www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: December 2018

અમરેલી

લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિએ વિવિધ અછત માંગ સાથે પ્રાંત અધિકારી અસારીને આવેદનપત્ર પાઠવ્યું

લાઠી તાલુકા કોંગ્રેસ ના અગ્રણી ઓ દ્વારા લાઠી પ્રાંત અધિકારી ને અછત નો તાકીદે અમલ કરવા ની માંગ દોહોરાવી લાઠી તાલુકા ને અછત ગ્રસ્ત જાહેર કરાયો છે ઘણો સમય થવા છતાં કોઈ રિલીફ ની અમલવારી કરાતી નથી  ખેડૂતો ને એકર…

અમરેલી

ભારતીય બનાવટના વિદેશી દારૂની અલ્ટો કારમાં હેરાફેરી કરતો અને બે ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં…

અમરેલી

પારિવારીક સબંધોની સંભાળ દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબાના ખબરઅંતર પુછતા સાહિત્‍યકાર માયાભાઈ આહિર

પારીવારીક સબંધો કઈક ઓર હોય છે તેની પ્રતિતિ આજે લોકસાહિત્‍ય અને હાસ્‍યકાર માયાભાઈ આહિર એ અમરેલી મુકામે દિલીપ સંઘાણીના માતુશ્રી શાંતાબાના ખબરઅંતર પુછીને કરાવી હતી. સંઘાણી પરિવાર સાથે ધનિષ્ઠ સબંધો ધરાવતા માયાભાઈ આહિરને શાંતાબા બિમાર હોવાના સમાચાર મળતા જ તેમની…

અમરેલી

મહેસુલ ખાતાના ભ્રષ્‍ટાચારને કારણે જનતાને પડતી હાલાકીનો જાહેરમાં ઉલ્‍લેખ કરનાર મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અભિનંદનને પાત્ર – ડો. ભરત કાનાબાર

તાજેતરમાં, અમદાવાદ ખાતે, ઓનલાઈન બિનખેતી – દબના હુકમોનું વિતરણ કરવાના અનેવિવિધ મહેસુલી કચેરી-ભવનોના લોકાર્પણ કાર્યક્રમમાં, મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ, મહેસુલ ખાતામાંભ્રષ્‍ટાચાર અને તુમારશાહીને કારણે, સામાન્‍ય માણસને પડતી હાલાકીનો ઉલ્‍લેખ કરવાની અભૂતપૂર્વ હિંમતબતાવવા માટે અમરેલી ત્ત્લ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે…

ભાવનગર

ચિરાઈ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુ દ્વારા સહાય

ગઈકાલે કચ્છના ભચાઉ પાસેના ચિરાઈ નજીક એક દુખદ અકસ્માત થયો હતો જેમાં એક જ પરિવારના ૧૦ લોકોએ પોતાનો જાણ ગુમાવ્યો હતો. ચિત્રકૂતધામ તલગાજરડા દ્વારા હનુમાનજી સાંત્વનારૂપે આ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૫૦૦૦ એમ કુલ ૫૦૦૦૦ની તત્કાળ સહાય મોરારીબાપુએ મોકલાવેલ છે….

અમરેલી

વીજપડી આઉટ પોસ્ટમાં વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી, નિર્લીપ્ત રાય સાહેબ- અમરેલી નાઓએ જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા અને વ્યસન મુકત રીતે તહેવારોની ઉજવણી થાય, તે માટે ૩૧ મી. ડીસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીના બહાને યુવાધનમાં દારૂનું દુષણ વધવા ન પામે જેથી ખાસ વાહન…

અમરેલી

લીલીયા પો.સ્ટે.ના લુંટના ગુન્હામાં આઠ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે ઝુંબેશના ભાગ રૂપે *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો  કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી…

અમરેલી

રાજુલા માંથી નિવૃત ડીવાયએસપીના ઘરેથી વન વિભાગે હરણની ખોપડી અને ચાર શીંગડા પકડી પાડ્યા

પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા ગઈ કાલે રાજુલા નજીક બે શંકાસ્પદ શખ્સો બાઇક પર જતાં હતાં અને વન વિભાગના  ટ્રેકર્સ સંજયભાઈ એ સઘન પૂછપરછ કરી તપાસ કરતા હરણના શીંગડા મળી આવ્યા હતા અને વધુ પૂછપરછ કરતા તેઓએ કહ્યું કે ઠાકર સાહેબ…

અમરેલી

તાલાલા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે ઝુંબેશના ભાગ રૂપે *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો  કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી…

અમરેલી

ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિર્દેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના તરફથી ગુજરાત રાજયમાં નાસતા-ફરતાં તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ રાખવામાં આવેલ હતી. જે અન્વયે *શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ* આરોપીઓ પકડવા બાબતે ખાસ સુચના આપેલ જે અન્વયે…