www.citywatchnews.com

Just another WordPress site

Day: October 11, 2018

દામનગરના ભુરખિયા ગ્રામ પંચાયતના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભા મળી

દામનગર ના ભુરખિયા ખાતે ગ્રામસભા મળી ભુરખિયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી જોરુભાઈ ગોહિલ ની અધ્યક્ષતા માં ગ્રામસભા મળી જેમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મામલતદાર શ્રી વિજયભાઈ ડેર ખેતી વાડી વિસ્તરણ અધિકારી શ્રી તલાટી મંત્રી શોભનાબેન ગોસાઈ મનોજભાઈ…

વર્ગ-૧ અને વર્ગ-૨ની પ્રિલીમીનરી પરીક્ષા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એ.બી. પાંડોર દ્વારા પ્રતિબંધાત્‍મક આદેશો જારી

ગુજરાત જાહેર સેવા આયોગ-અમદાવાદ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્‍ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ પર ભરતી માટે તા.૨૧ ઓકટોબર-૨૦૧૮ના રોજ પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી ખાતેના પરીક્ષા કેન્‍દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્‍તારમાં ઝેરોક્ષ મશીન,…

સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટ રહેવા કલેકટર આયુષ ઓકની સૂચના

અમરેલી જિલ્‍લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને ધારી ખાતે વન વિભાગ સહિતના અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી.કલેકટરશ્રી ઓકે વન વિસ્‍તારમાં સરકાર નિયમો અને સૂચનાઓનું પાલન ચૂસ્‍તપણે કરવા ઉપરાંત સિંહો અને તેમની સલામતી માટેની પૂરતી તકેદારી લેવા જણાવ્યું હતુ.વન વિભાગને ઉપયોગી તમામ…

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શિબિર યોજાઇ

જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમરેલી દ્વારા બાળ કાયદાઓ અંગેની એક દિવસીય શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં અમરેલી તાલુકાના તલાટીમંત્રી અને સરપંચશ્રીઓને ગ્રામ્યકક્ષાએ બાળ સુરક્ષા સમિતિના કાર્યો અને ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.શિબિરમાં સુરક્ષા અધિકારીશ્રી) બી.ડી. ભાડે કાર્યક્રમની રૂપરેખા આપી…

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જીવન કવનની માહિતી જનજન સુધી પહોંચે તે માટે ભાવનગર જિલ્લાના ગામોમાં ‘‘એકતા યાત્રા’’ રથ ફરશે

ભાવનગર જિલ્લામાં ૨૦ થી ૨૯ ઓકટોબર તથા ૧૫ થી ૨૪ નવેમ્બર દરમિયાન બે તબક્કાઓમાં એકતા યાત્રા રથ ગામે ગામ ઘુમશેઃ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧મી ઓકટોબરના…

માર્ગ સલામતી અમારા માટે સંવેદનાનો વિષય : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

ભારત સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘માર્ગ સલામતી’ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઈ વિવિધ પગલા લેવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતનાં વિવિધ કલાકારોનાં સહયોગથી જુદી-જુદી ૫ એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં…

અમરેલીમાં નવરાત્રી પર્વનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ

અમરેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. અને પ્રાચીન – અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે.ભાવિકો દ્વારા માતાજીની આરાધના માટે અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યા છે.ત્યારે અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શેરી ગરબાથી લઈ ને પાર્ટી…

જનહિત મોરચાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ મહેન્દ્ર આયલાણીના ભાઈ આજે જન્મદિવસ હોવાથી શુભેરછા પાઠવતા પદાધિકારીઓ

જનહિત મોરચા ના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી મહેન્દ્ર આયલાણી ના ભાઈ કરણ આયલાણી નો જન્મદિવસ હોવાથી ખૂબ ખૂબ શુભેરછાઓ પાઠવતા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ મહેન્દ્ર આયલાણી પિંકલબેન પટેલ અનિલ પટેલ ભાસા ગૌતમ ભાસા મોહિત શીતલબેન સોની ચંદ્રિકાબેન સોની શીતલબેન ચૌધરી ગોસાઈ…

દારૂના ધંધાર્થીઓ જાલમ ભગુ બારૈયા અને જયરાજ બિચ્છુ વાળા પાસા તળે જેલમાં ધકેલાયા

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જીલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર તેમજ વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે…

ચાંદગઢ ગામે શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૨ ડમ્પર સહિત સાડા છ લાખ મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ…