www.citywatchnews.com

Just another WordPress site

Day: September 12, 2018

ભાવનગર શહેરના નિર્મળનગરમાં આવેલા રામજી મંદિરમાં આભુષણોની ચોરી

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ભગવાનના આભૂષણો લઈને નાસી છુટ્યા હતા. શહેરના નિર્મળનગર વિસ્તારમાં હીરા બજારમાં આવેલ રામજી મંદિરના તાળા તોડી અંદર પ્રવેશાલા તસ્કરો ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજીની પ્રતિમા પર પહેરાયેલા મૂંગટ સહિતના આભૂષણો લઈને…

સાબરમતી મધ્યસ્થ જેલમાં ફોન મળવાનો દોર યથાવત

રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ સતત બની રહી છે છતાં જેલ તંત્ર કે ગૃહ વિભાગની આંખ નથી ઊઘડી રહી. છેલ્લા એક મહિનામાં ચાર વખત સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટના…

૧૪ મહિના બાદ પણ કચરો એકઠો કરવામાં અનેક પ્રશ્નો

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી સૂકો અને ભીનો કચરો અલગથી એકત્રિત કરવા માટેની ડોર ટુ ડોરની નવી સિસ્ટમમાં આજે પણ અનેક પ્રકારનાં ધાંધિયાં છે. ૧૪ મહિના બાદ પણ આ નવી સિસ્ટમની ગાડી પાટે ચઢી નથી. ત્યારે બીજીબાજુ, અમ્યુકો તંત્રની કચરો…

નરોડા સ્યુસાઇડ કેસ : મેલી વિદ્યાનું કારણ સપાટી ઉપર

નરોડામાં કોસ્મેટિક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની કવિતા(ઉ.વ.૪૫) અને ૧૬ વર્ષની દીકરી સીરીન સાથે આત્મહત્યા કરી લેવાની શહેરભરમાં ચકચાર જગાવનાર ઘટનામાં આખરે મેલીવિદ્યા-કાળીવિદ્યા કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી મેલીવિદ્યાની વાતને લઇ હવે આગળની તપાસ…

હાર્દિકે આખરે પારણા કર્યા પણ લડતને ચાલુ રાખવાની જાહેરાત

ખેડૂતોની દેવામાફી અને પાટીદારોને અનામતની માંગણી સાથે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર એવા હાર્દિક પટેલે પાટીદાર સમાજની છ સંસ્થાઓના વડીલો અને આગેવાનોની ભારે સમજાવટ અને વિનવણી બાદ આખરે હાર્દિક પટેલે તેના ઉપવાસના આજે ૧૯ મા દિવસે પારણાં કર્યા હતા….

બાબરા વિસ્તારમાં દારૂની પ્રવુતી કરતા અને અવાર નવાર દારૂ કેસોમાં પકડાયેલ 4 સખ્શોને તડીપાર કરાયા

પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી ની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક શ્રી એલ.બી.મોણપરા સાહેબ અમરેલી ના માર્ગદર્શન હેઠળ તડીપાર કરવા માટે સુચના મળતા બાબરા પો.સ્ટેના પો.સ.ઇ  દ્વારા બાબરા વિસ્તારમાં દારૂની પ્રવુતી કરતા અને અવાર નવાર દારૂ વેચાણ/કબ્જાના કેસોમાં પકડાયેલ (૧) મુક્તાબેન વા/ઓ…

ગાંધીનગર ખાતે રાજ્યભર તંત્રી પ્રકાશનો દ્વારા માહિતી કમીને રજુઆત

ગાંધીનગર, ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા અખબારોને જાહેરખબર ફાળવવા અંતર્ગત જાહેરખબરની નીતિ સને 2006માં ઘડવામાં આવી હતી. જેને 2007માં થોડાઘણા સુધારા સાથે પુનર્ગઠિત કરવામાં આવી હતી. આ નીતિ અન્વયે જ તમામ અખબારોને જાહેરખબરની ફાળવણી તથા જાહેરખબરની મંજૂરી આપવામાં આવે છે. …

ટ્રાફિક અભિયાન : ૧૦૦થી વધુ રિક્ષા ડિટેઇન કરી લેવાઈ

ગુજરાત હાઇકોર્ટના ટ્રાફિક મુદ્દે કડક વલણ બાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને લઇ કડક કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્મેટ વગર, આડેધડ ર્પાકિંગ તેમજ ટ્રાફિક નિયમન મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવાઇ રહી છે ત્યારે હવે શહેરમાં ચાલતી શટલ રિક્ષાઓ…

મુંબઈ સહિત દેશમાં આજથી ગણેશ ઉત્સવની જારદાર ધૂમ

દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત આવતીકાલથી દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ રહેશે. ૧૦ દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવની ૧૩મી સપ્ટેમ્બરથી શરૂઆત થઇ રહી છે. મુંબઈમાં સૌથી પ્રસિદ્ધ ગણેશની મૂર્તિઓ પૈકીની એક લાલબાગના રાજા દર્શન આપવા માટે તૈયાર છે. લાલબાગચા રાજા સાર્વજનિક…

મહારાષ્ટ્ર : નરભક્ષી વાઘની મોટાપાયે શરૂ કરાયેલ શોધ

મહારાષ્ટ્રમાં એક પછી એક માનવી પર થઇ રહેલા હુમલાના પરિણામ સ્વરુપે હવે નરભક્ષી બની ગયેલા વાઘને શોધી કાઢવા માટે મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વન્ય વિભાગના અધિકારીઓ સેનાની જેમ ઓપરેશન ચલાવવા તૈયાર થયા છે. મહારાષ્ટ્રમાં નરભક્ષી વાઘને શોધવા માટે…