www.citywatchnews.com

Just another WordPress site

Day: September 19, 2018

ઘારી  પોલીસ સ્ટેશન  ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ

ઘારી પી એસ આઈ  કે ડી  ગોહિલ એ આજરોજ ચાલી રહેલ ગણપતિ મોહત્સવ ને મોહરમ તાજીયા નો તહેવાર શાંતિ પૂર્ણ ઉજવાય રહે એ માટે સૂચન કરિયા હતા ને ધારી ગામના સરપંચ જીતુભાઇ જોશી પૂર્વ  ધારાસભ્ય મનસુખભાઇ ભુવા વેપારી ને હિન્દૂ…

માનવ સંસાધન મંત્રાલય દિલ્હી ખાતે મંત્રી પ્રકાશ જાવડેકર ના હસ્તે સ્વચ્છતા બદલ  દામનગર ની પ્રાથમિક તાલુકા શાળા નંબર ૧ ને  એવોર્ડ એનાયત કરાયો

દામનગર શહેર ની  તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧  જ્ઞાનકુંભ યોજના માં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા ને તા૧૮/૯ ના રોજ દિલ્હી ખાતે માનવ સંસાધન મંત્રાલય ના મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ના વરદ હસ્તે એવોર્ડ સ્વીકારતા શાળા ના આચાર્ય લીલીબેન પી…

ડેડાણ સ્ટેટ ના જાજરમાન દરબાર શ્રી ટપુબાપુ ઉનડબાપુ કોટીલા શ્યામ ચરણ પામતા પ્રજામાં હાહાકાર મચી ગયો હતો

મોહસીન પઠાણ ડેડાણ આજરોજ તા ૧૯/૯/૨૦૧૮ ને બૂધવાર ના ડેડાણ સ્ટેટ ના જાજરમાન દરબાર શ્રી ટપુબાપુ ઉનડબાપુ કોટીલા નૂ ૯૫ વર્ષની આયુષ્ય ભોગવી ભગવાન શ્રી શ્યામ સુંદર ના ચરણોમાં સમાયા ટપુબાપુ મહૂૅમ ડેડાણ ના રાજવી સ્વ જીલૂબાપૂ તથા સ્વ વલકૂબાપુ…

વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવા બે ઇસમોને વિદેશી દારૂ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

*શ્રી બી.એમ.દેસાઈ ઇન્ચાર્જ      પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી…

છેલ્‍લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓ દ્રારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગે તા.૧૯/૯/૧૮ થી તા.૨૫/૯/૧૮ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી નાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે…

બાબરામાં માં ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ માં બાળકોને બટુક ભોજન કરાવ્યું

બાબરામાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીં ગણેશ મહોત્સવ દરમિયાન ધૂન ભજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ ના કારણે ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે અહીં વિવિધ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ પણ…

બાબરા ના યુવાન પત્રકાર રાજુ બસીયાનુ થયુ પોરબદર ખાતે સન્માન

પોરબદર ખાતે આવેલ બિરલા હોલ ખાતે રાષ્ટ્ર સુજન અભિયાન દારા એક ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું આ કાયકમમા કથાકાર રમેશભાઈ ઓજા  પોરબદર ધારાસભ્ય બાબુ ભાઈ બોખરીયા કલેક્ટર ક્ષી  જીલા પોલીસ વડા તેમજ દિલ્હી થી પધારેલ સંસ્થા ના પ્રમુખો અતિથિ વિશેષ…

રાજુલા ના ભેરાઈ ગામના ખારા માં સિંહણ ના મોત નો મામલો…અમરેલી ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત વહેલી સવાર ની ઘટના બાદ બપોરે12 વાગે પોહચીયા ઘટના સ્થળે…સિંહણના મોત અંગે મીડિયા સાથે વાતચીત કરવાનો કર્યો ઇન્કાર…સિંહણ નું શંકાસ્પદ મોત હોવાને કારણે મામલો દબાવ્યો….

      અમરેલી-રાજુલા ના ભેરાઈ ગામના ખારા માં સિંહણ ના મોત નો મામલો. અમરેલી ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત વહેલી સવાર ની ઘટના બાદ બપોરે 12 વાગે પોહચીયા ઘટના સ્થળે. સિંહણના મોત અંગે મીડિયા સાથે વાતચીત કરવાનો કર્યો ઇન્કાર. સિંહણ નું શંકાસ્પદ…

લાઠી શહેર ચેમ્બર ઓફ કોમર્સ અને ભારતીય કિસાન સંધ દ્વારા આવેદનપત્ર અપાયુ

લાઠી શહેર ચેમ્બર ઓફ કોમર્સ અને ભારતીય કિસાન સંધ દ્વારા રેલી રૂપે  પ્રાંત અધિકારી શ્રી લાઠી અને તાલુકા મેજી શ્રી લાઠી ને આવેદન પત્ર પાઠવી ગાંગડીયા નદી ને તાત્કાલિક ધોરણે પાણી થી ભરવા રજુઆત કરતા ભારતીય કિસાન સંધ અને લાઠી…

ખેલ મહાકુંભ-૨૦૧૮ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બાબત

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર  અમરેલી દ્રારા તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોગાસન,ચેસ, શુટીંગબોલ તા.૨૨/૦૯/૨૦૧૮ યોજાશે, રસ્સાખેંચ, વોલીબોલ તા.૨૩/૦૯/૨૦૧૮ યોજાશે, કબડ્ડી તા.૨૪/૦૯/૨૦૧૮ યોજાશે, ખો-ખો તા.૨૫/૦૯/૨૦૧૮ યોજાશે. એથ્લેટીક્સ તા.૨૬/૦૯/૨૦૧૮ યોજાશે.તાલુકા માટે…