www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: June 2019

સેક્સી અર્શી નવી ફિલ્મો અને થિયેટરને લઇ ખુબ જ ઉત્સુક

બિગ બોસ-૧૧માં પોતાના વિવાદાસ્પદ નિવેદન અને ડ્રેસના કારણે ચર્ચામાં રહેનાર અભિનેત્રી સેક્સી અર્શી ખાન હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. તે તમિળ અને હિન્દી ફિલ્મો મેળવી રહી હોવાના હેવાલ મળ્યા છે. તે થિયેટરમાં પણ પોતાની…

ખુબસુરત ચિત્રાંગદા આઇટમ સોંગની વધુ ઓફરો કરાઇ છે

બોલિવુડમાં લાંબા સમયથી સક્રિય હોવા છતાં ખુબસુરત સ્ટાર ચિત્રાંગદા સફળ અભિનેત્રી તરીકે ઉભરી શકી નથી. તેની પાસે એક લીડ અભિનેત્રીવાળા રોલ હજુ સુધી આવ્યા નથી. શરૂઆતમાં તેની છાપ એક સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ તે આ છાપમાંથી બહાર નિકળી…

સલમાન ખાનની ફિલ્મની પ્રથમ દિને બંપર કમાણી

બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારત ધારણા પ્રમાણે જ બંપર ઓપનિંગ કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ ૪૧ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. ઇદના દિવસે ગઇકાલે આ ફિલ્મને રજૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મ નવી…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં રાહત : બફારો-ઉકળાટ વધ્યો

મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવાનું છેલ્લા બે દિવસથી શરૂ થયું છે અને આ સિલસિલો આગળ વધ્યો છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કંડલા સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે સરકી ગયો છે. હીટવેવમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને તાપમાનનો…

પીપાવાવ પોર્ટ પર 28 કરોડનો માલ સીઝ

પીપાવાવ પોર્ટ પરથી લો વેલ્યૂઝ(ઓછી કિંમતનો) માલ હાઇ વેલ્યૂનો બતાવી દુબઇ એક્સપોર્ટ કરી કરોડો રૂપિયાનું આઇજીએસટી(ઇન્ટિગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) રિફંડ ચાંઉ કરી જવાના કૌભાંડનો જામનગર કસ્ટમ ડિપાર્ટમેન્ટની પ્રિવેન્ટિવ વિંગે પર્દાફાશ કરી મસમોટું કૌભાંડ આકાર લ્યે તે પહેલા ઝડપી લીધું…

જય નેજાધારી રામા મંડળી દ્વારા કેરિયા નાગસ ગામે ડબલ ગેટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

કેરિયા નાગસ ગામે (જય નેજા ધારી રામા મંડળી) દ્વારા અમરેલી રોડ તરફ ડબલ ગેટ બનાવવામાં આવેલ છે. તેમનું ઉદ્દઘાટન તા. ૨૭/૫ ને સોમવારે સાંજના ૯ કલાકે મંડળના તમામ સભ્ય દ્વારા કરવામાં આવેલ છે. ગામના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનો એ ડી.જે…

સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી રૂ.૨,૫૨,૦૩૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઈ કાલ તા.૦૫/૦૬/૨૦૧૯ ના…

અમરેલીના ગીર વિસ્તારમાં સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ…

અમરેલી-સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ..ધોમ ધકતા તડકામાં એક સાથે ૬ સિંહોના આટાફેરાનો વિડીયો સામે આવ્યો..સિંહ, સિંહણ અને ૪ બચ્ચાઓ પાણીની શોધમાં નીકળ્યા હોવાનું અનુમાન..ગીર વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન..આ સિંહ પરિવારનો વિડીયો રાહદારીઓએ કેમેરામાં કેદ કર્યો…

રાજુલા નજીક નર્મદાના પાણીના વાલ્વમાં ભંગાણ સર્જાયું…

અમરેલી-રાજુલા નજીક નર્મદાના પાણીના વાલ્વમાં ભંગાણ સર્જાયું..ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પાસે આવેલા ચારનાળા નજીકનો બનાવ..પાણીના વાલ્વમાંથી બેફામ પાણીનો વેડફાટ સામે આવ્યો..હજારો લીટર પાણી ખેતરમાં ફરી વળ્યું..આખી રાત પાણી વહેતા આખું ખેતર પાણી-પાણી થયું..ફરી એક વાર તંત્રની “પાણી બચાવવા” ઘોર બેદરકારી આવી…