www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: July 2019

ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

ખાંભા ગીર કાંઠા ના ગીદરડી , તાતણીયા , ધાવડીયા , લાસા, નાનીધારી , ધાવડીયા, ભાણીયા  માં ધોધમાર વરસાદ … ખાંભા ની ગીદરડી માં કડાકા ભડાકા સાથે  અડધી કલાકમાં એક ઇંચ વરસાદ…. ગીદરડી ગામ ધોધમાર વરસાદ પડતાં ગામ ના નદી નાળા…

વિદેશી ધરતી પર ત્રિરંગાની શાન વધારતા ૬૮ વર્ષીય ગુજરાતી જગદીશચંદ્ર કોટડીયા ત્રણ મેડલ મેળવ્યા “આંક માં ઉદ્યમ ચાલમાં ચતુર સિર સાટેય ચાસવે નાકની નોક” ગૌરવવંતો ગુજરાતી

તાજેતરમા શ્રીલંકામાં કોલંબો ખાતે ખાતે યોજાઈ ગયેલ માસ્ટર્સ એથ્લેટીકસ ચેમ્પીયનશીપ ૨૦૧૯ માં ૨ ગોલ્ડ અને ૧  સીલ્વર એમ અનુક્રમે ૩  મેડલ મેળવ્યા છે. યુવાનોને પણ શરમાવે એવા ૬૮  વર્ષીય જગદીશચંદ્ર કોટડીયા એ એથ્લેટ  વિશ્વમાં તીરંગાની આન,બાન અને શાન જાળવી રાષ્ટ્રનુ નામ…

અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. દ્વારા અંટાળીયા તથા જાત્રુડા, મુકામે મોબાઈલ વાન ફરા ખેડુતોને બેંકીગ વિશે માહીતી અપાઈ

અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.તથા ગુજરાત સ્‍ટેટ કો.ઓ.બેંક લીના સહયોગથી તથા બેંકના ચેરમેન શ્રી દીલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનથી બેંકની લીલીયા શાખા મારફત અંટાળીયા તેમજ જાત્રુડા ગામે તા. ૧૯/૦૭/૨૦૧૯ના રોજ મોબાઈલ વાન ફરા બેંક વિશેની વિવિધ માહીતી આમાં આવેલ હતી.આ કાર્યક્રમનાં…

VIDEO: લાઠીના ભુરખીયામા લાંબા સમયના વિરામ બાદ વરૂણદેવની પધરામણી

લાઠીના ભુરખીયામા લાંબા સમયના વિરામ બાદ વરૂણદેવની પધરામણી. વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતો ઉપર આજે મહેરબાન. બપોરથી અસહ્ય બફારા બાદ સાંજે ૬ વાગ્યે ધીમીધારે વરસી વાતાવરણમા ઠંડકની લહેર.

VIDEO: અમરેલીના ધારી દુધાળા નાગધરા જલજીવડી સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી

અમરેલીના ધારી દુધાળા નાગધરા જલજીવડી સહિત ના ગામોમાં મેઘ રાજા ની પધરામણી થતા મોલાત કુલપ ખેડૂતો ખુશ ખુશાલ ..

પ્રિયંકાગાંધીની ધરપકડ મુદ્દે અમરેલીના રાજકમલ ચોકમાં ધાનાણીના ધરણા, ધરણા કરતા ધાનાણીની પોલીસે કરી અટકાયત

નેતા વિપક્ષ પરેશ ધાનાણી બેઠા ધરણા પર.. અમરેલીના રાજકમલ ચોકમાં ધાનાણીના ધરણા.. પ્રિયંકાગાંધીની ધરપકડ મુદ્દે ધાનાણીના ધરણા.. ધાનાણી સહિતના 15 કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત… ધરણા કરતા ધાનાણીની પોલીસે કરી અટકાયત..નેતા વિપક્ષ ધાનાણીને પોલીસ લઈ ગયું પોલીસ મથકે…

“સંગઠન પર્વ” સદસ્‍યતા અભિયાન અંગે જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી

ગઈ કાલે જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાની સુચના અનુસાર અમરેલી જિલ્‍લા ભાજપ લઘુમતિ મોરચા દ્રારા અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે ભભ સંગઠન પર્વ ભભ ની બેઠક મળી. આ બેઠકમાં પ્રદેશ દ્રારા નિયુકત થયેલ અમરેલી જિલ્‍લા લઘુમતિ મોરચાના પ્રભારીશ્રી સમીરભાઈ કનોજીયા,…

ખતરનાક હાફિઝની ધરપકડ અંગે અમેરિકાને પણ શંકા છે

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને કુખ્યાત ત્રાસવાદી લીડર હાફિઝ સઇદની ધરપકડને લઇને અમેરિકાએ આજે મોટો ખુલાસો કર્યો છે. હવે અમેરિકાએ પણ તેની ધરપકડને લઇને શંકા વ્યક્ત કરી છે. અમેરિકાએ કહ્યુ છે કે હાફિઝની ધરપકડ કરીને તેને પહેલા પણ પાકિસ્તાનમાં જેલ ભેગો…

અમરનાથ યાત્રામાં કુલ ૨.૩૮ લાખ શ્રદ્ધાળુઓએ કરેલ દર્શન

અમરનાથ યાત્રા શાંતિંપૂર્ણ માહોલમાં જારી છે. પ્રથમ ૧૯ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૩૮ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. કાશ્મીર ખીણ માટે શ્રદ્ધાળુઓની નવી ટુકડી આજે સઘન સુરક્ષા…

બિહાર-આસામમાં પુરનુ તાંડવ જારી : મોતનો આંક ૧૫૦ ને પાર

બિહાર અને આસામમાં પુર તાંડવ જારી છે.બિહાર અને ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. બંને રાજ્યોમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧.૧૫ કરોડથી ઉપર પહોંચી ચુકી છે. જ્યારે બંને રાજ્યોમાં મોતનો આંકડો વધીને ૧૫૦ ઉપર પહોંચી ગયો છે….