www.citywatchnews.com

Just another WordPress site

Day: October 12, 2018

લાઠી પો.સ્‍ટે.ના જાનબાઇની દેરડી ગામથી સરકારી પીપળવા ગામ વચ્ચે આવેલ વાલાવેણ તળાવ માં જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂ.૫૯,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૧૧/૧૦/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને…

સાવરકુંડલા ખાતે અંડર-૧૯ થ્રો બોલ સ્‍પર્ધા યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા રાજયકક્ષાની અંડર-૧૯ થ્રો બોલ (ભાઇઓ-બહેનો) સ્‍પર્ધા યોજાશે. ગજેરા ઇન્‍ટરનેશનલ પબ્‍લિક સ્‍કુલ સાવરકુંડલાના સહયોગથી તા.૧૫ ઓકટોબર-૨૦૧૮ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સાવરકુંડલા સ્‍થિત સિગ્‍મા…

દિવ્‍યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓ યોજાશે

  રમત ગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા દિવ્‍યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવનાર છે. માનસિક ક્ષતિગ્રસ્‍ત, બહેરાની તમામ સ્‍પર્ધા તા.૧ નવેમ્‍બર-૨૦૧૮ના રોજ, અંધજનની એથ્લેટિકસ સ્‍પર્ધાઓ તા.૨ નવે., શારીરિક…

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા ના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તાર ના સેવાસેતુ માં પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ તાલુકા મેજી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા ભર ની વિવિધ કચેરી ઓ ના કર્મચારી ઓ ની હાજરી…

લાઠી તાલુકાના શાખપુર ખાતે પ્રાંત અધિકારી અને તાલુકા મેજી ની બાજ નજર સેવાસેતુને ખરા અર્થમાં સેવા સેતુ બનાવવા ની શીખ

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તાર ના સેવાસેતુ માં પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ તાલુકા મેજી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા ભર ની વિવિધ કચેરી ઓ ના કર્મચારી ઓ ની હાજરી…

ઓરિસ્સા-આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનથી જનજીવન સંપૂર્ણ ઠપ્પ

ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી રહેલા ચક્રવાતી તોફાન તિતલીના પરિણામ સ્વરુપે બે લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. હાલમાં આ ચક્રવાતી તોફાન હળવું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા…

પેટ્રોલ-ડીઝલ કિંમતમાં વધુ વધારો : બોજમાંય વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે ફરી વધારો કરાયો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો કરાયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં નવ પૈસાનો વધારો કરાયો…

શેરબજારમાં : સેંસેક્સ વધુ ૭૬૦ પોઇન્ટ સુધી ઘટી ગયા

શેરબજાર આજે કત્લેઆમની સ્થતી સર્જાઇ હતી. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં હાહાકારની સ્થતી રહી હતી. આ સ્થતી છેલ્લે સુધી અકબંધ રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ મિનિટોના ગાળામાં જ સેંસેક્સ એક વખતે ૧૦૦૧ પોઇન્ટ ઘટીને ૩૩૭૬૦ની નીચી સપાટી પર પહોંચી…

બાપુની પ્રતિમાને પ્રણામ કરી અલ્પેશ ઠાકોર દ્વારા ઉપવાસ

સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા હતા. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતીયો અને ઠાકોર સેના વચ્ચે સદભાવ વધે તેમ જ પ્રેમ અને ભાઇચારાનો સંદેશ…

અમરેલી જીલ્લાનાં ખેડુતોને ક્રોપ કટીંગ -વિમ- ઘાસચારો – પિવાના પાણીના આયોજન માટે સરકારમાં રજુઆત                

અમરેલી જીલ્લોએ ખેતી આધારીત જીલ્લો  છે. જેમા મોટા ભાગે કપાસની ખેતી થાય છે અને પછી બીજા નંબર ઉપર શીંગ અને મગફળીની ખેતિ થાય છે. આ વર્ષે  ખેડુતોને તેમના પા માટે 15 જુન ર018 સુધી જે વરસાદ થવો જોઈએ તે થયો…