www.citywatchnews.com

Just another WordPress site

Day: September 20, 2018

વનતંત્ર નિંદ્રામાં ગીરના જંગલમાં ટપોટપ મરતા સિંહ, 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12ના મોત

ગુજરાતની શાન  સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી, છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 11 સિંહોના 11 દિવસમાં મોત થયા છે. સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે અને…

બીએસએફના જવાનની બર્બર હત્યાથી દેશમાં આક્રોશનું મોજ

ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પાકિસ્તાની રેન્જર દ્વારા બીએસએફ જવાન નરેન્દ્રસિંહની બર્બરતા સાથે કરવામાં આવેલી હત્યાથી દેશભરમાં તંગદિલીપૂર્ણ માહોલ છે. બીજી બાજુ વિપક્ષે સરકાર પર જવાનોની સુરક્ષાને લઇને હવે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, સરકાર સેનાનો રાજકીય…

વધુ મહિલાઓને ચૂંટણીમાં જાવા ઇચ્છુક છે : રાહુલ ગાંધીની ઇચ્છા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાલમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી આજે ડુંગરપુરના સગવાડા પહોંચ્યા હતા. લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, તેમની પાર્ટી મળીને ચૂંટણી લડી રહી છે….

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

ઝોયા અખ્તર હાલમાં તેની ફિલ્મ ગુલ્લી બોયને લઇને ખુબ વ્યસ્ત છે. ફિલ્મ પર કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે. શુટિંગ પણ હવે પૂર્ણાહુતિના આરે છે. ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના શુટિંગને વારંવાર રોકવાની ફરજ પડી હતી….

આલિયા અને આદિત્ય રોય કપુર સડક-૨માં સાથે રહેશે

સડક ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં આલિયા કામ કરવા માટે માની ગઇ છે. સંજય દત્ત અને પુજા ભટ્ટની ફિલ્મ સડક…

લાઠી તાલુકાનાં જરખિયા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ ઉપસ્થિત રહ્યા

રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ લાઠી તાલુકાનાં જરખિયા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મેદનીને સંબોધન કરી રહેલ તે સમયે નાબાર્ડના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, હિરેનભાઇ હિરપરા, બાવકુભાઈ ઉંધાડ, મયૂરભાઈ હિરપરા, કમલેશભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

ટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે : રિપોર્ટ

બોલિવુડમાં એક્શન હિરો તરીકેની જારદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં પણ પોતાના એક્શન કરીને તમામ ચાહકોને રોમાંચિત કરનાર છે. તે હોલિવુડ ફિલ્મમાં પોતાના દિલધડક એક્શન સ્ટંટના જલવા દર્શાવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે…

વરલી મટકાના આંકડા લેતો ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સા.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ…

સાવરકુંડલા માનવ મંદિર આશરો લેતી મનોદિવ્યાંગ દીકરી સાજી થતા પરિવારમાં પુનઃસ્થાપિત

 માનવ મંદિરે આવેલ રાજકોટઃ ની દીકરી સાજી થતા આજે પરિવારમાં પુનઃ સ્થાપિત થઈ……સાવરકુંડલા નજીક હાથસણી રોડ પર આવેલ માનવ મંદિરમાં પૂ.ભક્તિબાપુ ની નિશ્રામાં હાલ 42 મનોરોગી નિરાધાર મહિલાઓ વિનામુલ્યે સારવાર લઈ પુનઃ જીવન પ્રાપ્ત કરી રહી છે.અહીંયા દવા.દુઆ અને વાતાવરણ…

” હા મોજ હા ” શનિવારે રિલિઝ થશે, નવરાત્રિ અને લગ્નમાં ધૂમ મચાવશે

અમરેલીમાં લોકસંગીત લોકમુખે ગુજતું નામ એવા હિમાશૂ રાવલ અને જ્યાં મિસ્ત્રી નું નવું સોંગ ” હા મોજ હા ” શનિવારે રિલિઝ થશે જે સોંગ એચ આર ડિજિટલ ની યૂ ટ્યૂબ ચેનલ તેમજ સિટિવોચ ચેનલ ની લોક સંગીતમાં રજૂ થશે નાનપણથી…