www.citywatchnews.com

Just another WordPress site

Day: October 9, 2018

હવે ઇશા ગુપ્તા કોમેડી ફિલ્મ ટોટલ ધમાલમાં નજરે પડશ

બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવતી ઇશા ગુપ્તાને હવે બે મોટી ફિલ્મો હાથ લાગી ગઇ છે. જેમાં કોમેડી ફિલ્મ ટોટલ ધમાલ અને હેરાફેરી-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. ટોટલ ધમાલ મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં આ વખતે અનિલ કપુર, અજય દેવગન…

દામનગર ગુરૂમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડા વાળા સીતારામ આશ્રમ પ્રેરિત દામનગર ખાતે ત્રીપાંખી સાધુ સમાજ પ્રથમ સમૂહ લગ્નોત્સવ એવમ તુલસી વિવાહ યોજાશે

દામનગર ગુરૂમુખી સંત શ્રો દયારામબાપુ ઠોડા વાળા સીતારામ આશ્રમ પ્રેરિત સેવક સમુદાય દ્વારા આયોજિત  આગામી તા ૧૯/૧૧/ થી ૨૦/૧૧ બે દિવસીય પ્રથમ ત્રીપાંખી સાધુ સમાજ સમૂહ લગ્નોત્સવ થતા તુલસી વિવાહ નું સુંદર આયોજન દામનગર ખાતે સીતારામ આશ્રમ સંકુલ માં યોજાશે…

જિલ્લા પંચાયત સામે આવેલ અતિપૌરણિક રામજી મંદિર ખાતે નવરાત્રિ દરમ્યાન માતાજીનાં નવ સ્વરૂપના દર્શનો શણગાર

જિલ્લા પંચાયત સામે આવેલ અતિપૌરણિક રામજી મંદિર ખાતે નવરાત્રિ દરમ્યાન માતાજીનાં નવ સ્વરૂપના દર્શનો શણગાર કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રથમ નોરતે માતાજીનાં બાળસ્વરૂપના દર્શન રાખવામા આવેલ છે. ધર્મપ્રેમી બહેનો અને ભાઈઓને આરતી અને દીપમાલા માટે નામ લખાવવા વિનંતી કરવામાં…

રાજ્યની પ્રજા બિનગુજરાતીને લઈને કોઈ વાંધો ધરાવતી નથી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોંગ્રેસ અને તેમના પ્રતિનિધિઓ દ્વારા બીન ગુજરાતીઓ ઉપર જે પ્રકારે ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ગુજરાતની શાણી અને સમજુ જનતા જોઇ રહી છે. ગુજરાત તથા દેશની પ્રજાએ વિશ્વાસ…

માત્ર 3 કિ.મી. ડાયવર્ઝનથી અમરેલી જિલ્‍લાને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા મળી શકે તેમ છે : સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદે લડત શરૂ કરી

સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલસાદ શેખના જણાવ્‍યા અનુસાર અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા આપવા માટે ઘણા વર્ષોથી અમરેલી જિલ્‍લાની જનતા માંગણી કરી રહી છે. ભારત સરકાર ઢાસા, જેતલસર લાઈન બ્રોડગેજ રેલ્‍વેલાઈન મંજુર કરેલ છે. જેમાં ખીજડીયા, ચિતલ, લુણીધાર વગેરે ગામોનો સમાવેશ…

અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : પરેશ ધાનાણી

ભાજપ સરકાર જિલ્‍લાનાં ખેડૂતોને અન્‍યાય કરવાનું બંધ કરે. અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : પરેશ ધાનાણી ઉત્‍પાદનમાં ઉણપ અને ખાતર, બિયારણનાં ભાવમાં ભડકાથી ખેડૂતો આત્‍મહત્‍યા કરવા મજબુર બન્‍યા છે. ગુજરાત સરકાર અમરેલી જીલ્‍લા વિસ્‍તારના ખેડૂતો સાથે હળહળતો અન્‍યાય કરીને ખેડૂતોની…

અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો

રામ મંદિર પ્રશ્‍ને આંદોલન ચલાવવા બદલ અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો. અયોઘ્‍યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાની માંગ સાથે અનશન કરનાર સંતશ્રી પીઠાધીશ્‍વર પરમહંસદાસજીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરતાં તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો હિન્‍દુવાદી સંસ્‍થાઓમાંપડયા છે….

અક્ષરવાડી ખાતે પ્રાપ્તી દિન ઉજવાયો

આજે અક્ષરવાડી પ્રાપ્ત દિન ઉજવાયો. ભગવાન અને સંત મળ્યા એ જો મોટી પ્રાપ્તિ સમજે તો માણસ ધન્ય થઈ જાય અને એ તો પરમ ચિંતામણી છે. તે ખ્યાલ તો અગાઉ ભકતો થઈ ગયા તેના આનંદ ઉપરથી ખ્યાલ આવી શકે દાતઃ નરસિંહ…

કોંગ્રેસ આપના દ્વારે અંતર્ગત આગેવાનોએ લોકસંપર્ક કર્યો

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કાર્યક્રમો શરૂ કર્યા છે જેમાં પ્રદેશ કોંગ્રેસની સુચનાથી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ આપના દ્વારો શિર્ષક અંતર્ગત મુખ્ય બજારમાં દુકાને-દુકાને ફરીને આગેવાનોએ વેપારીઓ સાથે લોકસંપર્ક કર્યો હતો. અને ભાજપની નિષ્ફળતા…

પાક નિષ્ફળ જતા ગુંદાળાના ખેડૂતનો આપઘાત

ગઢડા તાલુકાના ગુદાળા ગામે ખેડુતનો પાક નિષ્ફળ જવાના કારણે ગળેફાંસો ખાઈ ખેડુતે આપધાત કરતા ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરીવળેલ જયારે ઘટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ ગુદાળા પહોચી…