www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: June 2019

શેરબજારમાં મંદી પર બ્રેક : ૮૬ પોઇન્ટની ફરીવાર રિકવરી થઇ

શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ફાઈનાન્સિયલ અને આઈટી શેરમાં તેજીના પરિણામ સ્વરુપે તેજી રહી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૮૬ પોઇન્ટ ઉછળીને ૩૯૦૪૬ની સપાટીએ રહ્યો હતો. વેદાંતા, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ…

સુરતમાં સમસ્ત શિયાણી પરિવારનો છઠ્ઠો સ્નેહમિલન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

સૂર્યપુત્ર, તાપી નદી કિનારે આવેલ સુરત શહેરમાં ગુજરાત ભરમાંથી આવેલ લેઉવા પટેલ સમાજના શિયાણી પરિવાર દ્વારા “સમસ્ત શિયાણી પરિવારના છઠ્ઠા સ્નેહમિલન તથા તેજસ્વી તારલા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા ઉપસ્થિત રહ્યા હતા….

સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.નાં છેતરપીંડીનાં કેસમાં છેલ્‍લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા અને ગુન્‍હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય અને ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક…

ખાંભાના મોટા બારમણ ખાતે આવેલ ગૌ શાળામાં મારણ માટે સિંહ 15 ફૂટ દીવાલ કુદી ખબાકીયો…

ખાંભા ના મોટા બારમણ ખાતે આવેલ ગૌ શાળા માં મારણ માટે સિંહ 15 ફૂટ દીવાલ કુદી ખબાકીયો…ગૌ શાળા માં રહેલી ગાયો જીવ બચાવવા ભાગી…સિંહે ગૌ શાળા ની એક વાછરડી નો કર્યો શિકાર…ગૌ શાળા ના સંચાલક દેવશીભાઈ વાઢેર દ્વારા સિંહ સામે…

કેરાળાનાં પાટીયા પાસે સ્‍કૂલ બસે પલટી મારી જતાં વાહનોની લાગી કતાર

અમરેલી-લાઠી માર્ગ ઉપર આવેલ એક સ્‍કૂલ બસ વિદ્યાર્થીઓને ગામડે ઉતારી અને પરત સ્‍કૂલ તરફ આવી રહી હતી ત્‍યારે કેરાળા ગામના પાટીયા પાસે કોઈ કારણોસર સ્‍કૂલ બસ પલટી મારી જતા બસ ખાળીયામાં ખાબકી હતી. સદનબસીબે આ બસમાં કોઈ વિદ્યાર્થીઓ ન હોવાથી…

મિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે

વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા અને હજુ પણ કેટલાક રોલ કરી રહેલા મિથુન ચક્રવર્તિના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તિ હાલમાં સોશિયલ મિડિયા પર એક એક લોકપ્રિય પોર્ન સ્ટાર સાથે નજરે પડ્યા બાદ તેની ભારે ચર્ચા જાવા મળી રહી છે. ફોટોમાં તે લોકપ્રિય પોર્ન…

અર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન

શુ તમને વર્ષ ૧૯૮૨માં આવેલી મહેશ ભટ્ટની ક્લાસિક ફિલ્મ અર્થ યાદ છે કે કેમ. આ ફિલ્મમાં શાબાના આઝમી, સ્મિતા પાટીલ, રાજકિરણ અને કુલભુષણ ખરબંદાએ યાદગાર ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ આ તમામ કલાકારો માટે યાદગાર બની ગઇ હતી. તમામ…

ઇન્સ્ટા પર કૃતિ સેનનના ૨૨ મિલિયન ફોલોઅર્સ

અભિનેત્રી કૃતિ સનુનની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. કૃતિએ સબ્બીર ખાનની ફિલ્મ હિરોપંતિ ફિલ્મ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. હવે તે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ચાહકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચુકી છે. કૃતિ સનુને પોતાની કેરિયરમાં દિલવાલે, રાબ્તા, બરેલી…

લાઠી તાલુકાના અડતાલા ટોડા થી જરખિયાના રાજપરા પ્લોટ તરફ જવાના રસ્તે બ્રિજ અને માટીકામ રૂપિયા ૫૦ લાખના ખર્ચે કરાશે : ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર

રાજપરના રહીશોને અડતાલા ટોડા જવાનામાં સરળતા રહે છે લાઠી તાલુકાના અડતાલા ટોડા રોડથી જરખિયા ગામના રાજપરા પ્લોટ તરફ જવાના રસ્તે પુલ અને માટીકામ ૫૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી વર્ક ઓડર ઈશ્યુ કરતા સ્થાનિક ધારાસભ્યની સફળ…

દેવીપુજક ગેંગના ૯ ખુંખાર ગુનેગારોને ઝડપી લઇ સમગ્ર ગુજરાતમાં આચરેલ હત્યા, લુટ, ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમરેલી પોલીસ

શ્રી અશોકકુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાંઓએ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી, લુટ તથા હત્યા જેવા અનડીટેકટ ગન્હાઓનો ભેદ ઉકેલાય અને લોકોની મિલ્કત પાછી મળે અને નાગરીકો નિર્ભય રીતે રહી શકે અને પોલીસની કામગીરી…