www.citywatchnews.com

Just another WordPress site

Day: September 22, 2018

સુત્રાપાડાના મટાના ગામે ખૂંખાર નર દીપડો પાંજરે પુરાયો

    સુત્રાપાડાના મટાના ગામે ખૂંખાર નર દીપડો પાંજરે પુરાયો

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે તાલુકા કક્ષા નું વિજ્ઞાન પ્રદર્શન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના ખડસલી ગામે. G.C.R.T.E ગાંધીનગર પ્રેરીત અને ડાયેટ અમરેલી અને B. R. C. ભવન સાવરકુંડલા દ્વારા તાલુકા કક્ષા નું ગણિત અને વિજ્ઞાન નું ભવ્ય પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા…

સહકારી સંસ્થાઓ હાઉસીંગ ક્ષેત્રે ઝંપલાવે તે જરૂરીઃ રાજનાથસિંઘ

અમરેલીમાં આજે બપોરે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંઘ અને પરસોતમભાઇ રૂપાલાનું આગમન થયું હતું અને પુર્વ રાજયમંત્રી દિલીપભાઇ સંઘાણીની આગેવાનીમાં સહકારી મંડળીઓની  સાધારણ સભા યોજાઇ હતી. આ તકે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘે જણાવ્યું હતું કે સહકારી પ્રવૃતિઓને કેન્દ્ર અને રાજય સરકાર પ્રોત્સાહન…

ભાવનગરમાં ૧૦ ઓફીસોમાં ત્રણ દિ’ ઓપરેશન પાર પાડીને જીએસટીનું ૧૦૦ કરોડના બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ખળભળાટ

રાજયભરમાં બોગસ બિલીંગનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે. ત્યારે ભાવનગર માંથી પણ ૧૦૦ કરોડનાં બોગસ બિલ્ડીંગનાં મસમોટા કૌભાંડનો પદાર્ફાશ થયો છે.  રાજયની સાથો સાથ ભાવનગરમાં પણ બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ જી. એસ. ટી. એ. શહેરની પાંચ  પેઢીઓની ૧૦  ઓફીસોમાં…

ગુજરાતની સહકારી પ્રવૃતિ દેશ અને વિશ્‍વ માટે પથદર્શક બની રહી છે : કેન્‍દ્રિય ગૃહ મંત્રીરાજનાથસિંહ

અમરેલી ખાતે પાંચ સહકારી સંસ્‍થાઓની સંયુકત યોજાયેલી વાર્ષિક સાધારણ સભા અને સહકાર સંમેલનમાં અધ્‍યક્ષસ્‍થાનેથી ઉદબોધન કરતાં કેન્‍દ્રીય ગૃહ મંત્રીશ્રી રાજનાથસિંહએ જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકાર સહકારી પ્રવૃતિને પ્રોત્‍સાહન આપે છે. ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં સહકારનો રોપાયેલ છોડ આજે પુરા ભારતમાં વટવૃક્ષ બની…

ખેલ મહાકુંભ રાજુલા તાલુકા ચેસમાં પ્રથમ વિજેતા વિપુલ લહેરી

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનો રાજુલા ખાતે બાલકૃષ્ણ વિધ્યાપીઠ ખાતે આજથી શુભારંભ થયો છે. ખેલમહાકુંભ માં તાલુકા લેવલની ટીમો દ્વારા વિવિધ રમત-ગમતો માં પોતાનું કૌશલ્ય બતાવશે. ખેલમહાકુંભ નું સમાપન તા. ૨૬-૯-૨૦૧૮ ના રોજ થશે.

અધ્યાત્મ અને કાનૂનનો અજાયબ સમન્વય થયો છે તેવા સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રીશ્રી નો આજે ૮૮મો જન્મદિવસ.

શ્રી જશવંતરાય કાનાબાર આજે ૮૭ વર્ષની વયે તરોતાજા જિંદગીના ખુશનુમા આયુષ્યને નિત્ય નૂતન પ્રભાતે એવી રીતે માણી રહ્યા છે જાણે કે એક શિશુનો ઉમંગ ! તેમને જિંદગીનો થાક લાગતો નથી. ને જિંદગીને પણ તેમનો થાક લાગ્યો નથી. તેમના સાંનિધ્યમાં હળવાશનો…

પાલનપુરમાં મેડિકલ કોલેજ શરૂ થતાં લોકોને ખુબ ફાયદો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ તથા બાદરપુરા ખાતે ખાધ તેલ પેકીંગનો શુભારંભ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં નાયબ મુખ્યમંત્રી…

અંબાજી મેળામાં શ્રદ્ધાળુનો અભૂતપૂર્વ ધસારો યથાવત

યાત્રાધામ અને શક્તિપીઠ  અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ આજે મેળાના ત્રીજા દિવસે યાત્રીકોની કુલ સંખ્યા ૧૩ લાખથી વધુ પહોંચી ગઈ હતી. ખેડબ્રહ્મા તરફથી યાત્રીકોની ભરચક સંખ્યા અંબાજી તરફ શ્રદ્ધા અને ભક્તિના સથવારે આગળ વધી રહી છે….

રિતિકને લઇ નવી ફિલ્મની રાકેશ રોશન ઘોષણા કરશે

વિતેલા વર્ષોના અભિનેતા અને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રાકેશ રોશન નવી ફિલ્મ બનાવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં પટકથા પર કામ જારી છે. કલાકારો કોણ રહેશે તેની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ લોકપ્રિય સુપરસ્ટાર રિતિક રોશન હવે પોતાની…