www.citywatchnews.com

Just another WordPress site

Day: September 13, 2018

2019 ની લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ના સમીકરણો થયા તેઝ…. કોંગ્રેસ સાથે ભાજપ નેતાઓની ખાનગી મુલાકાત…..અંદરખાને ભાજપ કોંગ્રેસના નેતાઓમાં શુ થઈ રહી છે ખાનગી બેઠક….જુઓ સિટીવોચ ન્યુઝ…..

  2019 ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણ સક્રિય થઈ ગયું છે સાવરકુંડલા શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખના આંગણે ભાજપના દિગ્ગજ નેતાઓ મુલાકાત લેતા કોંગ્રેસના આંતરકલહ સામે ભાજપ ના નેતાઓની ઓચિંતી મુલાકાત નવા સમીકરણો તેઝ થઈ ગયાની ચર્ચા…

જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ વિપક્ષ દ્વારા કરાઈ રહ્યા છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરોધ પક્ષો પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાફેલ ડીલ, બેંક કોંભાડ અને પેટ્રોલિયમ કિંમતના મુદ્દા પર પ્રજાન ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરીને વડાધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કેટલાક લોકોને અંધારા પંસંદ હોય છે. તેમને ઉજાસથી ડર…

સેરિડોન સહિતની ૩૫૦ દવા પર પ્રતિબંધ મુકવાનો ફેંસલા

માથાના દુખાવા અને અન્ય શરીરના દુખાવા માટે આડેધડ લેવામાં આવતી કેટલીક દવા સહિત કુલ ૩૫૦ દવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ફિકસ્ડ ડોઝ કોમ્બનેશન (એફડીસી)ની દવા પર પ્રતિબંધ મુકવાનો…

પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ : ફરીવાર વધારો કરાયો

તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર આજે વધુ બોજ ઝીંકવામાં આવ્યો હતો. એક દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં…

હવે સ્કારલેટ નવી ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત બની છે

સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જાન્સન અમેરિકન સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વોરમાં હાલમાં નજરે પડી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થયા બાદ તેની સિક્વલ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. . જે વર્ષ ૨૦૧૯માં…

હાલ ગળા કાપ સ્પર્ધાને લઇ ડાયના પરેશાન નથી : રિપોર્ટ

બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાને લઇને ડાયના પેન્ટી બિલકુલ પરેશાન નથી. ડાયના બોલિવુડમાં છ વર્ષથી વધારે સમયથી છે. અને તે ઓછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં બિલકુલ પરેશાન નથી. ફિલ્મો પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે….

સોશ્યલ મિડીયામાં અમરેલી પોલીસ અધિક્ષકને સમર્થન આપતી પોસ્ટ મુકનારને ધમકી અને ગાળો આપનાર આરોપી અટક કરી ધોરણસર કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

*પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જીલ્લાનો ચાર્જ સંભાળ્યા પછી અસમાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમોને કાયદાનું ભાન કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને દારૂ, જુગાર જેવી બદીઓ દુર કરવા પ્રોહી જુગારના બુટલેગર્સ અને રેતી ચોરી કરતાં ભુમાફિયાઓ સામે…

રાજુલા તાલુકાના ૫ ગામોની મહિલાઓએ નશીલા પદાર્થો અંગે ધારાસભ્ય અંબરીશ ડેરને કરી રજુઆત

અમરેલી-રાજુલા તાલુકાના ૫ ગામોની મહિલાઓએ ધારાસભ્ય અંબરીશ ડેરને કરી રજુઆત….અંબરીશ ડેરના ફામ હાઉસ પર મહિલાઓએ નશીલા પદાર્થો અંગે કરી રજુઆત…..સાંચબંદર, ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડાની ૨૦૦ થી વધુ મહિલાઓએ કરી રજુઆત…….ગામડા માં દેશી દારૂ, નશીલા પદાર્થ ની બોટલ નું…

બગસરામાં આધ્ય શક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી

બગસરામાં આધ્ય શક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી બંગલી ચોક વિસ્તારમાં આવેલ પત્રકાર કીરિટ જીવાણી ની શેરી માં છેલ્લા 10 વર્સ થી ગણપતિ ની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગણપતિ દાદા ની મૂર્તિ રાજુભાઇ જીવાણી દ્વારા દરવર્ષે મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે…

હાથ ન હોવા છતાં મકમતા થી લાઇફ કરિયર બનાવતો ખત્રીવાડા નો યુવાન

બસીર દલ (સાવરકુંડલા) આપણી ગુજરાતી ભાષા માં એક કહેવત છે કે “નબળા મન ના માનવી ને રસ્તો પણ જડતો નથી જ્યારે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી” આ કહેવત ને ખરા અર્થ માં અને સાચા દિલ થી…