www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: June 2019

સમગ્ર સૌરાષ્ટ સહિત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : મેઘ મહેરબાન

ગુજરાતમાં પણ સતત સાર્વત્રિક વરસાદ થયો છે. અનેક વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉનામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ કચ્છ ઉપર લો પ્રેશરની…

બિહાર : તાવના લીધે મોતનો આંકડો વધી હવે ૧૧૦ થયો

બિહારમાં ચમકી તાવના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે વધુ કેટલાક બાળકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૧૦ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ સેંકડો બાળકો સારવાર હેઠળ હોવાના કારણે મોતનો આંકડો હજુ વધવાની દહેશત દેખાઇ રહી છે….

લોકસભાના અધ્યક્ષ પદ માટે બિડલા એન.ડી.એ.ના ઉમેદવાર

૧૭મી લોકસભામાં એનડીએ દ્વારા લોકસભા અધ્યક્ષ પદ માટે પોતાના ઉમેદવાર નક્કી કરી લીધા છે. સુત્રોના કહેવા મુજબ રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના સાંસદ ઓમ બિડલા લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવાર રહેશે. લોકસભા સચિવાલયના સુત્રોએ કહ્યું છે કે, આ હોદ્દા માટે…

ઓવૈસીના શપથગ્રહણ વેળા જયશ્રી રામ નારા ગુંજી ઉઠ્યા

ઓલ ઇÂન્ડયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુÂસ્લમીનના વડા અને હૈદરાબાદમાંથી સાંસદ ચુંટાયેલા અસાસુદ્દીન ઓવૈસીએ આજે સંસદમાં સાંસદ તરીકેના શપથ લીધા હતા. ઓવૈસી શપથગ્રહણ માટે જ્યારે પોતાની સીટ ઉપરથી ઉભા થયા ત્યારે ભાજપના કેટલાક સાંસદોએ જયશ્રીરામ અને વંદેમાતરમના નારા લગાવ્યા હતા. ભાજપના સભ્યો દ્વારા…

૧૫ કસ્ટમ, સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારીઓને નિવૃત્ત કરી દેવાયા

મોદી સરકારે પોતાની બીજી અવધિમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે આક્રમક કાર્યવાહી કરવાના મૂડમાં દેખાઈ રહી છે. ઇન્કમટેક્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સરકારે આજે ૧૫થી વધુ સિનિયર કસ્ટમ અને સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. ૧૫થી વધુ કસ્ટમ…

ચલાલા પો.સ.ઇ દ્વારા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલોની હેરાફેરી કરતાં એક શખ્સને પકડી પાડવામા આવેલ

જીલ્લા પોલીસ વડાશ્રીની જીલ્લામા દારૂ/જુગારની પ્રવૃતીને નશ્ય નાબુદ કરવાની ચાલતી ઝુંબેશમા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સા.કુંડલા વિભાગનાઓએ જહેમત ઉઠાવેલ અને તેઓના માર્ગદર્શન તળે ચલાલા પો.સ.ઇ.શ્રી એચ.એચ..સેગલીયા એ બાતમીદારોને સક્રીય કરી અને સતત વોચ ગોઠવેલ જેમા ચલાલા પો.સ્ટે. સ્ટાફના પો.કો.જયસુખભાઇ મકવાણા…

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ

આજ રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીના સભાખંડ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેનશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયાના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એમ. પાડલીયા દ્વારા…

બાબરાનાં દરેડ ગામની સીમમાં વૃધ્ધ ભરવાડ દંપતિને જીવલેણ માર મારી લૂંટ કરતી ગેંગને પકડી પાડી ગુજરાત રાજ્યમાં અલગ-અલગ અનડીટેકટ-૭ હત્યા (મર્ડર) ભેદ ઉકેલી અનેક લૂંટનાં ગુન્હાઓ શોઘી કાઢતી એસ.ઓ.જી.અમરેલી.

અશોકકુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાંઓએ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી, લુંટ તથા હત્યા જેવા અનડીટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને લોકોની મિલ્કત પાછી મળે અને નાગરીકો નિર્ભય રીતે રહી શકે અને પોલીસની કામગીરી…

ન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને લઇને રોમાંચ

વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હવે આવતીકાલે આ જ ક્રમમાં શક્તિશાળી ન્યુઝીલેન્ડની ટક્કર દક્ષિણ આફ્રિકાની સામે થનાર છે. ન્યુઝીલેન્ડની ટીમ મેદાનમાં હોટફેવરીટ તરીકે ઉતરનાર છે. ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી…

જમ્મુ કાશ્મીર : જેશ કમાન્ડર સજ્જા ઠાર, સેનાને સફળતા

જમ્મુકાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. કારણ કે પુલવામા ત્રાસવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર અને જેશ કમાન્ડર સજ્જાદ ભટ્ટને સુરક્ષા દળોએ ઠાર કરી દીધો હતો. આ ઉપરાંત એનકાઉન્ટરમાં અન્ય એક ત્રાસવાદી ઠાર થયો હતો. જા કે…