www.citywatchnews.com

Just another WordPress site

Day: September 14, 2018

દાઉદી વહોરા દેશભક્ત માટે દાખલા સમાન છેઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ઇન્દોર સ્થત સૈફી મસ્જદમાં પહોંચ્યા હતા. વહોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જદના ગેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ તેમને મંચ સુધી લઇ ગયા હતા. મોદીને ગળે લગાવીને સૈયદનાએ તેમનુ મસ્જદમાં સ્વાગત…

અમરેલી તાલુકાના દેવરાજીયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્‍લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્‍તનાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્‍વયે ગઇ કાલ તા.૧૩/૦૯/૧૮ ના રોજ…

મોબાઇલ ચોરને પકડી પાડી મોબાઇલ ફોન રીકવર કરતી એલ.સી.બી. અમરેલી

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્લાના નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્‍હાઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્‍હાઓ નો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને તેની ચોરીમાં ગયેલ મિલકત…

વિજય માલ્યા મામલે કોઇ જ ઉદાસીનતા રખાઈ નથી

શરાબ કારોબારી વિજય માલ્યાના હાલના નિવેદન ઉપર જારદાર વિવાદ વચ્ચે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડયાતરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કિંગફિશર સાથે જાડાયેલા લોન ડિફોલ્ટ કેસમાં તેમના તરફથી…

મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલી ચોરાયેલ ૦૬ મોટર સાયકલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્લાના નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્‍હાઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્‍હાઓ નો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલિકને તેની ચોરીમાં ગયેલ મિલકત…

હરિયાણામાં બોર્ડ ટોપર પર ગેંગરેપથી ભારે સનસનાટી

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં ૧૯ વર્ષની યુવતીની સાથે ગેંગરેપની સનસનાટીપૂર્ણ ઘટના સપાટી ઉપર આવી છે. એવા આક્ષેપ છે કે, મહેન્દ્રગઢના કનીનામાં ત્રણ લોકોએ ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ કરી લીધું હતું અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપનો આ મામલો સપાટી ઉપર…

જાસુસી કેસ : વૈજ્ઞાનિકને ૫૦ લાખ આપવા હુકમ

ઇસરો જાસૂસી મામલામાં સુપ્રીમ કોર્ટે આજે મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો હતો. શુક્રવારના દિવસે કોર્ટે અત્યાચારના શિકાર થયેલા ઇસરોના વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. ઇસરો જાસુસી કેસમાં સુપ્રીમ કોર્ટે વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી….

દહેજના કેસમાં પતિની તરત ધરપકડ થઇ શકે છે : સુપ્રીમ

દેહજ અત્યાચારના મામલામાં પતિ અને તેમના પરિવારને મળેલા સેફગાર્ડનો ગાળો હવે ખતમ થઇ ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉના પોતાના ચુકાદામાં મોટો ફેરફાર કરીને પતિની ધરપકડ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, ફરિયાદોનો નિકાલ લાવવા…

રાજસ્થાન : વસુન્ધરા રાજેની ગૌરવ યાત્રાનો ચોથો તબક્કો

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સત્તા જાળવી રાખવાના ઇરાદા સાથે હાલમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે ગૌરવ યાત્રા યોજી રહ્યા છે. તેમની ગૌરવ યાત્રાના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે શુક્રવારે કોટા વિસ્તારથી તેમની ગૌરવ યાત્રાનો ચોથો તબક્કો શરૂ થયો હતો. શરૂઆતમાં…

નિકાસ પોલિસીમાં ફેરફાર કરવાની સરકારની તૈયારી

ચીન અને અમેરિકા વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના કારણે સરકાર હવે નિકાસ પોલિસીમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના ધરાવે છે. આના માટેની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. હકીકતમાં સરકાર વર્તમાન પરિÂસ્થતીનો લાભ લેવા માટેની તૈયારીમાં છે. ટ્રેડ વોરની વચ્ચે સરકાર…