગાંધી ડો નાનકભાઈ ભટ્ટ સહિત ના મહાનુભવો  અધ્યક્ષતા …

ધારી ફોરેસ્ટરની ચકચકારી હત્યા બાબતે રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક

ધારી તાલુકાનાં ચાંચઈ પાણિયાના દ.ધર્મેન્દ્ર વાળાની ગેરકાયદેસર સિંહ દર્શનની ના કહેતા થયેલ બબાલમા નિર્મમ હત્યા કરાઇ હતી. ધારી ફોરેસ્ટ અને ખાસ કરીને સિંહ પ્રેમીઓમાં તેનાજ સમસ્ત ક્ષત્રિય સમાજને હચમચાવી નાખનાર આ ચકચારી હત્યા કેસની વિગત એવી છે કે, ધારી રેંજમાં…