www.citywatchnews.com

Just another WordPress site

Day: October 4, 2018

અમરેલી તાલુકા પો.સ્ટે.ના પ્રોહિબીશનના કેસમાં એક વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા…

ICICI ના એમડી તરીકે ચંદા કોચરે આખરે રાજીનામુ આપ્યું

આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરે તાત્કાલિક પ્રભાવથી અમલી બને તે રીતે પોતાનું રાજીનામુ આપી દીધું છે. તેમની જગ્યાએ સંદીપ બક્ષી જવાબદારી લેવા જઈ રહ્યા છે. એમડી પદેથી રાજીનામુ આપવામાં આવ્યા બાદ કોર્પોરેટ જગતમાં આને લઇને આજે ચર્ચા જાવા મળી…

૪૭.૩ અબજ ડોલર સાથે મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય

ફોર્બ્સ મેગેઝિન દ્વારા સૌથી અમીર ભારતીય લોકોની યાદી જાહેર કરી દીધી છે. સૌથી અમીર ભારતીયોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત ૧૧માં વર્ષે પ્રથમ નંબરે રહ્યા છે. ૪૭.૩ અબજ ડોલર અથવા તો ૩૪૮૯૫૬ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે તેઓ પ્રથમ…

રણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવા

ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યામાં તે એકમાત્ર વિલન તરીકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે…

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર

અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જેથી તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી…

શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ : સાઇના ફિલ્મનુ શુટિંગ હવે રોકાયુ છે

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની…

પાણીની ઉંચી ટાંકી અને પાઈપ લાઈનના કામ માટે ૩ કરોડ રૂપીયા મંજુર કરાવતા સાંસદ શ્રી નારણભાઈકાછડીયા

તા.૭જુલાઈ ૨૦૧૮ના રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના બાબરા તાલુકાના ગામ વાઈઝ પ્રવાસ દરમ્‍યાન સુખપુર, ખંભાળા અને વાંકીયા ગામના આગેવાનો અને લોકોએ ત્રણેય ગામોમાં પિવાનું પાણી ન મળવા બાબતે રજૂઆત કરેલ હતી. લોકોએ કરેલ રજૂઆત મુજબ કોટડાપિઠા થી બાબરા તાલુકાના ર4…

આશાવર્કર બહેનો દ્વારા હેરાનગતિના વિરોધમાં મહાપાલિકા સામે ધરણા

સત્તામાં બેઠેલા અધિકારીઓ આશાવર્કર બહેનોને તમામ પ્રકારના ચેપી હોય તેવા પણ રોગના સર્વે કરવાની કામગીરી સોપવામાં આવે છે. પરંતુ આશાવર્કરો દ્વારા અધિકારીઓને ઈન્સેન્ટીવ બાબતે પુછવામાં આવે છે ત્યારે તેઓને ઉડાઉ જવાબો આપવામાં આવે છેઅ ને છુટા કરી દેવાની ધમકી આપવામાં…

જિલ્‍લા રમતગમત કચેરી આયોજિત રાસ ગરબા સ્‍પર્ધા કાર્યક્રમ સંપન્‍ન

    યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરના ઉપક્રમે જિલ્‍લા રમતગમત કચેરી-અમરેલી સંચાલિત તથા લાયન્‍સ કલબ ઓફ-અમરેલી (રોયલ) સહકારથી અમરેલી ખાતે જિલ્‍લાકક્ષાની રાસ ગરબા સ્‍પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ દીપપ્રાગટ્ય કરી નાયબ જિલ્‍લા પોલીસ અધિકારીશ્રી દેસાઇ અને પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી,…

સૈનિકોના સંતાનોને મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજનાનો લાભ મળી શકશે

ગુજરાત રાજયના વતની હોય અને અમરેલી, રાજકોટ, સુરેન્‍દ્રનગર, ભાવનગર, બોટાદ અને મોરબી જિલ્‍લાઓમાં વસવાટ કરતા હોય તેમજ યુધ્ધ, આતંકવાદ, નકસલવાદ જેવા કારણોસર ફરજો દરમિયાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના જવાનોના સંતાનોને મુખ્‍યમંત્રી શિષ્‍યવૃત્તિ યોજનાનો…