www.citywatchnews.com

Just another WordPress site

Day: September 16, 2018

દામનગર શહેર માં સ્વસ્થ રહો મસ્ત રહો આહાર જ ઔષધ છે સેમિનાર યોજાયો

દામનગર શહેર ના યુગ સિનેમા હોલ ખાતે  લક્ષ ઇન્વેસ્ટમેન્ટ આયોજિત સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ યોજાયો.ગોકુલ નેચર ક્યોર – ગોમટા નાં ડૉ કમલેશભાઈ સોલંકી તથા ડૉ કિરણબેન સોલંકી દ્વારા કુદરતી ઉપચાર દ્વારા સરલ જીવન પદ્ધતિ તથા ખોરાક અંગે નાં માર્ગદર્શન…

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ કારોબારી મિટિંગ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ કારોબારી મિટિંગ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી જેમાં  નિરીક્ષક કાંતિભાઈ ચૌહાણ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ અને ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં  આગામી તા 18,9, ના રોજ ગુજરાત વિધાનસભા ઘેરાવ ના…

 અમરેલી 108 ટીમ સગર્ભા બહેનો માટે આશીર્વાદ રૂપ નીવડી છે.

તારીખ..16.9.2018 ના રોજ સવાર ના 8:57 સમય એ મતિરાળા ગામ થી પ્રસુતિ માટે કોલ આવતા અમરેલી 108 ની ટીમ માં ફરજ પર ના કર્મચારી EMT સાગર મકવાણા અને PILOT દિનેશ ચૌહાણ તાત્કાલીક સ્થળ ઉપર જાવા માટે રવાના થઈ ગયેલ અને…

ઉમરાળાના ટીમ્બી માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલની મુલાકાતે

ઉમરાળાના તાલુકાના ટીમ્બી ખાતે માનવસેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે સામાજિક અગ્રણી ઓ  દામનગર ના સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ડાયમંડ નગર સુરત ના સ્થાપક કળથીયા ભીમજીભાઈ ડાયાભાઈ ભારત કોટન ઈન્સ્ટ્રીઝ ના પ્રવીણભાઈ જાગાણી પટેલ ટાયર ના…

ભાડજના હરેકૃષ્ણ મંદિર ખાતે ૧૭મીએ રાધાષ્ટમી ઉજવાશે

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આગામી તા. ૧૭, સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ સોમવારે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે શ્રી રાધાષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રી રાધાષ્ટમીની ઉજવણીને લઇ મંદિર સત્તાધીશો દ્વારા તડામાર તૈયારીઓ કરી રખાઇ છે. સોમવારે ભાડજ સ્થિત  હરેકૃષ્ણ…

ખોખરા-કાંકરિયા ઓવરબ્રીજ પાંચ ઓકટોબરથી બંધ કરાશે

અમદાવાદ શહેરમાં પૂર્વના વિસ્તારમાં મહત્વના રૂટ પરની આવ-જા માટે ૫૦ વર્ષ જૂનો કાંકરિયા-ખોખરા ઓવરબ્રીજ તા.૫મી ઓકટોબરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા બંધ કરવામાં આવનાર છે. ખોખરા-કાંકરિયા ઓવરબ્રીજના નવનિર્માણની કામગીરીને લઇ આ ઓવરબ્રીજ શહેરીજનો માટે બંધ કરાશે અને તેને નવેસરથી બનાવવાની…

માલ્યાને પકડવા તે વખતે કોઈ નક્કર કારણ ન હતા

વિજય માલ્યા અને નિરવ મોદીના મામલામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મુકવામાં આવેલા ગંભીર આક્ષેપોનો આજે સીબીઆઈએ જવાબ આપ્યો હતો. સીબીઆઈએ તમામ આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે વિજય માલ્યાના લુકઆઉટ સરક્યુલરમાં ફેરફાર કરવા અંગોનો નિર્ણય કોઈ એક અધિકારી દ્વારા લેવામાં…

તેલની કિંમતોનો પણ યોગ્ય ઉકેલને શોધી કઢાશે : શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતો માટે આંતરરાષ્ટ્રીય કારણોને જવાબદાર ઠેરવ્યા છે. સાથે સાથે એવી ખાતરી પણ આપી છે કે પેટ્રોલિયમ પેદાશોની કિંમત અને ઘટી રહેલા રૂપિયાને કાબુમાં લેવા માટે ટૂંક સમયમાં જ યોગ્ય…

સરકારની સામે અનામત પ્રશ્ને સુપ્રીમમાં લડીશું : જેરામ પટેલ

હાર્દિકના પટેલના ઉપવાસ આંદોલન પછી એસપીજી સંસ્થાના લાલજી પટેલ આંદોલન કરવાની ચીમકી આપી હતી. જેને લઇ રાજકોટમાં ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાંતિ જળવાય રહે તે પ્રાથમિકતા છે. એસપીજીને વિનંતી છે…

નરોડા સામૂહિક આત્મહત્યા કેસ : નવી કડીઓ હાથ લાગી

નરોડા સામુહિક આત્મહત્યા કેસ પાછળનું કારણ શોધવા માટે હાલ પોલીસ પાસે સુસાઇડ નોટ સિવાય ખાસ કંઈ નથી. જેમાં કથિત કાળી શક્તિએ તેમને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોવાનું મનાઇ રહ્યું છે. હાલ પોલીસે આર્થિક સ્થિતિને લઇ કૃણાલના બેંક ખાતાઓને તપાસ ઉપરાંત…