www.citywatchnews.com

Just another WordPress site

Day: September 21, 2018

ગુજરાત વન વિભાગનો કાફલો ધારીમાં, મોત નું કારણ જાણવા માટે વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓ અને વેટરનરી કામે લાગ્યા

ગીરના જંગલમાં 11 દિવસમાં 11 સિંહોના મોત નો મામલો ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ માં 11 સિંહો ના મોત થતા તાપસ નો ધમધમાટ ઘટનાની ગંભીરતા લઈને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે ગુજરાત વન વન વિભાગના PCCF વાઇલ્ડ…

દામનગર શહેરની હુસેની કમિટી દ્વારા રાત્રે તાજીયા પડ માં આવ્યા શહાદતોની યાદ માં મુસ્લિમ યુવકો નો ચોંકારો

દામનગર શહેર માં હુસેની કમિટી દ્વારા યા હુસેન ના નાદ સાથે રાત્રે તાજીયા પડ માં આવ્ય. શહાદતો ની યાદ માં કલાત્મક દર્શનીય તાજીયા આકર્ષણ નું કેન્દ્ર બન્યા ઠેર ઠેર શરબતો ચા અલ્પહાર ના સ્ટોલ, આજે બપોર પછી શહાદતો ની યાદ…

લાઠી શહેર માં મુસ્લિમ બિરાદરો દ્વારા રાત્રે તાજીયા પડ માં આવ્યા , મોડી રાત્રી સુધી શહાદતો ના માન ચોંકારો લીધો હતો

લાઠી શહેર માં યા હુસેન ના નાદ સાથે રાત્રે તાજીયા પડ માં આવ્યા શહાદતો ની યાદ માં ચોંકારો લેતા મુસ્લિમ યુવાનો દ્વારા અતિ સુંદર કલા કૌશલ્ય ને કલામાત્મક તાજીયા ની રોશની ના ઝળહળાટ થી શહેર ના ચોક ઝગમગી ઉઠ્યા હતા…

અક્ષરવાડી, લોખંડબજાર સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ

ચોમાસા દરમ્યાન થયેલા વરસાદમાં નદી-નાળા, જળાશયોમાં થયેલા નવા નીરના વધામણા ભગવાન સ્વામીનારાયણે ભાદરવા સુદ૧૧ના દિવસે કરેલા ત્યારે આ દિવસે જળજીલણી એકાદશી તરીકે .જવાય છે. સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ખાતે તેમજ બીએપીએસ સંસ્થા અક્ષરવાડી ખાતે આજે જળજીલણી એકાદશી નિમિત્તે ભગવાનને કૃત્રિમ…

દામનગર ની સિવિલ ખુદ બીમાર તબીબ વિહોણી , અપૂરતા કાયમી ડોકટરો ની નિમણૂક ની ઉઠતી માંગ

દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર ડોકટર વિહોણી મુખ્ય મેડિકલ ઓફિસર ડો સ્વામી ની ભાવનગર ખાતે બદલી થતા દામનગર શહેરી અને ૩૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માં ભારે કચવાટ સેવાભાવી તબીબ ની બદલી થતા દર્દી નારાયણો…

સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર ખાતે જળજીણી એકાદશીની ભવ્ય ઉજવણી શ્રી હરિ નો નૌકા વિહાર

સાવરકુંડલા ના સ્વામી નારાયણ મંદિર જળ જીણી એકાદશી ની ભવ્ય ઉજવણી શ્રી હરિ નો  નૌકા વિહાર દર્શન નો લ્હાવો મેળવતા ભાવિકો ઠાકોરજી ને અભિષેક કરાયો પાંચ પ્રકારે મહા આરતી અને ચિભડા નો પ્રસાદ સાવરકુંડલા સ્વામી નારાયણ મંદિર ખાતે સંતો અને…

સ્વાઈનફલુનો તરખાટ ર૪ કલાકમાં કુલ ૩ વ્યકિતઓના મોત પ વ્યકિત સારવાર હેઠળ

ગંભીર જીવલેણ એવા સ્વાઈન ફલુના રોગએ ફરિ એકવાર માથુ ઉચકતા માત્ર ચોવીસ કલાકના સમયમાં એક સગીર એક વૃધ્ધા તથા મહિલા સહિત કુલ ૩ વ્યકિતઓના મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભાવનગર શહેર જીલ્લા તથા બોટાદ જીલ્લામાં સ્વાઈનફલુના રોગએ એકાએક…

અમરેલી 108 ટીમ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા સગર્ભા બહેનો માટે જીવનદાતા રૂપ બની

તારીખ..20/9/2018 ના રોજ વહેલી સવાર ના 6:00 સમય એ મોટા આંકડીયા ગામ ના વાડી વિસ્તારમાંથી પ્રસુતિ માટે કોલ આવતા અમરેલી 108 ની ટીમ માં ફરજ પર ના કર્મચારી EMT મહેશ સોલંકી અને PILOT યોગેશભાઈ વૈદ્ય તાત્કાલીક સ્થળ ઉપર જાવા માટે…

ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલે ભાવનગર,એલ.સી.બી….