www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: February 2019

ગુજરાત

તંગદિલી છતાં અમદાવાદથી જમ્મુ-શ્રીનગર ફલાઇટ શરૂ

દેશભરમાં સરહદી વિસ્તારોના એરપોર્ટ ગઈકાલે સુરક્ષાએ વ્યવસ્થાના ભાગ રૂપે થોડો સમય બંધ રખાયા બાદ આજે શ્રીનગર,અમૃતસર અને જમ્મુ જતી ફ્‌લાઈટનો ટ્રાફિક ઘટી ગયો છે. સરહદે તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે પણ આજે બીજા દિવસે શ્રીનગર અને જમ્મુ જતો આવતો એર ટ્રાફિક પૂર્વવત…

રાષ્ટ્રીય

સેંસેક્સ ૩૮ પોઇન્ટ ઘટી ૩૫,૮૬૭ની સપાટી પર

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૮ પોઇન્ટ ઘટીને ૩૫૮૬૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. ટીસીએસ, વિપ્રો, એચસીએલ…

ગુજરાત

શિવરાત્રી કુંભમેળામાં પ્રથમ વાર લેસરશો યોજાયો, મેયર આધશિકતબેનમજમુદારના હસ્‍તે ઉદઘાટન

પવિત્ર ધર્મક્ષેત્ર ગિરનારમાં શિવરાત્રી કુંભમેળાનો આરંભ થઈ ચૂકયો છે. કુંભમેળામાં પ્રથમ વાર ભવ્‍ય લેસર અને લાઈટ શો ભવનાથ મંદિરની પાછળના ભાગમાં આવેલા એમ્ફી થીયેટર ખાતે યોજાયો હતો. આ લેસર શોમાં થ્રીડી વિડિયો મેપીંગ દ્રારા ગરવા ગિરનાર અને શિવનો મહિમા દર્શાવવામાં…

ગુજરાત

ભવનાથ શિવરાત્રીનાં મેળામાં રોપ-વે ડોલી અને સંલગ્ન સાધન સામગ્રીનાં પ્રર્શનીને ખુલ્લી મુકતા મંત્રી વાસણભાઇ આહીર

ભાતીગળ મેળાઓમાં કુંભનો મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ)સાથે જોડાયેલ શિવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં પ્રતિ વર્ષની માફક પુરા ઉમંગ ઉલ્લહાર સાથે ઉજવાઇ રહ્યો છે. વન થી જન સુધી અને ગામ થી નગર સુધીનાં ભાવીકો ભવનાથ તિર્થનાં મેળાનાં સાક્ષી બનવા…

ગુજરાત

જૂનાગઢ બાયપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લાંબા સમયથી અટકેલ કામનું કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે થયુ ભુમિપુજન

જૂનાગઢ શહેર ગિરનારની ગોદમાં વસેલુ નગર છે, શહેરની પુર્વમાં ગિરનાર વન અને પર્વતીય વિસ્તાર આવેલો છે આથી ઉત્તર દક્ષીણ ક્ષેત્રે નગરનો વિકાસ થયો સાથે પશ્વિમ દિશામાં રાજકોટ-સોમનાથ જોડતા માર્ગનું રાષ્ટ્રીય ધોરીમાં દ્વારા હાથ ધરાયેલ વિકાસ દરમ્યાન કોયલી નજીકથી વડાલ ગામ…

ગુજરાત

વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતની જાહેરાત બાદ ખુશી

ભારતની કડક શબ્દોમાં ચેતવણી અને ચોતરફથી આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં આખરે પાકિસ્તાન દ્વારા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને આવતીકાલે મુકત કરી દેવાની અને ભારતને સોંપવાની જાહેરાત કરી દેવાતાં અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભારે હાશકારા સાથે ઉત્સાહ, ઉજવણી અને જાશનો માહોલ…

રાષ્ટ્રીય

પાકિસ્તાનના એફ-૧૬નો કાટમાળ મળ્યો : પોલ ખુલી

ભારતીય લશ્કરી સ્થળો ઉપર હુમલા કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા બાદ પાકિસ્તાન દ્વારા જુઠ્ઠાણુ ચલાવવામાં આવી રહ્યું હતું પરંતુ તેના વધુ એક જુઠ્ઠાણાનો હવે પર્દાફાશ થયો છે. પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે, ભારતીય હવાઈ દળની કાર્યવાહીમાં તેના કોઇ વિમાનને તોડી…

રાષ્ટ્રીય

અંકુશરેખા પર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર હજુ જારી

પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં પૂંચ અને રાજારીમાં અંકુશરેખા ઉપર જારદાર ગોળીબાર આજે સતત ત્રીજા દિવસે પણ કર્યો હતો. સતત ત્રીજા દિવસે યુદ્ધવિરામનો ભંગ કરીને નાના અને મોટા હથિયારો સાથે ગોળીબાર કરવામાં આવ્યો હતો. વારંવાર યુદ્ધવિરામના ભંગ બાદ ભારતીય સેનાએ જારદાર…

રાષ્ટ્રીય

ભયભીત પાકિસ્તાન ઝુક્યું : વિંગ કમાન્ડરને આજે છોડવા જાહેરાત

સરહદ ઉપર જારી ભીષણ ગોળીબાર અને ભારતીય સેનાની સંભવિત કાર્યવાહીને લઇને ભયભીત પાકિસ્તાને આખરે શરણાગતિ સ્વીકારી લીધી છે. પાકિસ્તાને વિશ્વ સમુદાયના દબાણ અને ભારતની જારદાર કાર્યવાહી બાદ અંતે ઝુકી જઈને બાનમાં પકડેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને છોડી દેવાની જાહેરાત…

રાષ્ટ્રીય

એક જ વનડે મેચમાં ૪૬ છગ્ગાઓની રમઝટ રહી

વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચમાં ગ્રેનેડા ખાતે અનેક રેકોર્ડ સર્જતા ક્રિકેટ ચાહકો રોમાંચિત થઇ ગયા હતા. આ મેચમાં છગ્ગાઓનો વરસાદ થયો હતો. મેચમાં કુલ ૪૬ છગ્ગા વાગ્યા હતા. જે પૈકી ઇંગ્લેન્ડ તરફથી ૨૪ અને…