www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: May 2019

મીના કુમારીની ફિલ્મને લઇને સની મૌન : સસ્પેન્સ અકબંધ

બોલિવુડમાં ધીમે ધીમે લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહેલી સેક્સી સ્ટાર સની લિયોન વિતેલા વર્ષોની સુપરહિટ સ્ટાર સની લિયોનની બાયોપિકમાં મુખ્ય રોલ કરશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. સની લિયોન મૌન રહેતા અટકળોનો દોર છે. તેને હાલમાં મોટી…

ભારતના ગીતોની લોકપ્રિયતા બાદ દિશા પટની રોમાંચિત છે

સલમાન ખાનની સાથે ફિલ્મ ભારત રજૂ કરવામાં આવ્યા બાદ દિશાની કેરિયરમાં જારદાર તેજી આવી શકે છે. કારણ કે ફિલ્મના ગીતો જારદાર લોકપ્રિયતા મેળવી રહ્યા છે. દિશા પાટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી…

સેક્સી કરિશ્મા કપુર પણ નવી ઇનિગ્સમાં ફ્લોપ પુરવાર થઇ

વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી કરિશ્મા કપુર હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. તે યોગ્ય ફિલ્મોની પટકથા હાલમાં વાંચી રહી છે. જા કે તે સારા રોલ કરવા માટે ઉત્સુક છે. તે બીજી ઇનિગ્સમાં ફ્લોપ સાબિત થઇ ગઇ હતી. જા કે…

પરષોતમભાઇ રૂપાલા નવી કેન્દ્ર સરકારમા મંત્રીના સમાવેશ ને સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઇ ખવરાવી..

ભારત દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની નવી કેન્દ્ર સરકાર મા મંત્રી તરીકે ગુજરાતમાંથી શ્રી અમિતભાઇ શાહ, શ્રી મનસુખભાઈ માંડવીયા અને અમરેલી જીલ્લા ના ગૌરવ સમા શ્રી પુરુષોતમભાઇ રૂપાલા સાહેબ ના સમાવેશ ને સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી…

અમરેલી નગરપાલિકામાં મહિલાઓનું હલ્લાબોલ

અમરેલી નગરપાલિકામાં મહિલાઓનું હલ્લાબોલ..વોર્ડ નંબર 9 ની મહિલાઓ પાણી પ્રશ્ને પાલિકા કચેરીમાં ઘસી ગઈ..પાલિકા કચેરી પર મહિલાઓના ધરણા.. ગટરના ગંદા પાણી પ્રશ્ને મહિલાઓએ પાલિકમાં કર્યા સુત્રોચાર..પાલિકા હાય હાય ના લગાવ્યા નારા..પાલિકાના ચીફ ઓફિસરે ઘટતું કરવાની આપી ખાત્રી…

ઘરની બહાર હેન્ડપંપ પર નાહી લેતા પ્રતાપ સારંગી મંત્રી બન્યા, કોણ છે આ વ્યકિત

સફેદ દાઢી, માથા પર ચાલ, લેંઘો-ઝબ્બો પહેરેલી દુબળી-પાતળી વ્યકિતએ વ્યકિતએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના શપથગ્રહણમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. જેમનું નામ છે પ્રતાપ સાંરગી. તેમને રાજ્યમંત્રી બનાવાયા છે. તેઓ ઓરિસ્સાથી આવે છે અને તેમને ત્યાંના મોદી કહેવામાં આવે છે. બાલેશ્વર…

નરેન્દ્ર મોદીની પીએમ પદનાં શપથ ગ્રહણમાં તળપદી ભાષાનાં કાઠીયાવાડી નેતા મોદી સરકારમાં પ્રધાન, રૂપાલાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ભાજપ સંસદિય દળનાં નેતા નરેન્દ્ર મોદીએ પીએમ પદનાં શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે ગુજરાતનાં તેમનાં જુના સાથી અમિત શાહે પણ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જો કે આ સાથે જ અન્ય પ્રધાનોએ પદ અને ગોપનીયતાનાં સોગંદ લીધા છે….

પીએમ મોદીની કેબિનેટમાં અમિત શાહ ગૃહ મંત્રી, નિર્મલા સીતારમણ નાણા અને રાજનાથ સિંહ રક્ષા મંત્રી

આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે જાહેરાત થઈ ગઈ છે. પીએમ મોદીની કેબિનેટમાં અમિત શાહને ગૃહ મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે, જ્યારે નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ નવી સરકારમાં રક્ષા મંત્રી તરીકે નિમાયા છે, જ્યારે…

कई शहरों में पारा 47 पार; चैन्नई में जलस्तर 70 साल में सबसे नीचे, मेट्रो ट्रेन में बंद करना पड़ा एसी

नाैतपा के दिन जैसे-जैसे बढ़ रहा है, वैसे-वैसे पारा भी बढ़ता जा रहा है। उत्तर प्रदेश के प्रयागराज और बांदा, राजस्थान के गंगानगर और चुरु व मध्य प्रदेश के खजुराहो में अधिकतम पारा 47 डिग्री के पार चल रहा है। वहीं, गर्मी  के…

મધ્યાહન ભોજન યોજનાના સંચાલન માટે અરજીઓ મંગાવતા મામલતદાર

મામલતદારશ્રી ભાવનગર (ગ્રામ્ય) દ્વારા ભાવનગર તાલુકાના વેળાવદર, કૃષ્ણપરા, કોટડા, કાનાતળાવ, ખેતાખાટલી, નર્મદ, રુવા, સોડમતીયા, નિરમા કાળાતળા બ્રાન્ચ તથા નવાબંદર ગામમાં આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજનાના સંચાલન માટે સંચાલકો ની ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછું…