www.citywatchnews.com

Just another WordPress site

Day: September 24, 2018

ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

  અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર ગમગીનીની લાગણી છવાઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત…

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – ચિત્તલના વિદ્યાર્થીઓ નો સર્વશ્રેષ્ઠ દેખાવ

સ્કેટિંગ સ્પર્ધામાં જીલ્લા કક્ષા એ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર (૧) ઈશ્વા સંજયભાઈ માંગરોળીયા અન્ડર 14 , 300m (સ્કોટલૅન્ડ) (૨) કરણ દિલીપભાઈ રાઠોડ અન્ડર 17 , 500mmm (ઇનલાઇન) , અને એજ રીતે તાલુકા કક્ષાએ ચેસ ગેમમાં (૧) નિઝામ મહેબુબભાઈ કાલવા પ્રથમ…

ભાવનગર જિલ્લાને ૬૬.૧૪ કરોડ રૂપિયા રોયલ્ટી ઉપરાંત ૬૦.૩૮ કરોડ રૂપિયા પ્રીમયમની આવક

ભાવનગર જિલ્લામાં ૨૧૦ લીઝ અસ્તિત્વ ધરાવે છે. આ લીઝમાંથી રોયલ્ટી/ડેડરેન્ટ પેટે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૨૫.૧૭/- કરોડ રૂપિયાની મહેસુલ આવક રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલ છે. આ મહેસુલી આવકના લક્ષ્યાંકની ટકાવારીએ જિલ્લાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયેલ છે. ઉકત વર્ષમાં કુલ ૧૭…

અમરેલી શહેરમાંથી અપહરણના ગુન્‍હાના આરોપીને પકડી પાડ્યો

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્‍લાના વિવિધ પો.સ્‍ટે.માં રજી. થયેલ વણશોધાયેલ ગુન્‍હાઓ ડીટેક્ટ કરવા અને આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે બાતમી આધારે…

દામનગર ના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાઠી કલાપી તીર્થ મંદિરની મુલાકાત લીધી

દામનગર ના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ અને સમાજિક વિજ્ઞાન શિક્ષક મહેશભાઈ મોટકા પ્રજ્ઞા શિક્ષિકા શ્રીમતી મીનાબેન પટેલ સહિત ધોરણ ૬થી૮  ના બાળકો સાથે કલાપી તીર્થની મુલાકાતે.મૃદુહદય ના કવિ કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા સંગ્રાલય ની મુલાકાત લીધી…

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનું આજે સમાપન થશે

યાત્રાધામ અને શક્તપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની આવતીકાલે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે પૂર્ણાહૂતિ થઇ રહી છે. આજે અંબાજી મેળાના છઠ્ઠા દિવસે પણ શ્રદ્ધાળુઓનો જારદાર ધસારો જારી રહ્યો હતો. પાંચ દિવસના ગાળામાં જ અંબાજીમાં ૧૯ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી…

ગુજરાત : સ્વાઈનફ્લુનો પ્રકોપ જારી, વધુ એક કરૂણ મોત થય

અમદાવાદ સહિત રાજયભરમાં સ્વાઇન ફુલનો ભરડો ખતરનાક અને ગંભીર રીતે વધી રહ્યો છે. છેલ્લા ૨૪ દિવસમાં સ્વાઇન ફલુની પરિસ્થતિ ચિંતાજનક હદે વણસી છે અને ૧૧ લોકોના તેના કારણે મોત નીપજયા છે. જેને લઇ હવે આરોગ્ય વિભાગ સહિત સમગ્ર સરકારી તંત્ર…

દેશના ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલનો આક્ષેપ

ભાજપ સરકારને સતત રાફેલ ડિલના મુદ્દા ઉપર મુશ્કેલીમાં મુકી રહેલી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એકવાર વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર પ્રહાર કરતા નજરે પડ્યા હતા. પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં પહોંચેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર…

પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદથી પુર જેવી પરિસ્થતિ

ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેટલાક ભાગોમાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં રેડએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ભારે વરસાદના લીધે રાજ્ય સરકારે એલર્ટની જાહેરાત કરી…

વીઝા બાદ હવે ગ્રીન કાર્ડના નિયમને વધારે કઠોર

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હવે એવા નિયમો સુચવવામાં આવ્યા છે જેના કારણે જા પ્રવાસી નાગરિકો સહાયતા, ફુડ સ્ટામ્પ, આવાસ વાઉચર્સ અને અન્ય પ્રકારની સરકારી સહાયતાનો ફાયદો ઉઠાવે છે તો તેમને ગ્રીન કાર્ડ આપવાથી ઇન્કાર કરી શકાય છે. આ નવા નિયમોથી અમેરિકામાં…