www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: March 2019

અમરેલી

મેરેથોન વિજેતાઓને એવોર્ડ એનાયત કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓક

અમરેલી વિદ્યાસભા સંકુલ ખાતે યોજાયેલ મેરેથોન દોડનાં વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ મેરેથોનમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીનીઓ પણ સારો દેખાવ કરતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ તમામ વિદ્યાર્થીનીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં એમણે જણાવ્યું હતું કે આવતી ૨૩મીના…

અમરેલી

મતદાન મહાદાનના નારા સાથે વિદ્યાર્થીઓ જોશભેર મેરેથોન દોડ્યાં

જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ પણ વિદ્યાર્થીઓ સાથે દોડ્યાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે અમરેલી જિલ્લાનાં લોકો મતદાન માટે જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેરેથોન વિદ્યાસભા સંકુલથી…

રાષ્ટ્રીય

સનરાઈઝ તેમજ રોયલની ચેલેન્જર્સ વચ્ચે આજે જંગ

ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં સનરાઈઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે જંગ ખેલાશે. આ મેચ ખૂબ રોચક બની કે છે. વિરોટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ અપેક્ષા મુજબ દેખાવ કરી શકી નથી. તેની હારનો સીલસીલો જારી રહ્યો છે. બીજી બાજુ…

ગુજરાત

મોદી જ દેશને મજબૂત સુરક્ષા પુરી પાડવામાં સક્ષમ છે : શાહનો હુંકાર

ગાંધીનગર લોકસભા બેઠક માટે સૌપ્રથમવાર ઉમદેવારીપત્ર ભરવા જતાં પહેલાં યોજેલા ભવ્ય રોડ શો અને જાહેસસભાને સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જય થી કરી હતી. અમિત શાહે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને…

ગુજરાત

ભવ્ય રોડ શો બાદ અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી

ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા અમિત શાહે ભગવા પાર્ટીના ગઢ ગણાતા ગાંધનગરમાં એનડીએમાં સામેલ સાથી પક્ષોના નેતાઓની સાથે ચાર કિલોમીટર સુધી રોડ શો…