www.citywatchnews.com

Just another WordPress site

Day: September 23, 2018

ભાવનગરના કોળિયાક ખાતે ગણેશ વિસર્જન

જેમાં અગિયાર દિવસ સુધી રોજ રાત્રે રાસ ગરબા રમી પ્રસાદ આપવામાં આવતો હતો અને ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડતાં હતાં અને આજે ભાવનગર ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયા અને એક દો તીન ચાર ગણપતિ…

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૬ ઇસમને રોકડ મળી કુલ રૂ.૧૪,૬૬૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ….

ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ.

આજે વિશ્વની સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ દેશભરમાં થયો છે. ઝારખંડથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.જયારે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ યોજનાના પ્રારંભે ખાસ હાજર રહ્યા હતા. આ યોજના…

એમ. કે.બી. યુનિ. ભાવનગર ખાતે રૂપિયા ૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલાં અટલ ઓડિટોરીયમનું રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયુ

ભાવનગર યુનિવર્સીટી ખાતે અટલ ઓડીટોરીયમનું મંત્રીના હસ્તે લોકાર્પણ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસીહજી યુનિવર્સીટીમાં તૈયાર થયેલા નવા  અટલ ઓડિટોરિયમ નું લોકાપર્ણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે યુનિવર્સીટીના કુલપતિ,પૂર્વ કુલપતિ તેમજ સાંસદ-મેયર સહિતના લોકો હાજર રહ્યા હતા. લોકાર્પણના…

અમરેલી સહિતના શહેરોમાં વાજતે ગાજતે ગણપતિનું વિસર્જન

અમરેલી જિલ્લામાં જુદા-જુદા સ્થળે વાજતે ગાજતે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.અબીલ ગુલાલની છોળો અને ડીજેના નાદ સાથે ઠેર ઠેર વિસર્જન યાત્રાઓ નિકળી હતી.આવતા વર્ષે ફરી પધારજાના ભાવ સાથે ગણપતિની મૂર્તિઓને પધરાવવામાં આવી હતી.પોલીસ દ્વારા દરેક સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી…

વડિયા ના આંગણે દુંદાળા દેવને એક સાથે ડીજે નાતાલે ગરબા ગાતી બહેનોએ સાથે મળી વિદાય આપી

વડિયા ના આંગણે દુંદાળા દેવ ગણપતિ દાદા નું 16 જગ્યા એ સ્થાપન થયેલું આજે તમામ વિસ્તાર ના દેવ ને એક સાથે ડી જે ના તાલે ગરબા ગાતી બહેનો એ સાથે મળી વિદાય આપીઆ સાથે વડિયા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત હતો…

રાજુલા શહેર માં મહોરમ પર્વ ની કોમી એકતા સાથે શાંતિ પૂર્વક ઉજવણી

ઇસ્લામ ધર્મ ના પયગમ્બર એવા નબી સાહેબ ના ફરમાન માટે અને ઇસ્લામ ધર્મ ને બચાવવા માટે નવાસા યે રસુલ હજરત ઇમામ હુસેન અને તેમના પરિવાર સહિત 72 લોકો જે સત્ય ની લડાઈ માટે થઈ ને 1400વર્ષ પહેલાં કરબલાના ના મેદાન…

ડેડાણમા શ્યામ યૂવા ગ્રૂપ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ નૂ આજે ભવ્ય શોભાયાત્રા સાથે વિસજૅન

ડેડાણ શ્યામ મંદિર ની વાડીમાં શ્યામ ગ્રૂપ દ્વારા ગણપતિ મહોત્સવ નૂ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દિવસ સુધી રોજ રાત્રે રાસ ગરબા રમી પ્રસાદ આપવામાં આવતો હતો અને ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડતાં હતાં અને આજે ડેડાણ…

જાફરાબાદ તાલુકાના સરકેશ્વર દરિયા કિનારે ગણેશ વિસર્જન

આજ રોજ જાફરાબાદ તાલુકા ના સરકેશ્વર દરયા કિનારે ગણેશ વિસર્જન માં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને દરયા કિનારા ની મજા માણી અને ગણપતિ બાપા મોરયા ના નાદ સાથે ગણપતિ બાપા ને વિસર્જન કર્યા હતા

અમરેલીના ધારાસભ્‍ય ધાનાણીએ થેલેસેમિયાનાં દર્દીઓને મદદ કરી

રોટરી કલ્‍બ ઓફ અમરેલીસીટી દ્વારા થેલેસેમિયાના લાભાર્થે સિનિયર સીટીઝન પાર્કમાં આયોજીત ભભરોટરી અમરેલી સીટી ગણપતિ મહોત્‍સવભભમાં અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આરતી માટે ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે પરેશભાઈ ધાનાણી આરતી માટે ઉપસ્‍થિત રહયા હતા….