www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: July 2019

હવે પુનમ કોઇ પણ કિંમતે ફિલ્મ મેળવી લેવા સજ્જ

પુનમ પાન્ડે કોઇ પણ કિંમતે ફિલ્મ મેળવી લેવા માટે સજ્જ દેખાઇ રહી છે. આના માટે પ્રયાસ પણ કરી રહી છે. તે સોશિયલ મિડિયા પર સતત સક્રિય રહે છે. સેક્સી એન્ડ હોટ તરીકેની છાપ ધરાવતી પુનમ પાન્ડે આશાસ્પદ દેખાઇ રહી છે….

અર્જુન પટિયાળા ફિલ્મને લઇને કૃતિ સનુન વ્યસ્ત છે

કૃતિ સનુન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અર્જુન પટિયાળા નામની ફિલ્મ પૂર્ણ કરી ચુકી છે. આ ફિલ્મ ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે હાલમાં ફિલ્મના…

દિપિકા ફરી વખત રણબીર કપુર સાથે ચમકશે : રિપોર્ટ

જ્યારે પણ રણબીર કપુર અને દિપિકા કોઇ ફિલ્મમાં એક સાથે નજરે પડે છે ત્યારે જાદુ જાવા મળે છે. ફિલ્મ સુપર હિટ સાબિત થઇ જાય છે. વિતેલા વર્ષોમાં બંને સાથે કેટલીક ફિલ્મોમાં દેખાઇ ચુક્યા છે. જેમાં બચના હે હસીનો, યે જવાની…

જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષપદે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમીતીની બેઠક સંપન્ન થઇ હતી. બેઠકમાં ઉપસ્થિત રાજકીય આગેવાનો દ્વારા રજુ કરેલ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લે મળેલી બેઠકની કાર્યવાહી નોંધ…

ઈશ્વરીયા ખાતે અઢી કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન કરતા મંત્રી પુરુષોત્તમ રૂપાલા

ભારત સરકારના રાજ્યકક્ષાના ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, NAFSCOBના ચેરમેન અને ઈફકોના વાઈસ ચે૨મેનશ્રી દિલીપભાઈ સંઘાણી તથા UPL કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી રજ્જુભાઈ શ્રોફ, ડાયરેક્ટરશ્રીમતી સાન્દ્રા શ્રોફ દ્વારા લગભગ અઢી કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન કરવામાં…

જગતનો તાત સુખી તો જગત સુખી : મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા

ભારત સરકારના ખેતી અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ UPL કંપની અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે વ્હાઇટગ્રબ કંટ્રોલ પાઇલટ પ્રોજેક્ટ (મુંડા નિયંત્રણ કાર્યક્રમ) અંતર્ગત યોજાયેલ ખેડૂત માર્ગદર્શન શિબિરમાં હાજરી આપી હતી અને આદર્શ ફાર્મ સર્વિસીઝનું ઉદ્દઘાટન કર્યું હતું. મંત્રીશ્રી…

VIDEO: સાવરકુંડલા તાલુકામાં જાંબાળ, કૃષ્ણ ગઢ, અભરામપરા, ગાધકડા, શાંતિનગરમાં શરૂ થયો વરસાદ

સાવરકુંડલા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી.. જાંબાળ, કૃષ્ણ ગઢ, અભરામપરા, ગાધકડા, શાંતિનગરમાં શરૂ થયો વરસાદ.. સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું આગમન.. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત.. કાગડોળે વરસાદની વાટ નિરખતા ખેડુતોમાં ખુશીની લાગણી…

VIDEO: ધારીના ગીર વિસ્તારમાં વરસાદનું આગમન

ધારીના ગીર વિસ્તારમાં વરસાદનું આગમન .. ગીરના જંગલ તેમજ ધારીના સુખપુરમાં ધીમીધારે વરસાદ શરૂ… વરસાદ પડતાં લોકોને ગરમીથી મળી રાહત.. વરસાદ પડતાં ખેડૂતો પણ આનંદમાં..

VIDEO: બાબરા પંથકમાં ધીમીધારે વરસાદનું આગમન

બાબરા પંથકમાં ધીમીધારે વરસાદ નું આગમન… બાબરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે વરસાદી ઝાપટા .. લોકોને ગરમીથી મળી રાહત…

અમરેલી ગામે રોકડિયા હનુમાન મંદિરે જવા માટે ના 35 લાખના ખર્ચે બનેલા બ્રિજનું રોકડિયા મંદિરના મહંત તેમજ પરેશભાઈ ધાનાણીની હાજરીમાં લોકાર્પણ

અમરેલી ગામે રોકડિયા હનુમાન મંદિરે જવા માટે ના 35 લાખના ખર્ચે બનેલા બ્રિજનું રોકડિયા મંદિરના મહંત તેમજ પરેશભાઈ ધાનાણી ની હાજરીમાં લોકાર્પણ અમરેલી રોકડિયા હનુમાન ના બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહી કરવામાં આવ્યું વર્ષોજૂની હનુમાન ભક્તોની માંગણી પૂર્ણ થતા રોકડિયા…