www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Year: 2019

આલિયા અભિનિત સડક-૨ ફિલ્મનુ શુટિંગ અંતે શરૂ થયુ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે સડક -૨ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મના શુટિંગ શરૂ થવાની સાથે જ ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં…

ખુબસુરત જેક્લીન હાલમાં સિંગલ હોવાનો દાવો થયો

બી ટાઉનની લોકપ્રિય સ્ટાર જેક્લીન હાલમાં બિલકુલ સિંગલ છે. જેક્લીને કહ્યુ છે કે તે સિંગલ હોવાની મજા હાલમાં માણી રહી છે. બી ટાઉનની લોકપ્રિય સ્ટાર હાલમાં અનેક ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે તમામ મોટા નિર્માતા નિર્દેશકોની ફિલ્મો રહેલી…

મલાઇકા સાથે સંબંધ મામલે કોઇ ટિપ્પણીની અર્જુનની ના

મલાઇકા સાથે લગ્નના મામલે અર્જુન કપુરે હાલમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. જેથી તેમના સંબંધોને લઇને સસ્પેન્સની સ્થિતી અકબંધ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપુર અને મલાઇકાના સંબંધોની ચર્ચા સમગ્ર બોલિવુડમાં જાવા મળી રહી છે. બંને મોટા ભાગે એક સાથે…

સાવરકુંડલા શહેરમાં સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ તેમજ નાગરદાસ ધનજી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

આજ રોજ સાવરકુંડલા શહેરમાં શ્રી સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી નાગરદાસ ધનજી ટ્રસ્ટ સંચાલીત સુદશઁન નેત્રાલય અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ નુ ભવ્ય આયોજન થયેલ..આ કેમ્પ નુ દિપ પાગટય પ.પુ.મહંત શ્રી નારાયણદાસ સાહેબ એ…

પાણી ભગવાનનો પ્રસાદ છે, તેનો વેડફાટ એ પાપ છે : આપણે પાણીના વપરાશની પદ્ધતિ સુધારવાની જરૂર છે : પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાંભાવનગર કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લામાં પાણીની વર્તમાન પરિસ્થિતિનો તાગમેળવ્યા બાદ જિલ્લાના ખાખરિયા અને રંઘોળાની મુલાકાત લઈ, ત્યાંના સ્થાનિક નાગરિકો પાસેથીપાણીની પરિસ્થિતિ વિશેની રજૂઆતો અને તંત્ર દ્વારા લેવાયેલા પગલાં વિશે રૂબરૂ માહિતી…

પાણીચોરો સામે પાસા હેઠળ કાર્યવાહી/તડીપાર કરવા સહિતનાં પગલાં લેવાશે-પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે યોજાયેલી બેઠકના અધ્યક્ષ અને જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએપીવાના પાણીની ખેતી માટે ચોરીને ગુનાઇત અપરાધ ગણાવી, આવાં તત્ત્વો સામે પાસાની કલમલગાવવા અને તેમને તડીપાર કરવા સહિતના સખત પગલાં…

બિયારણ અને ખાતરની ખરીદીમાં ખેડૂતોએ રાખવાની તકેદારી

ભાવનગર જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવાવાનું કે બિયારણ, ખાતર અથવા દવા ખરીદતી વખતે વિશ્વાસુ પરવાનેદાર(લાઇસન્સ હોલ્ડર) દુકાનદાર પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો. વૈજ્ઞાનિક ભલામણ મુજબ બિયારણ અને ખાતરનો ઉપયોગકરવાની તમામ ખેડૂત મિત્રોને સલાહ આપવામાં આવે છે.ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમા પુરતા…

ભાજપને પૂર્ણ બહુમત સાથે 300 અને એનડીએને 350 સીટ મળશે : ચાણક્ય-ન્યૂઝ 4નો એક્ઝિટ પોલ

ચાણક્ય-ન્યૂઝ24નો એકઝીટ પોલ કહે છે ભાજપને પૂર્ણ બહુમત સાથે ૩૦૦ (પ્લસ- માઇનસ ૧૪) અને એનડીએને ૩૫૦ (પ્લસ- માઇનસ ૧૪) આસપાસ બેઠક મળશે : ચાણક્યના આ વરતારા મુજબ કોંગ્રેસને માત્ર ૫૫ આસપાસ (પ્લસ- માઇનસ ૫) જ્યારે યુપીએ મોરચાને ૯૫ (પ્લસ- માઇનસ…

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના ઘોઘારોડ સામે આવેલ રામદેવપીરનું મંદિર હટાવવા ગયેલા તંત્ર સામે સ્થાનિક લોકોનો રોષ

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના ઘોઘારોડ, ગૌશાળા સામે આવેલ રામદેવપીર મંદિરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે સ્થાનિક લોકોએ વિરોધ કરતાં મહાપાલિકાની ટીમ કામગીરી કર્યા વગર જ પરત ફરી હતી. ભાવનગર મહાપાલિકા દ્વારા રવિવારની જાહેર રજાના દિવસે દબાણ હટાવવાની…

ભાવનગર જીલ્લાના કુંભારવાડા વિકટર ખાતે ભંગારના ધંધાર્થીનું અપહરણ કરી લૂંટી લેનાર પાંચ શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા

કુંભારવાડા વિકટર ખાતે ભંગારના ધંધાર્થીની ગત મોડી રાત્રીનાં ૧૮ થી ૨૩ વર્ષની ઉંમરના પાંચ યુવાનોએ અપહરણ કરી લૂંટ ચલાવેલ અને સમય સુચકતાથી ભાગી નીકળેલ. ધંધાર્થીએ પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે અપહરણ સાથે લૂંટ કરનાર તમામ લવરમુછીયા યુવાનોની ગણતરીની કલાકોમાં પોલીસે ધરપકડ…