www.citywatchnews.com

Just another WordPress site

Day: September 11, 2018

ફાયરીંગનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૨૪/૦૮/૧૮નાં રોજ મોડી રાતનાં દોઢેક વાગ્યે નંદલાલ પંજુમલ રોહિડા રહે.સીંધુનગર, ભાવનગર વાળા ભાવનગર,કાળાનાળા,સંત કંવરરામ ચોક, અશોક જયુસ સેન્ટર સામે તેનાં મિત્ર દિનેશભાઇ મોહનલાલ સાથે ઉભા હતાં.ત્યારે રવિ ધરમદાસ મટનવાળો તથા ભરત ગોરધનદાસ વલેચા ડીઓ સ્કુટર ઉપર આવી ભરત વલેચા…

૯/૧૧ હુમલાઓની યોજના લાદેને ખુબ પહેલા તૈયાર કરી 

૧૭ વર્ષ પહેલા ૧૧મી સપ્ટેમ્બરના દિવસે આતંકવાદી સંગઠન અલકાયદા અને તેના લીડર બિન લાદેને દુનિયાને હચમચાવી દીધી હતી. ન્યુયોર્ક શહેરના ટ્વિવન ટાવર વર્લ્ડ સિટી સેન્ટર અને પેન્ટાગોનમાં ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાને દુનિયાના હજુ સુધી સૌથી વિનાશક આતંકવાદી…

શેરબજાર ધરાશાયી : સેંસેક્સમાં ૫૦૯ પોઇન્ટનો નોંધપાત્ર ઘટાડો 

શેરબજારમાં આજે સતત બીજા દિવસે અભૂતપૂર્વ કડાકો બોલી ગયો હતો. શેરબજાર ફરી એકવાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકાથી વધુ ગગડી ગયા હતા. ડોલર સામે રૂપિયો ૭૨.૭૨ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૫૦૯ પોઇન્ટ ઘટીને…

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનો દોર યથાવત : વધુ વધારો કરાયો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ભારત બંધ રાખવામાં આવ્યાના એક દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો હતો. ભાવ વધારો કરવામાં આવ્યા બાદ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ…

હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકત લેતા ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી અને પ્રમુખ

ખેડૂતોના દેવામાફી અને અનામત માટે આમરણાંત ઉપવાસ ના આજે ૧૮ માં દિવસે હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકતા  ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયસિંહ ગોહિલ(માલપર),ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસના પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ(વરતેજ),ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા

બાબરામાં સ્વાઈન ફ્લુનો વધુ એક કેસ અમરાપરા ગામમાં પટેલ પ્રૌઢનો કેસ પોઝીટીવ

બાબરા તાલુકામાં સ્વાઈન ફ્લુના કારણે તાલુકાનું આરોગ્ય વિભાગ ભારે હરકતમાં આવ્યું અને તાલુકામાં સામુહિક આરોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને પૂરતી સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે બાબરા તાલુકાના કીડી ગામમાં થોડા દિવસો પહેલા કોંગો ના કારણે એક…

ઢસાની આર.જે.એસ. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં હેડ્રિક

યંગમુડો રાજ્યકક્ષાની સ્પર્ધામાં આર.જે.એચ હાઈસ્કૂલ ને ૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૧૦ મેડલ મળ્યા  તા.૦૭.૦૯.૨૦૧૮ થી ૦૯.૦૯.૨૦૧૮ સુધી રાજ્યકક્ષા ની યુ ૧૯ યંગમુડો સ્પર્ધા રાજપીપળા ખાતે યોજાઈ હતી. જેમા શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના વિદ્યાર્થીઓએ ઉત્કુષ્ટ પ્રદર્શન…

સુરનિવાસ ગામે સી.સી. રોડનું ખાતમુહૂર્ત અને જીઓના ટાવરનું લોકાર્પણ

તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ આવતા અને ભાવનગર જિલ્લાના ગરીયાધાર તાલુકાનાં સુરનિવાસ ગામે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાએ પ્રાથમિક શાળાથી મુખી રસ્તા સુધી સી.સી.રોડના કામનું મુહૂર્ત અને જીઓના ટાવરનું લોકાર્પણ કરેલ હતું. આ તકે સાંસદ સાથે…

ઉર્વશી રોટેલા હાઉસફુલ-૪ ફિલ્મમાં ટુંકા રોલમાં દેખાશે

નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૧૯માં રજૂ કરવાની યોજના છે. ફિલ્મના તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર…

સિક્વલ ક્વીન તરીકે તેની છાપ ઉભરી : કૃતિ ખરબંદા

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ ખરબંદાનુ કહેવુ છે કે તે સિક્વલ ક્વીન તરીકે ઉભરી રહી છે. યમલા પગલા દિવાનાના ત્રીજા ભાગ અને હાઉસફુલ-૪માં પર તે રોલમાં છે. તે રાજ રીબુટ, ગેસ્ટ ઇન લંડન, યમલા પગલા દિવાના ફિર સે, અને હાઉસફુલ-૪નો હિસ્સો…