www.citywatchnews.com

Just another WordPress site

Day: October 2, 2018

સ્વચ્છતા માટેનો હેતુ માત્ર ગંદગી દૂર કરવાનો નહીં બલ્કે માનસિક ગંદગી દૂર કરવાનો હતો : નરેન્દ્ર મોદીનો દાવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને દુનિયાના સૌથી મોટા અભિયાન તરીકે ગણાવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વચ્છતા પ્રત્યે તેમની પ્રાથમિકતાના કારણો રજૂ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, બાપુના સ્વચ્છતા મિશનની પાછળ તેમની વ્યાપક વિચારધારા રહેલી હતી. તેમની સ્વચ્છતાનો હેતુ માત્ર ગંદગી…

સારવાર દરમિયાન વધુ બે સિંહોના મોત : મૃતાંક ૨૩

સિંહોની કાળજી માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે ઃ નિષ્ણાતો સક્રિય ઃ સિંહોમાં વાયરસના લક્ષણા ગીર અભ્યારણમાં સિંહોના મોતનો સિલસિલો જારી રહ્યો છે. સારવાર દરમિયાન વધુ બે સિંહના મોત થતાં મોતનો આંકડો ઝડપથી વધીને હવે ૨૩ ઉપર પહોંચ્યો છે….

વડાપ્રધાન ગાંધીના વિચાર સામે લડી રહ્યા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે રાફેલ ડિલ અને ઉદ્યોગપતિઓ સાથે સંબંધને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મહાત્મા ગાંધીના જન્મદિવસે આયોજિત ગાંધી સંકલ્પ યાત્રામાં કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ એક પછી એક તેજાબી પ્રહારો કર્યા હતા અને કહ્યું…

ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલ વરસાદ

ભુજમાં બીજા દિવસે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું મોનસુન વિદાય બાદ પણ ઉંચા તાપમાનથી ભારે આશ્ચય એકબાજુ મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થયો છે. આજે ભુજમાં પારો ૪૧ રહ્યો હતો અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૦ રહ્યો હતો ત્યારે કેટલાક ભાગોમાં…

સલમાન ખાન સાથે કામ કરી કિસ્મત બદલાઇ ગઇ : વરીના

પાંચમી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર રોમેÂન્ટક હિન્દી ફિલ્મ લવયાત્રી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી રહેલી નવી અભિનેત્રી ખુબસુરત વરીના હુસૈન ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તે એક અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે છતાં સલમાન ખાને તેને…

રાજ્યભરમાં સ્વાઇન ફ્લુના આંતકથી લોકોમાં ભારે ભય

જામનગરમાં વૃદ્ધાનું મૃત્યુ ઃ અમદાવાદમાં પણ ૨૬ નવા મામલા નોંધાયા ઃ સ્વાઈન ફ્લુના કુલ કેસની સંખ્યા ૭૮૭ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. આજે જામનગરમાં ૬૫ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું. જામનગરમાં સાત નવા કેસ સપાટી…

ખુબસુરત ડાયના પેન્ટી પાસે હાલ કોઇ જ નવી ફિલ્મ નથી

હેપ્પી ફિર ભાગ જાયેગી ફિલ્મ બાદ ખુબસુરત ડાયના પેન્ટી પાસે હાલમાં કોઇ નવી ફિલ્મ નથી. તે નવી ફિલ્મને લઇને ચોક્કસપણે આશાવાદી બનેલી છે. જા કે તેની ભાષાની સમસ્યા આજે પણ તેને નડે છે. અભનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાને લઇને…

સેક્સી મૌની રોય પાસે હાલ ત્રણ મોટી ફિલ્મો હાથમાં છે

નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય બોલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. ગોલ્ડ ફિલ્મની સફળતા બાદ મૌની રોય હાલમાં ત્રણ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે જે ફિલ્મો છે તેમાં રણબીર કપુર સાથેની બ્રહા†, જહોન અબ્રાહમની સાથે…

અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા નવ વર્ષથી ફર્લો રજા પરથી ફરાર કેદીને પકડતી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી

મ્હે. પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના પોલીસ સબ ઇન્સ. એસ.આર.શર્મા તથા એ.એસ.આઇ. બી.વી.પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા…

ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત તા.૨/૧૦/૨૦૧૮ના રોજ ભાવનગર મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાથના, સ્વચ્છતા સંદેશ, આશ્રમ ભજનાવલી, કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ. તદ્દનુસાર સવારે ૭.૦૦ કલાકે શાંતિલાલ શાહ હાઇસ્કુલ હલુરીયા…