www.citywatchnews.com

Just another WordPress site

Day: September 9, 2018

હિડોરાણા ચોકડી પાસેથી દસેક મહિના પહેલા બ્લકર ગાડી ચોરીના આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

આજથી દસેક માસ પહેલા ફરીયાદી લાલુભાઈ કાળુભાઈ મરમલ ઉ.વ.૨૯ ધંધો વેપાર રહે.જૂની બારપટોળી તા.રાજુલા વાળાની ગાડી ટાટા ૩૧૧૮ બાર વ્હીલની ગોળ ટાંકાવાળી બ્લકર( સિમેન્ટનો લૂઝ ટાંકો) ગાડી નં.GJ ૨૪ V ૦૩૭૭ કી.રૂ. ૧૨,૦૦૦૦૦/-(બાર લાખ) ની રાજુલા હિડોરાણા ચોકડી પાસેથી ચોરી…

આજે અમાસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો નું ઘોડાપુર ઊમટી પડ્યું….

  ગીર સોમનાથ….આજે શ્રાવણ માસ ના અંતિમ દિવસે અને અમાસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો નું ઘોડાપુર ઊમટી પડ્યું, અમાસ ના ત્રિવેણી સંગમ માં સ્નાન નું અનેરું મહત્વ હોય છે, દેશ વિદેશ થી આવતા ભાવિકો ત્રિવેણી સંગમ માં સ્નાન…

પ્રમુખ જીતુભાઈ વાઘાણી ના ગામ નાનાસુરકા માં ભારે આક્રમક પાટીદાર યુવાનો નો સરકાર વિરોધ સુત્રોચાર અને હાર્દિક ને સમર્થન આપ્યું

આજે સિહોર તાલુકામાં ભાજપ પ્રદેશ પ્રમુખન જીતુભાઇ વાઘાણી ના ગામ  નાના સુરકમાં હાર્દિક પટેલના સમર્થનમાં લાગી ઉપવાસ છાવણી. પ્રદેશ પ્રમુખ ના વિસ્તારમાં પ્રદેશ પ્રમુખ કરતાં હાર્દિક પટેલ વોટ ફેવરિટ પાટીદારો દ્વારા સરકાર વિરુદ્ધ ભારે સૂત્રચાર પ્રદેશ પ્રમુખ એ આંદોલન વિરુદ્ધ ઝેર…

મોટી કુંકાવાવમાં ખેડૂતનાં મકાનમાંથી દાગીના રોકડ મળી રૂા. 1.ર7 લાખની ચોરી

મોટી કુંકાવાવમાં ખેડૂતનાં મકાનમાંથી દાગીના રોકડ મળી રૂા. 1.ર7 લાખની ચોરી, પરિવાર ખેતરે ગયા બાદ પાછળથી બન્‍યો બનાવ.  વડિયા તાલુકાનાં મોટી કુંકાવાવ ગામે રહેતાં અને ખેતિકામ કરતાં હીંમતભાઈ લાલજીભાઈ ગેવરીયા પોતાના પરિવાર સાથે પોતાના ખેતરે ખેતિ કામ કરવા ગયેલા અને…

સાવરકુંડલામાં કારખાના માલીક વિરૂદ્ધ વેરા બાબતે ફરિયાદ

રાજયવેરા અધિકારીએ કરી ફરિયાદ.   સાવરકુંડલા ગામે રહેતાંઅને શ્રીરામ સ્‍ટીલ વર્કસ નામનું કારખાનું ધરાવતાં અશોકભાઈ ભીમજીભાઈ ચૌહાણએ પોતાના કારખાનાનો નોંધણી દાખલો રદ થયેલ હોય, અને રાજયવેરા અધિકારીની વસુલાત અંગે આકરણી આદેશ તથા માંગણીની નોટીસ અવાર-નવાર આપવા છતાં બાકીની રકમ રૂા.1,39,8પ,ર48 ચડત…

અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફીસર વિરૂઘ્‍ધ ફરિયાદ

એક તરફ શહેરની હાલત કફોડી અને બીજી તરફ પાલિકાનાં શાસકો મારામારીમાં વ્‍યસ્‍ત બન્‍યા છ. અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફીસર વિરૂઘ્‍ધ ફરિયાદ. પાલિકાનાં કોંગી અને અસંતુષ્ઠ નગરસેવકો વચ્‍ચે ચાલતી લડાઈ હવે પોલીસ સુધી પહોંચી. અમરેલી નગરપાલિકાની ગઈકાલે મળેલ…

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનાં ભાવ વધારાનાં વિરોધમાં : અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે જિલ્‍લાબંધનું એલાન અપાયું

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે જિલ્‍લાબંધનું એલાન અપાયું. પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનાં ભાવ વધારાનાં વિરોધમા. આંત્તરાષ્‍ટ્રીય કિંમતો ઓછી હોવા છતાં પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવમાં કમરતોડ વધારો થતાં તા. 10/9/18નાં રોજ અમરેલી બંધનું એલાન જિલ્‍લા કોંગ્રેસ પરિવાર ઘ્‍વારા આપેલ છે. અમરેલી…

ખાંભા પંથકમાં વૃક્ષછેદનનું મહાકાય કૌભાંડ ઝડપાયું

છેલ્‍લા એક વર્ષમાં લાખો રૂપિયાનું કૌભાંડ કરાયાની ચર્ચાઓ. ખાંભા પંથકમાં વૃક્ષછેદનનું મહાકાય કૌભાંડ ઝડપાયું.મોટા જથ્‍થામાં લાકડા રાજકોટ તરફ લઈ જવામાં આવતાં હોવાનું બહાર આવ્‍યું. આરએફઓ પરિમલ પટેલ દ્વારા લાકડા ભરેલ ત્રણ ટ્રક ઝડપી લેવાયા.ખાંભા તેમજ આસપામાં છેલ્‍લા એક વર્ષથી લાકડા…

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં જન્‍માષ્‍ટમી પર્વની ઉજવણી

ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભભગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયભભમાં જન્‍માષ્‍ટમી (કૃષ્‍ણજન્‍મ) પર્વની શાનદાર ઉજવણી કરાઈ. જેમાં ધોરણ એલ.કે.જી. થી ધોરણ-4ના વિદ્યાર્થીઓ કાનૂડાના ડ્રેસ પહેરીને આવ્‍યા હતા. અને તેમાંથી બેસ્‍ટ ડ્રેસને નંબર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ શાળાના આચાર્યા…

પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે શ્રી કષ્ટભંજનદેવ મીઠાઈનો અન્નકૂટ

પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં ઉજવાયો દાદાનો ભવ્ય મીઠાઈનો અન્નકુટોત્સવ. તા.૮-૯-૨૦૧૮ ને શ્રાવણમાસના અંતિમ શનિવારે સાળંગપુરધામમાં મીઠાઈનો અનકૂટ સ્વામીશ્રી હરીપ્રકાશદાસજીના શુભ સંકલ્પથી તથા કો.સ્વામી શ્રી વિવેક્સાગરદાસજીના માર્ગદર્શનથી તેમજ પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામીની અથાગ મહેનતથી સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર…