www.citywatchnews.com

Just another WordPress site

Day: September 18, 2018

ચોરી થયેલ મો.સા. સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.  જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ…

ભાવનગરમાં જાહેરમાં વરલી મટકાનાં આંકડાનો જુગાર રમતાં ત્રણ ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર- ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં…

મહુવા ના તલગાજરડા પૂ મોરારીબાપુ ના દર્શને ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના સેવાભાવી તબીબી ડો નટુભાઈ રાજપરા અને ટ્રસ્ટી બી એલ રાજપરા

માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી  નિર્દોષાનંદ  હોસ્પિટલ ટીમ્બી ના સેવાભાવિ તબીબ ડો નટુભાઈ રાજપરા આજરોજ   તલગાજરડા ( મહુવા ) મુકામે આંતરરાષ્ટ્રીય સંત અને કથાકાર પૂ શ્રી મોરારીબાપુ ના દર્શને મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ તબીબી જગત ના સંત તરીકે ખ્યાતનામ…

રાજુલા માં “શહોદા યે કરબલા”મહેફિલે મહોરમ નું ઠેર ઠેર શાનદાર આયોજન 

શહીદોની યાદમાં દિવસ દરમિયાન શરબતો અને રાત્રિ દરમિયાન ન્યાજ તક્સીમ કરવા માં આવી રહી છે ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર અને અવલ આખિર નબી એવા (સ .અ .વ .)ના પ્યારા નવાસા યે ઇમામ હુસૈન અને ઇમામ હસન ત્થા 72શહીદો ની યાદ…

મહુવા તાલુકા ના આરોગ્ય ધામ વડલી અને કળસાર ના ડો કનુભાઈ અને ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના ડો રાજપરા સેવા ભાવી તબીબી ની શુભેચ્છા મુલાકાત દર્દી નારાયણો શુભ સંકેત

મહુવા ના માજી ધારાસભ્ય અને આ વિસ્તારના સંત તરીકે જેની ગણના થાય છે તેવા “સદ્દભાવના હોસ્પીટલ” વડલી અને કળસાર  ( મહુવા ) ના આધ્યસ્થાપક એવા  સેવાભાવી ડો કનુભાઈ કલસરીયા સાહેબ સાથે વડલી હોસ્પીટલ ની મુલાકાત દરમ્યાન આજ તા. ૧૮/૯/૨૦૧૮ રોજ…

અમદાવાદના બાપાસીતારામ ટ્રસ્ટના યુવાનોની સતાધાર ધર્મસ્થાન સંકુલમાં સુંદર સફાઈ સેવા

સોરાષ્ટ્ર ભર ના દેવસ્થાનો ની સુંદર સફાઇ સેવા કરતી અમદાવાદ ની બાપાસીતારામ ટ્રસ્ટ ની સેવા સતાધાર ખાતે રવિવારે તા૧૬/૯ ના રોજ કરતા બાપા સીતારામ ટ્રસ્ટ ના યુવાનો સુખી સંપન્ન પરિવાર ના અમદાવાદ સ્થિત યુવાનો હોલીડે રજા ના દિવસ નો સુંદર…

મોદી સરકારે શાસનમાં આર્થિક સુધારાના નામે દેશના અર્થતંત્ર સાથે જે ચેડાઓ કર્યા છે : વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે તેના સાડાચાર વર્ષના શાસનમાં આર્થિક સુધારાના નામે દેશના અર્થતંત્ર સાથે જે ચેડાઓ કર્યા છે તેતમામ બુમરેંગ સાબિત થયા છે. શ્રી ઠુંમરે વધુમાં વધુમાં જણાવ્યું કે, મોદી સરકારની દ્રષ્ટિહીન…

દામનગર શહેરની દશાશ્રી સ્થાનક વાસી જેન ખાતે સ્વ ભોગીભાઈ બગડીયાની સ્મૃતિમાં  સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ તા. ૨૩/૯-૨૦૧૮ થી યોજાશે

દામનગર શહેર ની દશાશ્રી સ્થાનક વાસી જેન ખાતે સ્વ પ્રભાવતીબેન તથા કેળવણી કાર સ્વ ભોગીભાઈ બગડીયા ની સ્મૃતિ માં  સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ આગામી તા૨૩/૯/ થી ૨૪/૯ બે દિવસીય રવિવાર સોમવાર સમય સવાર ના ૬-૦૦ થી ૯-૦૦ દરમ્યાન યોજાશે   …

કોંગ્રેસ પાર્ટીની ખેડૂત આક્રોશ રેલી હિંસક : સ્થતિ વધુ તંગ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આ ગાળા દરમિયાન કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. આ ગાળા દરમિયાન સ્થતિ તંગ બની ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો અને…

કોંગ્રેસની નકારાત્મક છબી ફરી ખુલ્લી પડી ગઈ : જીતુ વાઘાણી

આજરોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ખાતે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રની શરૂઆત થઇ છે. આજરોજ સત્રની શરૂઆતમાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય અટલજીને તથા દિવંગત ધારાસભ્યોને શ્રધ્ધાંજલી આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી…