www.citywatchnews.com

Just another WordPress site

Day: September 17, 2018

શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ગુરૂવારે કરાશે નવરાત્રી મંડપનું રોપણ

પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે  આસો માસની નવરાત્રીની સંપૂર્ણ શાસ્ત્રોક્ત પધ્ધતિથી પરંપરાગત ઉજવણી કરાશે જે અંતર્ગત જળઝીલણી અગિયારસને ગુરૂવાર , તા.૨૦ સપ્ટેમ્બરના સવારે ૧૦.૨૦ કલાકે માણેકચોકમાં મંડપ-ધ્વજા રોપવામાં આવશે. ભંડારિયામાં આસો સુદ નવરાત્રીની ભારે શ્રધ્ધા અને ભાવભેર ભવ્ય રીતે ઉજવણી…

શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૨ ડમ્પર સહિત છ લાખ પચાર હજાર મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ…

ઓમ ઇન્ટર નેશનલ વિધ્યા સ્કૂલ કુમ્ભારિયા માં એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ

રાજુલા ના કુમ્ભારિયા ગામે આવેલ ઓમ ઇન્ટર નૅશનલ વિધ્યા સ્કૂલ એક આગવી ઓળખ સાથે કામ કરતી શાળા છે વિધાર્થીઓ ના સ્વારગી વિકાસ થાય તેના માટે સ્વૈદ કાર્યરત રહે છે        ત્યારે આજરોજ શાળા માં એકપાંત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ…

ખાંભા ગ્રામ પંચાયતના સહયોગ થી આયુવેર્દિક કેમ્પ આયોજન કરવા માં આવ્યું , જેમાં બહોરી સંખ્યા માં દર્દી ઓ એ લાભ લીધો હતો

ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખાંભા ગામ પંચાયત તેમજ તમામ સદસ્યો ના સહયોગ થી આયુવેર્દિક નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ખાંભા તેમજ આસપાસ ના ગામ્ય વિસ્તાર ના લોકો અને દર્દી એ આ કેમ્પ માં સારવાર લીધી હતી…

ગણેશ મહોત્સવ વડિયામાં ઠેર ઠેર અનેક લોકોના ઘરે દાદાને બેસાડ્યા

વડિયા ગણેશ મહોત્સવ વડિયા માં ઠેર ઠેર અનેક લોકો ના ઘરે દાદા ને બેસાડ્યા છે વડિયા સ્ટેટ ના મહારાજ ના નામથી દાદા ઓળખાય  છે પેલેસ રોડ કા મહારાજા આ દાદા ની ખાસ વાત એ છે કે દાદા ની મૂર્તિ પ્લાસ્ટિક…

બગસરામાં માનનીય વડા પ્રધાનનો જન્મ દિવસ ઉજવાયો

અમરેલી જિલ્લાના બગસરામાં માનનીય વડા પ્રધાન નો જન્મ દિવસ ઉજવાયો બગસરા માં.ભાજપ ના કાર્યકરો દ્વારા કન્યા સાળા માં કેક કાપી અને મોદીજી નો જન્મ દિવસ ઊજવવમાં આવેલ જેમાં નીતિન ભાઈ તેમજ નગરપાલિકા ના ઉપ પર્મુખ નિતેસ ભાઈ તેમજ રાજુ ભાઈ…

બગસરામાં પાટીદાર સમાજ દ્વારા પદ યાત્રા આયોજન

અમરેલી જિલ્લાના બગસરા માં પાટીદાર સમાજ દ્વારા પદ યાત્રા બગસરામાં પાટીદાર સમાજ દ્વારા બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારો ની પદ યાત્રા 13 કિમિ સુડાવડ ગામ માં આવેલ.ખોડીયાર મતાજી.ના મંદિર સુધી નું આયોજન કરવામાં આવેલ જેમાં પાટીદાર સમાજના અગ્રણી રમેશ ભાઈ જગદીશ…

બાલભવનમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની લોકડાયરા દ્વારા અનોખી ઉજવણી

બાલભવન તથા લોક સાહિત્ય સેતુ પરિવાર ના સંયુક્ત ઉપક્રમેભ બાલવનમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની લોકડાયરા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી દેશ ના ઓજસ્વી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની પૂર્વ સંધ્યાએ બાલભવન તથા લોકસાહિત્ય સેતુ પરિવાર…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી રૂપે ધારી તાલુકા ભાજપ દ્વારા સફાઈ જુંબેશ હાથ ધરાઈ

ટીનું લલિયા (ધારી) ધારી તાલુકા ભાજપ દ્વારા ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી રૂપે ધારી માર્કેટીંગ યાર્ડ અને ધારી તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ, આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરા, ધારી…

ગીરગઢડા જામવાળા રોડ પર શિકાર ની શોધ મા 8થી10 સિંહ બાળ સહિત નુ ટોળુ ચડી આવ્યું…

    ગીરગઢડા જામવાળા રોડ પર શિકાર ની શોધ મા 8થી10 સિંહ બાળ સહિત નુ ટોળુ ચડી આવ્યું. ગીરગઢડા જામવાળા રોડ પર શિકાર ની શોધ સિંહો નુ ટોળુ આવી જતા ત્યાથી પસાર થતા રાહદારી ઓને 15થી20સુધી થંભી જવુપડીયુ હતુ. ઉલ્લેખનીય…