www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: May 2019

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની અંગે ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અન્વયે *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા…

ખાંભામાં ઘણા વર્ષોથી નિરાધાર ગરીબ તેમજ પાગલ વ્યક્તિઓની જમાડવાની સેવા કરતા માનસુખદાદા ઓજાનું અવસાન થતાં ભારે શોકની લાગણી

ખાંભા માં  ઘણા વર્ષો થી નિરાધાર ગરીબ.તેમજ પાગલ વ્યક્તિ ઓની  જમાડવા ની સેવા કરતા માનસુખદાદા ઓજા નું અવસાન થતાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી  ત્યારે માનસુખદાદા પોતે પોસ્ટની નોકરી કરતા હતા અને દલડી તેમજ આસપાસના ગામ્ય વિસ્તારમાં ટપાલ કે અન્ય…

જમ્મુ-કાશ્મીર : ખીણમાં બુરહાન વાની ગેંગનો સંપૂર્ણ ખાત્મો કરાયા

જમ્મુ-કાશ્મીરમાં સોપિયનમાં શુક્રવારના દિવસે સુરક્ષા દળોને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને આતંકવાદીઓના પોસ્ટર બોય બુરહાન વાનીના બ્રિગેડ કમાન્ડર લતીફ અહેમદ દાર ઉર્ફે લતીફ ટાઈગરને ઠાર કરી દીધો હતો. લતીફની સાથે આતંકવાદી…

રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રોચક જંગ ખેલાય તેવી વકી

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આવતીકાલે શનિવારના દિવસે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગ ખેલાશે. દિલ્હ કેપિટલની ટીમ ૧૩ મેચોમાં ૮ મેચો જીતીને ૧૬ પોઈન્ટ ધરાવે છે. દિલ્હીની ટીમ હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની હાલત કફોડી બનેલી…

વારાણસીમાં મોદીને રેકોર્ડ મતથી જીતાડવા માટે પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. આ વખતે મોદીને રેકોર્ડ મતથી જીતાડવા માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આના માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ટોપના લોકો લાગેલા છે. વારાણસીમાં ચૂંટણી માહોલ હાલમાં ચરમસીમા પર છે. વારાણસીના…

ચલાલામાં બે બોટલ ઇંગ્લિશ દારૂ સાથે યુવાન ઝડપાયો

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તરફથી જીલ્લામાં પ્રોહીબિશનની ગેર કાયદેસર પ્રવુતી નાબૂદ કરવા સારું થયેલ હુકમ અનુસાર વિભાગીય પોલીસ અધિકારી સા.કુંડલા શ્રી કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન તળે ચલાલા પો.સબ.ઇન્સ. શ્રી એચ.એચ.સેગલિયા તથા ચલાલા પોલીસ સ્ટાફ એ ખાસ ઝુંબેશ…

ધારી તાલુકાના ગીર પંથકના ખીસરી ગામમાં પાણીનો પોકાર

હાલ ઉનાળાનો બલબળતો તડકો ને ઉપરથી પીવાના પાણીની પારાયણ હોય તેવું અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યું છે અમરેલી જિલ્લાના ગીર પંથકના ધારી તાલુકાના ખીસરી ગામમાં પાણી ન હોવાના કારણે ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે અને લોકો ને વેચાતું પાણી લેતા પણ…

સેક્સી અદા શર્માના મદમસ્ત ડાન્સ પર તમામ ચાહકો ફિદા

અભિનેત્રી અદા શર્મા એવી બોલિવુડ સેલિબ્રિટીઓ પૈકી એક છે જે સોશયલ મિડિયામાં જ એક્ટિવ રહેતી નથી બલ્કે લોકોને જાગૃત કરવાનુ કામ પણ કરે છે. સાથે સાથે તેમનુ મનોરંજન પણ કરે છે. અદા શર્મા માત્ર તેના ફની વિડિયોથી જ તમામને રોમાંચિત…

વરૂણ ધવન અને સારા અલી ખાન એક સાથે હશે : રિપોર્ટ

કુલી નંબર વન ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય આખરે કરવામાં આવી ચુક્યો છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાનની જોડી જોવા મળનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મને લઇને તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. ફિલ્મની રજૂઆત માટેની તારીખ પણ…

તારા સુતરિયા પ્લેબેક સિંગર બનવા માટે ઇચ્છા ધરાવે છે

ખુબસુરત તારા સુતરિયા કરણ જોહરની ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે ઇચ્છુક છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે તારા સુતરિયા જારદાર એન્ટ્રી કરવા જઇ રહી છે. જો કે તે ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ જારદાર ચર્ચા…