www.citywatchnews.com

Just another WordPress site

Day: October 6, 2018

યુવતિને સગપણ નહીં તોડી નાંખે તો વોટ્સએપ પર ફોટા અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપતા રોમીયોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી તાલુકાની યુવતિને સગપણ નહીં તોડી નાંખે તો સોશીયલ મિડીયાનો સહારો લઇ સાથે વિતાવેલ અંતરંગ પળોના ફોટા અને વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપનાર ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય…

બાબરા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી પશુપાલકો ને સહાય કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા પ્રાન્ત અધિકારી ને આવેદન પત્ર આપ્યું

બાબરા તાલુકાને અછટગ્રસ્ત જાહેર કરી તાલુકાના ખેડૂતો અને પશુપાલકો ને સહાય કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની આગેવાની હેઠળ તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા લાઠી પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી. બાબરા તાલુકામાં ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી…

લાઠી પ્રાંત અધિકારીશ્રી ની અધ્યક્ષતામાં સંકલનની બેઠકમાં દુષ્કાળ જેવી સ્થિતિ અંગે ચિંતા સાથે પરિવહન વીજળી પાણી પ્રશ્ને ત્વરિત કાર્યવાહી કરવા રજુઆત કરી

લાઠી પ્રાંત અધિકારી શ્રી ની અધ્યક્ષતા માં સંકલન ની મીટીંગ મળી ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જનકભાઈ તળાવીયા દામનગર નગર પાલિકા પ્રમુખ સહિત ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો ની વિશાળ હાજરી જોવા મળી. પ્રાંત અધિકારી શ્રી ની…

ઉતરકાશી બસ દુર્ઘટના અને ઓમાન ખાતે વહાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારીબાપુની સહાય

ઉતરખંડ ઉતરકાશી જીલ્લામાં રાજકોટના પરિવારો સાથે બસ દુર્ઘટના થઈ હતી. એ અકસ્માતમાં રાજકોટના 7 વ્યક્તિઓને પોતાનો જીવ ખોયો હતો. એ તમામ મૃતકોના સ્વજનોને શ્રી હનુમંત રૂપિયા પાંચ-પાંચ હજારની સહાયતા રાશિ મોરારીબાપુએ મોકલવેલ છે. એ જ પ્રમાણે તાજેતરમાં જામનગર જીલ્લામાં સલાયાના…

ગીર સોમનાથના તાલાલા ખાતે કોંગ્રેસના રાષ્ટ્ર વ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું

પરેશ ધાનની અર્જુન મોઢવાડિયા સહિત ના નેતાઓ એ ભાજપ અને મોદી સરકાર પર ખેડૂતો ના અનાજ ના ભાવ અને સિંહો ના મોત ને લય પ્રહારો કર્યા. આગામી 2019 ની લોકસભા ચૂંટણી ને લય કોંગસે રાજ્ય અને કેન્દ્ર સરકાર ને ઘેરવા…

તળાવનું પાણી પિયત અર્થે છોડવા માંગ

ઘોઘા તાલુકાના કરેડા ગામે આવેલ વિશાળ તળાવનું પાણી હાલના અછતના સમય દરમ્યાન પિયત અર્થે છોડવાની માંગ ઘોઘા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે. જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાણી છોડવા માંગ કરવામાં આવી છે. તળાવનું પાણી કેનાલમાં છોડવાથી અંદાજે ૭…

આવતી કાલે લાઠી તાલુકામાં ભાજપની “કિશાન મિત્ર ખાટલા બેઠક” નો અભ્યાસ વર્ગ

ગુજરાત પ્રદેશ ભારતીય જાણતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં તા.૭-૧૦ થી ૧૫/૧૦ સુધી ભાજપના કાર્યકર્તાઓ ગામડામાં જઈ, ખાટલા બેઠકના માધ્યમથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો સાથે સંવાદ કરશે. ૧૯૯૫થી ભાજપની સરકારોએ કૃષિક્ષેત્રે જે પગલાઓ લીધા છે તેની માહિતી સાથે વર્તમાન પરિસ્થિતિમાં…

એમએસપી શુ છે તે ૭૦ ટકા ખેડુતો જાણતા નથી : અહેવાલ

દેશના ખેડુતો પૈકી મોટા ભાગના ખેડુતો હજુ પણ લઘુત્તમ સમર્થન મુલ્ય શુ છે તે જાણતા નથી. જેના કારણે આ પ્રકારના ખેડુતો હજુ પણ જંગી નુકસાન ઉઠાવી રહ્યા છે. તેમને તમામ સરકારી યોજના અને સાથે સાથે તેમને કઇ રીતે લાભ થઇ…

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા

ભારતીય રિઝર્વ બેંકની આજે તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા (એમપીસી)ની બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ધારણાની બિલકુલ વિરુદ્ધ જઇને આરબીઆઈએ રેપોરેટને ૬.૫૦ ટકાના દરે યથાવત રાખ્યા હતા. બીજી બાજુ આરબીઆઈએ જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત…